SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ રાખાડિયું પ કાળના) રૂપ સાથે સાતત્યના અથ તાવે, ઉદા॰ ઝાલી રાખવું; લખ્યું રાખવું રાખાડિયું વિ॰ રાખાડીના રંગનું રાખાડી સ્રી ભસ્મ રાગ પું॰ [i.] મેહ; મમતા; આસક્તિ (૨) ગમે; મેળ; ખનત (૩) ક્રોધ; ગુસ્સે (૪) લાલ ર ંગ (૫) મનેારજન થાય તેવી ગાવાની રીત (૬) અવાજ; સૂર. ડો હું લાંબે સાદ ( ગાવાને કે રડવાને). ॰(−ગિ)ણી સ્ત્રી[સં. રર્રાનળી] રાગની સ્ત્રી (દરેક રાગની છ મનાય છે). ગીવિ॰ [i.]પ્રેમી; અનુરક્ત (૨) ક્રોધી રાઘવ પું॰ [i.] રઘુને વશજ (૨) રામ રાચ ન॰ એજાર (ર) રાચરચીલુ' (૩) વાસણ (૪) પું॰ સાળમાં જેના વતી તાણે! ઊંચાનીચેા થાય છે તે, દોરીથી ગૂંથેલી અનાવટ. ૦ચીલુ ન॰ ઘરનો [ચાલવું શચવું અકિ॰ [૩. રū] રાજી થવું (૨) રાજપું [સં. રાનનું ] રાજા (૨) સમાસમાં સરસામાન ‘રાજા’નું પૂર્વાં પદમાં થતું સસ્કૃત્ રૂ. ઉદા॰ રાજમહેલ (૩)ન૦ રાજ્ય. ફૅવફ ન૦ રાજ્યના તથા ઈશ્વરી કાપ; આસમાની સુલતાની. કન્યા સ્રી [સં.] રાજકુંવરી. કર્તા પું॰ [i.] રાજ્ય કરનાર; રાજા. વિપું॰ રાજાના માનીતા આશ્રિત કવિ. ફાજ પું રાજ્યને લગતું કામકાજ (૨) રાજનીતિ. કારણ ન૦ રાજવહીવટ; ‘પોલિટિકસ’, કારણી વિ॰ રાજકારણને લગતું (૨) હું રાજકારણમાં ભાગ લેનાર માસ. કારભાર પું॰ રાજકાજ. જ્કીય વિ રાજા કે રાજ્ય સબંધી. કીયકેદી પું રાજદ્રોહને કારણે કેદમાં પૂરવામાં આવેલા રાજકારણી પુરુષ, કુમાર પું॰ [i.] રાન્તના દીકરા. ક્રુઆરી સ્ત્રી રાનની દીકરી. કુલ [i.], કુળ ન૦ રાજાનું કુટુંબ, ॰કુવ૨ પું॰ રાજકુમાર. કુંવરી સ્રી રાજકુમારી. કૈદી હું જી For Private & Personal Use Only Jain Education International રાજપ્રમુખ રાજકીય કેદી (૨) રાજા કે રાજાના જેવા વિધિથી પૂરવામાં આવેલા કેંદી. šાંતિ સ્ત્રી॰રાજસત્તાની ઊથલપાથલ – ફેરબદલી રાજગરા પું॰ એક જાતનું ફરાળનું અનાજ રાજગાદી સ્રી રાાન સિંહાસન રાજગુરુ પું॰ [i.] રાજાના ગાર રાજગાર પં॰ જીએ રાજગુરુ રાજચિહન ન૦ [i.] મુગટ, છત્ર, ચામર, દંડ વગેરે રાજાનાં ચિહ્ન (૨) ભવિષ્યમાં રાજા થશે એવું સૂચવતાં કેટલાંક સામુત્રિક ચિહ્ન (૩) રાન્તના સિક્કાની છાય રાજદરખાર પું॰ રાન્તને રહેવાનું અને દરબાર ભરવાનું મેટું મકાન રાજદંડ પું॰ [i.] રાજાનો દંડ; એક રાજ ચિહ્ન (ર) રાજાએ કરેલી શિક્ષા (૩) રાજાની સત્તા રાજદૂત પું॰ [i.] રાજાને એલચી રાજદ્રોહ 'પું [i.] રાજા કે રાજ્યના દ્રોહ, -હી વિ॰(૨) પું૦ [i.]રાજદ્રોહ કરનાર રાજદ્વાર ન૦ [i.] રાજાના મહેલના દરવાજો (૨) રાજદરખાર. –રી વિ॰ રાન્ત કે રાજ્ય સબંધી; રાજકીય રાજધમ પું॰ [i.] રાજાના ધર્માં રાજધાની સ્ત્રી [i.] રાજા રહેતા હોય તે મુખ્ય શહેર; પાટનગર રાજન પુંરાજા (સખાધન) (૨)રાન્ત [૫] રાજન પું [. રેશિન] એક ઝાડમાંથી નીકળતા રસ; એરજો રાજનગર ન॰ રાજધાની; મુખ્ય શહેર રાજનીતિ સ્ત્રી॰ [i.] રાજશાસનની નીતિ ૐ વિદ્યા રાજનૈતિક વિ॰ રાજનીતિને લગતું રાજપાર્ક ન૦ રાજગાદી રાજપુત્ર કું [i.)રાજકુમાર. -શ્રી સ્ત્રી [i.] રાજકુમારી [અમલદાર રાજપુરુષ પું॰ [i.] રાજાના નાકર ક રાજપ્રકરણ ન॰ રાજકારણ રાજપ્રમુખ પુંરાજ્યાના એકમને બધારણીય પ્રમુખ www.jainelibrary.org
SR No.016093
Book TitleVinit Jodni Kosh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year
Total Pages732
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy