SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ સંસ્કૃત ભાષામાં જેને સાહિત્યની રચના કરવી હોય તેને આમાંથી ઘણું ઘણું મળી રહે તે માટે અભિધાન ચિંતામણિ કેશના શબ્દોને અકારાદિકમે ગોઠવીને સાથે તેની વ્યુત્પત્તિઓ આપીને પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવામાં આવ્યા છે. કેશ સંકલન પદ્ધતિ પ્રસ્તુત કોશમાં સહુ પ્રથમ અભિધાનચિંતામણિકેશના અકારાદિકક્રમે શબ્દો, ત્યાર બાદ દરેક શબ્દોના લિંગ, પછી અકારાદિકને આપવામાં આવેલ શબ્દને અભિધાનચિં. તામણિમાં આવતો કાંક, ત્યાર પછી શબ્દને ગુજરાતી અર્થ, પછી તે શબ્દના પર્યાયવાચક શબ્દ (અભિધાન ચિંતામણિમાં આવતા), છેલે તે શબ્દોની અભિધાનચિં. તામણિની ટીકામાં આપવામાં આવેલ વ્યુત્પત્તિએ આપેલ છે. આ કોશમાં અકારાદિકને આપવામાં આવેલા અભિધાનચિંતામણિના શબ્દોની સાથે સાથે શેષ નામમાલા, શિછના શબ્દો તેમજ અમરકોશના શબ્દો અને અભિધાનચિંતામણિ કેશની શરૂઆતમાં આવતા પરિભાષાના શબ્દો તથા ટીકામાં આવતા વધારાના શબ્દોને પણ લીધા છે. શેષ તથા શિલૂંછના શબ્દોને જાણવા અભિધાનચિંતામણિના કાંકની બાજુમાં ( ) આ કૉસ કરી તેમાં શે. કે શિ. લખીને તે શબ્દ શેષ કે શિલે છમાં જેટલામાં કલેકાંકમાં હોય તે કાંક આપવામાં આવેલ છે ૧ અમરકેશના શબ્દો “ ” આવા ચિહ્ન વચ્ચે લીધા છે. ૨ પરિભાષાના શબ્દો લેકાંકની બાજુમાં ( . ) લખીને જણાવાયેલ છે. ટીકાગત શદે ( ) આવા કૌંસ વચ્ચે લીધા છે.* શબ્દની બાજુમાં લિંગ આપવામાં આવેલ છે. તેમાં પુ=પુંલિંગ, સ્ત્રી સ્ત્રીલિંગ, ન=નપુસકલિંગ, અ=અવ્યય, ત્રિ=ત્રિલિંગ સમજવું. લિંગ પછી કાકે આપ્યા છે. તેમાં અભિધાનચિંતામણિના શબ્દો જેટલામાં કાંકમાં હોય તેટલા પ્લેકાંક તે શબ્દની સામે છે. શેષ અને શિલછના શબ્દો અભિધાન કેશ (મૂળ)માં નથી. પરંતુ અભિધાનકેશને લગતા તે શબ્દો હોવાથી પ્રથમ અભિધાન કેશને પ્લેકાંક આપી પછી ( ) આવા કૌંસમાં છે. કે શિ. લખી તેની બાજુમાં શેષ કે શિલછને કલેકાંક આપેલ છે. તેવી જ રીતે અમરકેશ/પરિભાષા અને ટકાગત શબ્દોની લાઈનમાં જે પ્લેકાંક છે તે પણ અભિધાન કેશના જ છે. ૧-દા. ત. પૃષ્ઠ ૫ | કલમ પહેલી | પંકિત ૩૨. મા !-૨૦૨૭ (શિ. ૯૦ )-૫વત. પૃષ્ઠ -૪ કલમ પહેલી / પંકિત 1 અક્ષતસ્વ- પુ–૨૦૦ (શે. ૪) - શંકર. ર–પૃષ્ઠ ૮ | કલમ બીજી ૫ કિત ૩૩ ‘માં’ - -૨૪૩૧- મુખ્ય. ૩–પૃષ્ઠ ૨ / કોલમ પહેલી | પંકિત ૧૨ સંપતિ –પું શરૂ (.) સૂય. ૪-પૃષ્ઠ-૨ | કલમ પહેલી પંક્તિ ૧૬ (અંશુમન્ ) | -૬૮- સૂર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016099
Book TitleAbhidhan Vyutpatti Prakriya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorPurnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy