SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાત્મક શબ્દકોશ સકાર - સ (દત્ય), શ (તાલવ્ય), ષ (મૂર્ધન્ય) સમયથી પર - સુષુતિ, સંભોગ, સમાધિ (ઓશો) સામાચારી - ઓઘ, દશવિધ ચક્રવાલ, પદવિભાગ સ્થૂળ શરીર - લિંગ, શરીર, જીવાત્મા હિંસા - સ્વરૂપ, અનુબંધ, હેતુ જ્ઞાનવિવફા - શ્રુતમય, ચિંતામય, ભાવનામય અંક-૪ અઘાતકર્મ - વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અતિશય - જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય અનંતચતુષ્ક - અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અનુબંધ ચતુષ્ક - મંગલ, અભિધેય, સંબંધ, પ્રયોજન અનુયોગ - દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ અનુયોગદ્વાર - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય (સ્થાનાંગ સૂત્ર) અભિનય (૧)- આંગિક, વાચિક, આહાર્ય, સાત્ત્વિક आंगिकं, भुवनं यस्य वाचिकं, सर्ववाङ्मयं । आहार्यं चन्द्रतारादि તં નમ: સ#િ શિવમ્ II -(અભિધાન ચિંતામણિ) અભિનય(૨) – દાષ્ટન્તિક, પ્રાત્યંતિક, સામાન્યતોપરિપાતિક, લોકમધ્યાવસાનિક - (સ્થાનાંગ સૂત્ર) અલંકાર અનુપ્રાસ, યમક, ઉપમા, શ્લેષ - પ્રીતિ, ભક્તિ, વચન, અસંગ અવસ્થા - સ્વમ, સુષુપ્તિ, જાગૃત, તુરિયા. આકૃતિ - ત્રિકોણ, ચતુષ્કોણ, ષટ્કોણ, અષ્ટકોણ આર્તધ્યાન - અનિષ્ટસંયોગ, ઈષ્ટવિયોગ, રોગચિંતા, આકાંક્ષા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.016102
Book TitleSankhyatmaka Kosh
Original Sutra AuthorN/A
AuthorMrugendravijay
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2011
Total Pages126
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy