SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત્મક શબ્દકોશ ૪૫ ઉપગેટ પરમાધાર્મિક-(૧૫) પરમ અધાર્મિક) અંબ, અંબરીષ, શ્યામ, શબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધન, કુંભ, વાલુકા, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ મનુષ્યના ૧૫ પ્રકારના પ્રયોગ - (૧) સત્યમન:પ્રયોગ, (૨) મૃષામનઃપ્રયોગ, (૩) સત્યમૃષામન:પ્રયોગ, (૪) અસત્યમૃષામનઃપ્રયોગ, (૫) સત્યવચનપ્રયોગ, (૬) મૃષાવચનપ્રયોગ, (૭) સત્યમૃષાવચનપ્રયોગ, (૮) અસત્યમૃષાવચનપ્રયોગ, (૯) ઔદારિકશરીરકાયપ્રયોગ, (૧૦) દારિકમિશ્રશરીરકાયપ્રયોગ, (૧૧) વૈક્રિયશરીરકાયપ્રયોગ, (૧૨) વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ, (૧૩) આહારકશરીરકાયપ્રયોગ, (૧૪) આહારકમિશ્રશરીરકાયપ્રયોગ, (૧૫) કામણશરીરકાયપ્રયોગ - સમવાયાંગ સૂત્ર) રાત્રિનાં વિશેષ નામ - (૧૫) - ઉત્તમ, સુનક્ષત્રા, એલાપત્યા, યશોધરા, સૌમનસા, શ્રીસંભૂતા, વિજયા, વૈજયન્તી, જયંતી, અપરાજિતા, ઇચ્છા, સમાહારા, તેજા, અતિતેજા, દેવાનંદા સિદ્ધ (૧૫ભેદ) -જિન, અજિન, તીર્થ, અતીર્થ, ગૃહિલિંગ, અવલિંગ, સ્વલિંગ, સ્ત્રીલિંગ, પુરૂષલિંગ, નપુંસકલિંગ, પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ, બુદ્ધબોધિત, એકસિદ્ધ, અનેકસિદ્ધ - (નવતત્ત્વ પ્રકરણ) અંક-૧૫ સુવિનીત સાધકના ૧૫ ગુણ (- પંદર ગુણને ધારણ કરનાર સાધક સુવિનીત કહેવાય છે.) (૧) નમ્ર બની રહે, (૨) ચંચળતા રહિત હોય, (૩) માયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy