________________
સંખ્યાત્મક શબ્દકોશ
અષ્ટાંગયોગ
યોગદૃષ્ટિ
યજ્ઞનાં દ્રવ્યો
-
-
વર્ગણા
રસ (મુખ્ય ૮)- શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્ભુત ટુચક પ્રદેશ - નાભિ નજીક રહેલાં, કર્મથી અસ્પૃષ્ટ આઠ આત્મપ્રદેશ (નામ ઉપલબ્ધ નથી)
૨૭
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન,
સમાધિ
રોગ (મહારોગ આઠ પ્રકાર)- વાત, અશીરી, કૃચ્છ, મેહ, ઉંદર, ભગંદર, હરસ, સંગ્રહણી
મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા
પીપળો, ઉમરો, પીપળ, ખાખરો, વડના સમિધ, ઘી, તલ અને ખીર
લગ્ન (૮ પ્રકાર) - બ્રાહ્મ, આર્ષ, પ્રાજાપત્ય, ગાંધર્વ, દૈવ, આસુર, પૈશાચ,
રાક્ષસ
અષ્ટ લક્ષ્મી(૧)-ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, શૌર્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, સૌભાગ્યલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, રાજ્યલક્ષ્મી, વિજયલક્ષ્મી (૨) – ધનલક્ષ્મી, ગૃહલક્ષ્મી, આરોગ્યલક્ષ્મી, યશલક્ષ્મી, સંસ્કારલક્ષ્મી, જ્ઞાનલક્ષ્મી, અધ્યાત્મલક્ષ્મી, આત્મલક્ષ્મી ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ્, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન, કાર્પણ
-
અષ્ટ વિનાયક- મયૂરેશ્વર, સિદ્ધિવિનાયક, બલ્લાળેશ્વર, વરદવિનાયક, ચિંતામણિજી, ગિરિજાત્મક, વિઘ્નેશ્વર, મહાગણપતિ
આઠ વ્યંતરદેવ- કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ આઠ શિવસ્વરૂપ- ભવ, શિવ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ, ઇશાન મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, આરતી,
અષ્ટ સમા
શયન
Jain Educationa International
સામાયિકનાં આઠ નામો - સામાયિક, સમયિક, સામવાદ, સમાસ, સંક્ષેપ,
અનવદ્ય, પરીક્ષા, પ્રત્યાખ્યાન
For Personal and Private Use Only
www.jainelibrary.org