SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સંખ્યાત્મક શબ્દકોશ અંક-૧૨ અરિહંતગુણ - પ્રાતિહાર્ય-૮ + અતિશય-૪ = ૧૨ અનુપ્રેક્ષા-(ભાવના) ૧૨- અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિદુર્લભ, ધર્મભાવના - (શાંત સુધારસ) ઉપયોગ - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન ઉપયોગ=૫ ચક્ષુ, અચલુ, અવધિ, કેવલદર્શન = ૪ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન = ૩ = ૧૨ ગણપતિ - ગણેશ, ગજકર્ણ, સુમુખ, એકદંત, કપિલ, લંબોદર, વિઘ્નહર્તા, ગણાધીશ, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન ગૃહ (કુંડલીના) ભવન-તનુ, ધન, પરાક્રમ, માતા, વિદ્યા, રોગ, પત્ની, મૃત્યુ, ભાગ્ય, વ્યાપાર, આવક, ખર્ચ (વ્યય) ચક્રવર્તી-૧૨ - ભરત, સગર, સુભૂમ, મઘવા, સનતકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપદ્મ, હરિષેણ, જય, બ્રહ્મદત્ત (ત્રિષષ્ટિશલાકા) તા=૧૨ : ૬ બાહ્ય, ૬ આત્યંતર – બાહ્ય - અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા આત્યંતર - પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ દેવલોક-૧૨ - સૌધર્મ, ઇશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત - (તત્ત્વાર્થ સૂત્ર) દ્વાદશ અણુવ્રત- (શ્રાવકનાં ૧૨ વ્રત) – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy