SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સંખ્યાત્મક શબ્દકોશ અપ્રતિભા, વિક્ષેપ, મતાનુશા, પર્યનુયોજયો-પેક્ષણ, નિરનુયોજ્યાનુયોગ, અપસિદ્ધાંત, હેત્વાભાસ પરિષહ (સાધુએ જીતવા યોગ્ય) - સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દેશ, અચલક, અરતિસ્ત્રી, ચ, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ (લાભાંતરાય), રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમ્યક્ત (દર્શન) (- ઉત્તરાધ્યયન સૂત્ર-૧, તત્ત્વાર્થ સૂત્ર-૨, નવતત્ત્વ પ્રકરણ-૩) રાજ્ય (દેશ-state)- ઉડિસા, (ઓરિસ્સા) અંગ, બંગ, આભીર, કર્ણાટક, કલિંગ, કાશ્મીર, કૌશલ, ગૂર્જર, ગૌડ, ચીન, ચીડ, જહાલ, નેપાલ, બેગ, બંગાલ, મરૂસ્થલ, માલવ, મહાચીચી, લાટ, સિંહલ, (શ્રીલંકા) સૌરાષ્ટ્ર, સૌવીર, શ્રીમાલ અંક-૨૩ વિષય-૨૩- ઇન્દ્રિયના - વર્ણ-૫ - સફેદ, કાળો, લીલો, પીળો, રાતો રસ-૫ - તિક્ત, કટુ, ખાટો, મધુર, કષાય સ્પર્શ-૮ - ગુરુ, લઘુ, રુક્ષ, સ્નિગ્ધ, સુંવાળો, કર્કશ, શીત, ઉષ્ણ ગંધ-૨ સુરભિ, દુર્ગધ શબ્દ-૩ (સચિત્ત, અચિત્ત, મિશ્ર) =૨૩ વિકૃતિ - તન્માત્રા-૫ - શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ જ્ઞાનેન્દ્રિય-૫ - શ્રોત્ર, ત્વગુ, અક્ષિ, રસના, પ્રાણ કર્મેન્દ્રિય-૫ – વાળું, પાણિ-પાદ-વાયુ, ઉપસ્થ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy