SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ (૧૩) માયાવિવેક, (૧૪) લોભવિવેક, (૧૫) ભાવસત્ય, (૧૬) કરણસત્ય, (૧૭) યોગસત્ય, (૧૮) ક્ષમાવંત, (૧૯) વૈરાગ્યવંત, (૨૦) મનઃસમધારણતા, (૨૧) વચનસમધારણતા, (૨૨) કાયસમધારણતા, (૨૩) જ્ઞાનસંપન્નતા, (૨૪) દર્શનસંપન્નતા, (૨૫) ચારિત્રસંપન્નતા, (૨૬) વેદનાસહનતા, (૨૭) મારણાંતિકકષ્ટસહનતા સંખ્યાત્મક શબ્દકોશ અંક-૨૮ નામકર્મની ૨૮ પ્રકૃતિઓ - (દેવગતિને બાંધવાવાળો જીવ નામકર્મની ૨૮ ઉત્તર પ્રકૃતિઓને બાંધે છે.) (૧) દેવગતિ, (૨) પંચેન્દ્રિયજાતિ, મતિજ્ઞાનની ૨૮ પ્રકૃતિઓ- (આભિનિબોધિક જ્ઞાન) Jain Educationa International - (સમવાયાંગ સૂત્ર) (૩) વૈક્રિયશરીર, (૪) તૈજસશરીર, (૫) કાર્યણશરીર, (૬) સમચતુરગ્ન સંસ્થાન, (૭) વૈક્રિયઅંગોપાંગ, (૮) વર્ણ, (૯) ગંધ, (૧૦) રસ, (૧૧) સ્પર્શનામ, (૧૨) દેવાનુપૂર્વી, (૧૩) અગુરુલઘુ, (૧૪) ઉપઘાત, (૧૫) પરાઘાત, (૧૬) ઉચ્છવાસ, (૧૭) પ્રશસ્તવિહાયોગતિ, (૧૮) ત્રસ, (૧૯) બાદર, (૨૦) પર્યાપ્ત, (૨૧) પ્રત્યેક, (૨૨) સ્થિર, (૨૩) શુભ, (૨૪) આદેય, (૨૫) સુભગ, (૨૬) સુસ્વર, (૨૭) યશકીર્તિ, (૨૮) નિર્માણ, (૧) શ્રોત્રેન્દ્રિયઅર્થાવગ્રહ, (૨) ચક્ષુરિન્દ્રિયઅર્થાવગ્રહ, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy