SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત્મક શબ્દકોશ ૨૫ દ્વીપ - જેબૂદ્વીપ, ઘાતકીખંડ, પુષ્કરવારદ્વીપ, વારૂણીવરદ્વીપ, ક્ષીરવરદ્વીપ, ધૃતવરદ્વીપ, ઇક્ષુવરદ્વીપ, નંદીશ્વરદ્વીપ અષ્ટધાતુ - સુવર્ણ, ચાંદી, તાંબુ, કાંસુ, પિત્તળ, સીસુ, લોખંડ, જસત અષ્ટાંગ નિમિત્ત-ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગફુરણ, સ્વર, લક્ષણ, વ્યંજન અષ્ટનાયિકા - સ્વાધીનભર્તુકા, વાસકસજ્જા, વિરહોત્કંઠિતા, ખંડિતા, કલહાન્તરિતા, વિપ્રલમ્બા, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા અષ્ટાપદ - (૮ થર) ચાકા, શેમાં, મટઈ, ગણેશ ભૈરવ, બૈરાસકુંડ, છોડા દેવાંગન, બડાદેવાંગન અષ્ટપદ - કરોળિયાને આઠ પગ હોવાથી અષ્ટપદ કહે છે અષ્ટપદી - આઠ કડીવાળા ગીતને અષ્ટપદી કહે છે અષ્ટપ્રધાન - પ્રધાન, અમાત્ય, સચિવ, મંત્રી, ધર્માધ્યક્ષ, ન્યાયશાસ્ત્રી, વૈદ્ય અને સેનાપતિ – (આ આઠેયની સારા રાજયવહીવટ માટે ખૂબ જરૂર છે) પ્રભાવક પુરુષ - પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યામંત્રબલી, તાંત્રિક અષ્ટકૂટ - વર્ણ, વશ્ય, તારા, યોનિ, ગ્રહમૈત્રી, ભ્રકુટ, નાડી – લગ્ન જોવામાં આઠ ફૂટ જોવામાં આવે છે અષ્ટપ્રવચનમાતા - ૮ (૫ સમિતિ + ૩ ગુણિ = ૮) ઈર્યાસમિતિ, ભાષા, એષણા, આદાનભંડમત્ત- નિક્ષેપના, પારિષ્ઠાપનિકા, મન, વચન, કાયગતિ અષ્ટપ્રકારી પૂજા-જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ (જૈન પરંપરા) અષ્ટધા પ્રકૃતિ - પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર - (ભગવદ્ ગીતા) અષ્ટપ્રાતિહાર્ય - અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામરયુગ્મ સિંહાસન, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy