SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત્મક શબ્દકોશ ધ્યાન (૧) - આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ, (૨) પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત ઘાતિકર્મ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય ધર્મપ્રકાર - દાન, શીલ, તપ, ભાવ નિક્ષેપ - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ નીતિ - સામ, દામ, દંડ, ભેદ નૃત્યકળા - અંચિત, રિભિત, આરભટ, ભસોલ - (રાજપ્રશ્નીય સૂત્ર). પરમદુર્લભ - મનુષ્યત્વ, ધર્મશ્રવણ, શ્રદ્ધા, આચરણ - (ઉત્તરાધ્યયન સૂત્ર) પર્યાવરણ - જળ, જમીન, જંગલ, જનાવર પુદ્ગલ - સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ, મોક્ષ પૂજા - અંગ, અગ્ર, ભાવ, પ્રતિપત્તિ પુત્ર - અભિજાત, અનુજાત, અવિનીત, કુલાંગાર પૌષધ - આહારત્યાગ, શરીરસત્કારત્યાગ, બ્રહ્મચર્ય, અવ્યાપાર. પ્રમાણ - પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ પ્રવેશદ્વાર - વિજયદ્વાર, મગરદ્વાર, કુબેર, યમ બુદ્ધિ - ઔત્પાતિકી, વૈયિકી, કાર્મિકી, પારિણામિકી ભક્તિ પ્રકાર - સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય મન - વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ, સુલીન(યોગશાસ્ત્ર) મંત્ર પ્રકાર - બીજ, બીજમંત્ર, મંત્ર, માલામંત્ર મહાપાતક - બ્રાહ્મણહત્યા, ભૃણહત્યા, સ્ત્રી હત્યા, ગૌહત્યા મહાવિગઈ - મધ, માંસ, માખણ, મદિરા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy