SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ || પુત્ર. ભ.મહાવીર પાસે શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. પછી દીક્ષા લીધી. પૂર્વભવમાં તે મણિપદા નગરીમાં મિત્ત નામનો રાજા હતો. જેણે સંમૂતિવિનય સાધુને શુદ્ધ આહારદાન કરી મનુષ્યાયુ બાંધેલ, પછી ધનવદ્ થયો વિવા.૨૬,૪૨; ધનવર્ડ (ધનવંતી) ‘ધન’ ની પત્ની રામર્ નો પૂર્વભવ, જયારે અનેિમિ ‘ધન’ હતા. આવ.નિ.૨૭૬; આવ.પૂ.૨-૬ ૧૪; ધનતિ (ધનપતિ) જુઓ ‘ધનવ-રૂ વિવા.ર૬; ધનવન્તુ (ધનવત્તુ) ઉજ્જૈનીનો એક વેપારી તે કોઈ ધંધાકીય કામે ચંપાનગરી ગયેલ. આવ.નિ.૧૨૭૬; આવ.પૂ.૨.પૃ.૧૪; ધનવદ્ ( ધનવ હૈં) જુઓ ‘ધનાવહ’ આવ.નિર; ધનસમ્મ (ધનાર્મન) ઉજ્જૈનીના ધનમિત્ત નો પુત્ર, તેણે તેના પિતા સાથે સાધુપણુ|| સ્વીકાર્યું, એક વખત માર્ગે ચાલતા તરસથી તેનું મૃત્યુ થયું, ૩ત્ત.નિ.૧૦*૬. સત્ત. પૂ.પૂ.બ; 9-ધનસિરી (ધનશ્રી) ચંપાનગરીનો ગાથાપતિ ધનમિત્ત ની પત્ની, સુનાત ની માતા આવ.નિ.૨૧૭; આવ..૨-પૃ.૨૧૭; ૨-ધનસિરી (ક્ષની) દંતપુરના સાર્થવાહ ધનમિત્ત ની બે પત્નીઓમાંની એક પત્ની નિસી.(મા.૧૭-)પૂ, વવ.(મા.૮-)q. આવ.નિ. ૨૨૭; આવ.પૂ.૨-પૃ. ૧૪; રૂ-ધનસિરી (ધનશ્રી) વસંતપુરના ધનાવહ અને ખ઼િયવૃત્તિ ની બહેન, તે બાળવિધવા હતી, તેના ભાઈઓને તેના ઉપર બેહદ લાગણી હતી. તે ત્રણેએ ધમ્મોસ આચાર્ય પાસે દીક્ષા લીધી. પછીનો જન્મ સર્વાંગસુંવરી નામે થયો. આવ.પૂ.-પૃ.૧ર૬.૧૨૭; ધના (ધના) વાણારસીના એક ગાથાપતિની પુત્રી, તેણીએ દીક્ષા લીધી. મૃત્યુબાદ Jain Education International आगम कहा एवं नामकोसो ધરણેન્દ્રના અગ્રમહિષી બન્યા. નાયા. રર૬; 9-ધનાવદ (ધનાવT) કૌસાંબીનો એક વેપારી તેની પત્નીનું નામ ‘મુલા’ હતું. તેણે ચંદ્રના ને દાસી રૂપે ખરીદેલ. આવ.નિ.ર; આવ.પૂ.-પૃ.૩૬; ર-ધનાવત્ત (ધનાવહ) ઋષભપુરનો રાજા તેની પત્ની (રાણી) સરસર્ફ હતી, મદ્દનંતી તેનો પુત્ર હતો. વિવા. ૨૮; રૂ-ધનાવદ (ધનાવહ)રાજગૃહીનો વેપારી, તેની પત્ની મદ્દા હતી, પુત્ર તપુન્ન હતો. આવ. પૂ.૧-પૃ.૪૬૭; ૪-ધનાવહ (ધનાવહૈં) વસંતપુરનો એક વેપારી તેને નિયવત્તિ ભાઈ ધરિ બહેન હતી. આવ.પૂ.-પૃ. ૧૨૬; ધનુ (ધનુપ્) કંપિલપુરના રાજા યંત્ર નો મંત્રી અને વધનું નો પિતા. વવ.(મા.૨૬૭૨-)વૃ. ૩ત્ત.નિ. રૂરૂવું. ધનુન્દ્રય (ધનુદ્વૈત) ભાવિ ચોવીસીના પહેલા તીર્થંકર ભમહાપડમ પાસે દીક્ષીત થનારા આઠ રાજાઓમાંના એક રાજા. ૩.૭૨૭; || ધન્ન (ધન્ય) કાકંદી નગરીની મદ્દા સાર્થવાહિ નીઓ પુત્ર, બત્રીશ સુંદર કન્યા સાથે લગ્ન થયેલા ભમહાવીરની ધર્મદેશનાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો, દીક્ષા લીધી છટ્ઠને પારણે અભિગ્રહ-આંબેલ નો નિરંતર તપ કર્યો. ગૌચરીની વિવિધ ગવેષણા કરતા તેનું શરીર સુકાઈ ગયું, ભગવંતે તેને દુષ્કર તપસ્વી કહ્યા. છેલ્લે અનશન કરી સવાર્થ સિદ્ધ વિમાને દેવતા થયા. આયા.પૂ.પૃ.૨૨; અનુત્ત. ૮-૧૨; ર-ધન (ધન્ય) વૈભારગિરિની ધગધગતી શીલા ઉપર સાતિમ૬ ની સાથે અનશન કરનાર એક સાધુ ભગવંત, તેઓ મૃત્યુબાદ અનુત્તર વિમાને ઉત્પન્ન થયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016094
Book TitleAgam Kaha Koso evam Agam Nama Koso
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year2002
Total Pages208
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary, Dictionary, Agam, Canon, & agam_dictionary
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy