SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સંખ્યાત્મક શબ્દકોશ પાખંડધર્મ, મૃતધર્મ, ચારિત્રધર્મ, અસ્તિકાયધર્મ (સ્થાનાંગ સૂત્ર) વિષ્ણુના અવતાર-મસ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ વૈયાવચ્ચ=સેવાયોગ્ય- આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, ગ્લાન (શક્ષ) નૂતન દીક્ષિત, કુલ, ગણ, સંઘ, સાધર્મિક - (તસ્વાર્થ સૂત્ર). સદેવ જાગૃત - શ્રીમંત, ચિંતાતુર, ચોર, દીકરીનો પિતા, દેવાળિયો, વેર રાખનાર, યોગસાધક, કુટિલ ભાર્યા, રોગીષ્ઠ, ચોકીદાર, (લૌકિક) સમ્યકત્વ - (૧૦ રુચિ) નિસરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, ધર્મરુચિ સંસ્કાર (વૈદિક)-ગર્ભાધાન, પુંસવન, સીમંત, જાતકર્મ, નામકરણ, નિષ્કરણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ સંખ્યાન (ગણિતાનુયોગ) - પ્રતિકર્મ (સરવાળો) વ્યવહાર, ર (ક્ષેત્રગણિત) રાશિ (ત્રિરાશિ), કલક, સવર્ણ, ગુણાકાર, વર્ગ, ધન, વર્ગવર્ગ, કાકી - (સ્થાનાંગ સૂત્ર) સાધુની સામાચારી- આવર્સિટી, નૈષધિકી, પૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના, ઉપસંપદા, ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, અભ્યત્થાન- (સ્થાનાંગ સૂત્ર) સુખનાં સ્થાન - આરોગ્ય, દીર્ધાયુ, ધનાઢ્યતા, કામ, ભોગ, સંતોષ, અસ્તિ, સુખભોગ, નિષ્ક્રમણ (દીક્ષા), મોક્ષ (સ્થાનાંગ સૂત્ર) સ્થાવર દશક - સ્થાવર, સૂક્ષ્મ અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દૌર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય, અપયશ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy