SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ બકુશ બહિરાત્મા બંધ બાદર બાલાપ બાહ્ય કિયા બેલા બ્રાહ્મી - વ્રતોનું અખંડ રૂપે પાલન કરનાર સાધુ - ઇન્દ્રિયોને જ સર્વસ્વ માનનાર - કર્મોનું બંધાવવું તે - સ્થૂળ - પરમાર્થમાં અસ્થિત તપ કરનાર - શુભ તથા અશુભ વચન તથા કાયાની ક્રિયા - બે વખત - ભગવાન ઋષભદેવની પુત્રી, બ્રાહ્મી લિપિના આવિષ્કારક ભવ્ય ભાવાશ્રય ભાવના ભાવનિર્જરા ભાવમોક્ષ ભાવલિંગી ભાવસંવર - મોક્ષપ્રાપ્તિની યોગ્યતાવાળા જીવ - આત્માના જે ભાવથી દ્રવ્યકર્મો આવે તે - જેનું પુનઃ પુનઃ ચિંતન કરવામાં આવે તે - આત્માના જે શુદ્ધ પરિણામોથી કર્મોની નિર્જરા થાય તે - મોક્ષના હેતુભૂત પરમ સંવરરૂપ ભાવ - આત્મામાં જ રમણ કરનાર - આત્માનું શુદ્ધ પરિણામ, જેનાથી દ્રવ્યકર્મો આવતાં નથી - વૃક્ષ વગેરે પ્રાણીઓ - સારા-નરસાની ઓળખાણની દૃષ્ટિ પ્રાપ્ત હોવી ભૂત ભેદવિજ્ઞાન મતિજ્ઞાન - ઇન્દ્રિય અને મન દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016090
Book TitleJain Shabdavali
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2010
Total Pages26
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy