________________
૯O
સંખ્યાત્મક શબ્દકોશ
૫૩. વિશેષ કચ્છઘ (છૂંદણાં), ૫૪. વૈદ્યક ચિકિત્સા (ડોશીવૈદું), ૫૫. વૈજયિકી વિદ્યા (યૂહરચના, કરાટે, જૂડો), ૨૬. શકુનસાર (શકુન શાસ્ત્ર), ૫૭. શયનખંડ રચના, ૫૮. સંસ્કૃત જલ્પન, ૫૯. સારવેષ (વેશભૂષા), ૬૦. સ્ત્રી-પુરુષલક્ષણશાસ્ત્ર, ૬૧. સુરભિતૈલકરણ, ૬૨. સૂચિકર્મ, ૬૩. સૂત્રકર્મ (ગૂંથણ, એમ્બ્રોઈડરી), ૬૪. હસ્તલાઘવ (હાથ ચાલાકીની વિદ્યા)
અંક-૬૭ સમ્યગ્દર્શન (સમકિત)ના બોલ-૬૭ - ૪ સદુહણા (શ્રદ્ધાન) –
૧ તત્ત્વ (નવતત્ત્વ) શ્રદ્ધા ૨ ગીતાર્થ ગુરુની સેવા ૩ ગુણરહિત શિથિલોનો પરિચયત્યાગ
૪ અન્ય દર્શનીઓનો સંગ ન કરવો ૩ લિંગ (લક્ષણ) ઉત્કટ ઇચ્છા
૧ શ્રુત-અભિલાષા, ૨ ધર્મનો દઢરાગ
૩ વૈયાવૃત્ય-ભક્તિ ૧૦ વિનય - ૧. અરિહંત
૨. સિદ્ધ , ૩. જિનબિંબ-મંદિરનો વિનય
૪. જિનાગમનો આદર પ. દશ પ્રકારના મુનિધર્મનો વિનય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org