________________
૯૪
સંખ્યાત્મક શબ્દકોશ
૪૬. સૌભાગ્યકર ૬૪. હિરણ્યપાક ૪૭. દૌર્ભાગ્યકર ૬૫. સુવર્ણપાક ૪૮. વિદ્યાગત ૬૬. મણિપાક ૪૯. મંત્રગત ૬૭. ધાતુપાક ૫૦. રહસ્યગત ૬૮. બાહુયુદ્ધ-યુદ્ધ, ૫૧. સભાસ
મુષ્ટિયુદ્ધ, યષ્ટિયુદ્ધ પર: ચાર
નિયુદ્ધયુદ્ધ ૫૩. પ્રતિચાર - ૬૯. સૂત્રખેલ, ૫૪. બૃહ
નાલિકાખેલ, ચર્મખેલ ૫૫. પ્રતિબૃહ ૭૦. પત્રછેદ્ય, કટકછેદ્ય પ૬. અંધાવાર ૭૧. અજીવ, નિર્જીવ (છાવણી) ૭ર. શકુનરુત
- (સમવાયાંગ સૂત્ર, ૭૨)
અંક-૭૩ સમ્યફ પરાક્રમના ૭૩ બોલ = આરાધનાઓ -
(સમ્યફ પરાક્રમથી મોક્ષની આરાધના થાય છે.) (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગુરુ અને સાધર્મિકોની સેવા, (૫) આલોચના, (૬) સ્વદોષનિંદા, (૭) ગઈ, (૮) સામાયિક, (૯) ચતુર્વિશતિસ્તવ, (૧૦) વંદના, (૧૧) પ્રતિક્રમણ, (૧૨) કાયોત્સર્ગ, (૧૩) પ્રત્યાખ્યાન, (૧૪) સ્તવ-સ્તુતિ મંગલ, (૧૫) પ્રતિલેખના, (૧૬) પ્રાયશ્ચિત્તકરણ, (૧૭) ક્ષમાપના, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાચના, (૨૦) પ્રતિપુચ્છના, (૨૧) પરિવર્તન, (૨૨) અનુપ્રેક્ષા, (૨૩) ધર્મકથા, (૨૪) શ્રતની આરાધના, (૨૫) મનની એકાગ્રતા, (૨૬) સંયમ (૨૭) તપ, (૨૮) વ્યવદાનકર્મોની નિર્જરા, (૨૯) સુખશાતા વૈષયિક સુખોથી નિવૃત્તિ, (૩૦) અપ્રતિબદ્ધતા, (૩૧) વિવિક્ત શયન-આસ-સેવન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org