SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત્મક શબ્દકોશ - ૭ ૩. દુઃષમા-સુષમાં, ૪. સુષમા-દુઃષમા ઉત્સર્પિણી ૫. સુષમા, ૬. સુષમા સુષમા - (અભિધાન ચિંતામણિ) ષડૂ આવશ્યક - સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન ષડૂ ઈતિ (આપત્તિ)- અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, પક્ષી, ઉંદર (પ્લેગ), શત્રુરાજાનું આક્રમણ ષ ઉપધાન - (૧) પંચમંગલ મહાશ્રુતસ્કંધ - (નવકાર મંત્ર) (૨) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઇરિયાવહી, તસ્મઉત્તરી) (૩) શક્રસ્તવ અધ્યયન - (નમુત્થણું) (૪) ચૈત્યસ્તવ અધ્યયન - (અરિહંત ચેઈયાણું) (૫) નામસ્તવ અધ્યયન - (લોગસ્સ) (૬) શ્રુતસ્તવ અધ્યયન - (પુખરવર) સિદ્ધસ્તવ અધ્યયન - (સિદ્ધાણં) ષડૂ કર્મ - ૧. ચારણ, વારણ, ઉચાટન, સંમોહન, સ્તંભન, વશીકરણ – (તંત્રવિદ્યા) ૨. ધૌતિ, બસ્તી, નેતિ, નૌલિ, ત્રાટક, કપાલભાતી – (ઘેરંડ સંહિતા). ૩. જિનેન્દ્રપૂજા, ગુરુભક્તિ, શાસ્ત્રશ્રવણ, સંયમ, તપ, સુપાત્રદાન (શ્રાવકનાં છ (૬) ૪. અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ, યજન, યાજન, (બ્રાહ્મણના ૬ કમ) ષડૂ કર્મગ્રંથ - કર્મવિપાક, કર્યસ્તવ, બંધસ્વામિત્વ, પશીતિ શતક, સપ્તતિકા પકારક - (વિભક્તિ) કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy