SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સંખ્યાત્મક શબ્દકોશ દશ નામી (સંન્યાસી)- ગિરિ, પર્વત, તીર્થ, આશ્રમ, સાગર, વન, પુરી, અરણ્ય, ભારતી, સરસ્વતી દશ દેવીઓ - કાલી, તારા, ષોડશી, ભુવનેશ્વરી, ઘૂમાવતી, છિન્નમરુતા, ત્રિપુરભૈરવી, બગલામુખી, માતંગી, કમલા દશ દિશા - ૪ દિશા, ૪ વિદિશા, ઊર્ધ્વ, અધો-૧૦ દશ વસ્તુ વિચ્છેદ-મન:પર્યવજ્ઞાન, પરમાવધિજ્ઞાન, પુલાક લબ્ધિ, આહારરલબ્ધિ, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, જિનકલ્પ, ત્રણ ચારિત્ર, કેવલજ્ઞાન દર્શન, મોક્ષગમન - (કલ્પસૂત્ર ટીકા) દશ વિષધર - (નાગકુલ), અનંત, વાસુકી, તક્ષક, કર્કોટક, પદ્મ, મહાપબ, શંખપાલ, કુલિક, જય, વિજય દૃષ્ટિવાદનાં પર્યાય નામો- દષ્ટિવાદ, હેતુવાદ, ભૂતવાદ, તથ્યવાદ, સમ્યગ્વાદ, ધર્મવાદ, ભાષાવિચય, પૂર્વગત, અનુયોગગત, સર્વજીવસુખાવહ દશત્રિક - નિસહિ, પ્રદક્ષિણા, પ્રણામ, દિશાત્યાગ, પ્રમાર્જન, પૂજા, અવસ્થા, વર્ણ, મુદ્રા (ભાષ્ય) પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ)-નવકારશી, પોરિસી, સાઢપોરિસી, પુરિમષ્ઠ, એકાસન, નીવિ, એકલઠાણ, એકદતી, આયંબિલ, ઉપવાસ (ભાષ્ય-૩) ત્રસદશક - ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, યશ (કર્મગ્રંથ-૧) તિર્યગુર્જુભક - અન્ન, પાન, વસ્ત્ર, લેણ, પુષ્પ, ફળ, શયન, વિદ્યા, અવિયત, જૈભક ધ્વનિ (Voice)- તાર, ચન્દ્ર, મધ્ય કલ, સિંહનાદ, તુમુલ, મર્મર, ક્વણિત, કૂજન, ભીમ નપુંસક (જન્મજાત)-પંડક, વાતિક, કલબ, કુંભિક, ઇર્ષાળુ, શકુની, તત્કર્મસેવી, સૌગંધિક, આસક્ત, પાલિકા પાલિક - પ-ઇન્દ્રિય, ૩ બળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ=૧૦ પ્રાણ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy