SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સંધાત સંજવલન સંજ્ઞી સંધારા સંયતાશયત સંવર સંશય સંસારી સંસ્થાન સંહનન સાગરોપમ સાધુ સામાયિક સાસાદન સાપરાય સિદ્ધ સિદ્ધશિલા રસ્કંધ સ્થાવર - પરમાણુ પુલોના સમૂહનો સમાગમ થવો - મંદતમ કષાય - જ્ઞાનસહિત, મનવાળા - સલ્લેખના - સ્વયમરાગ - સંયત અને અયત સ્થિતિ - અટકાવવું; રોકાવવું - નિશ્ચયરહિત અનેક વિકલ્પોને ગ્રહણ કરવાવાળું કુજ્ઞાન - મનુષ્ય, દેવ, તિર્યંચ, નારક - ચાર ગતિવાળા જીવ - ત્રિકોણ, ચતુષ્કોણ આદિ આકાર - અસ્થિબંધન, સહનશક્તિ - એક માપ - બાવીસ પરીષહ સહન કરી તપમાં દઢ રહેનાર - સમતાભાવમાં સ્થિર રહેનાર - સમ્યત્વથી ચુત જીવ - સૂક્ષ્મ - જેઓએ આઠે કર્મ નષ્ટ કરી મોક્ષ પ્રાપ્ત કર્યા છે તે - સિદ્ધાત્માને બિરાજવાનું સ્થળ - સમૂહ - પોતાના સ્થાને સ્થિર રહેનાર (પૃથ્વી વગેરે એકેન્દ્રિય જીવ) - અનેકાન્તના સિદ્ધાન્તને ભાષા દ્વારા પ્રસ્તુત કરવાની પદ્ધતિ યાદ્વાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016090
Book TitleJain Shabdavali
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2010
Total Pages26
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy