SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત્મક શબ્દકોશ રાહુ = ગોમેદ કેતુ = વૈડૂર્ય નવ ગ્રહ - સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ નવ જાતિ - ગોવાળ, માળી, તંબોલી, તેલી, વણકર, હલવાઈ, કુંભાર, લુહાર, વાળંદ નવ તત્ત્વ - જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ નવ દેવીઓ - (દુગદિવીનાં નવ સ્વરૂપ) શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી નવ દેવી - કાલી, ચંડિકા, સાંભવી, દુર્ગા, સુભદ્રા, કુમારી, (નવરાત્રી) ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી નવ દેવકન્યા - કુમારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલિકા, ચંડીકા, શાંભવી, દુર્ગા, સુભદ્રા નવ દ્રવ્ય - પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, કાળ, દિશા, આત્મા, મન નવ દ્વાર - (શરીરનાં છિદ્ર) : મુખ, આંખ, કાન, નાક, ગુદા, | ઉપસ્થ નવ નાગ - શેષનાગ, અનંત, વાસૂકી, પદ્મનાભ, કંબલ, શંખમાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક, ફાલીયા નવ નાડી - ઇંડા, પિંગલા, સુષુમણા, ગાંધારી, હસ્તિની, કુહુ, સુખા, અલંબુષા નવ નાત - દશા, વિશા, સોરઠિયા, કપોળ, મોઢ, ઓસવાલ, પોરવાલ, અગ્રવાલ, ખંડેલવાલ નવ નાથ - (નાથસંપ્રદાય) ગોરખનાથ, જવાલેન્દ્રનાથ, કારિણનાથ, ગહિનીનાથ, ચપટનાથ, રેવણનાથ, નાગનાથ, ભર્તુનાથ, ગોપીચંદ્રનાથ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy