SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 1 મહારિવ મહારૌરવ કેવળ પિંડ પાસવાની જ દૃષ્ટિ રાખી અધર્મીમાં રત રહેનારને પ્રાપ્ત થનારું ન. / ભાર૦ અનુ૦ ૨૦. મહાહાદ રાવણુ પક્ષનેા એક રાક્ષસ, મહાલય ભારતવષીય એક ક્ષેત્ર, મહાલક્ષ્મી વિષ્ણુની શક્તિ. / દેવી ભા૦ ૩ સ્કં૰ અ. મહાલિંગ ભારતવષીય એક ક્ષેત્ર. મહાવશી વિદેહવંશી કૃતિ સંજ્ઞાવાળા જનકના પુત્ર, મહાવાકય અથવ ણુવેદે પનિષત . મહાવીર પ્રિયવ્રત રાજના દસ પુત્રમાંતે ચેશે. આણે પોતે વિરક્ત હાવાથી પરમહંસ દીક્ષાપૂર્વક અરણ્યમાં ગમન કર્યું હતુ. મહાવીર (૨) ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજ. મહાવીય વિદેહવ‘શી બૃહદ્રથ અથવા દૈવરાતિ જનકના પુત્ર. આને પુત્ર સુસ્કૃતિ જનક. મહાવી (૨) સેામવંશી પુરુકુળાત્પન્ન મન્સુરાજાના પાંચ પુત્રમાંના ત્રીજો. આના પુત્ર દુરિતક્ષય રાજ મહાવ્રત વિશ્વામિત્ર ઋષિના પુત્રમાં એક મહાશ કૃષ્ણને લમણુાથી થયેલા પુત્ર. મહાશ`ખ કટ્ટુપુત્ર એક નાગ. આ માગશર માસમાં આવતા સૂની સાથે સંચાર કરે છે. (૪. સહ શબ્દ જુએ.) / ભા૦ ૧૨-૧૧-૪૧. મહાશક્તિ કૃષ્ણને લક્ષ્મણુાથી થયેલા પુત્ર. મહાશન કેસપક્ષીય રાક્ષસવિશેષ / ભાગ૦ ૧૦-૨-૧, મહાશાલ હિમાલયના દક્ષિણુ ભાગનુ વનવિશેષ. આ હિમાલય એકની સત્તાવાળા સમજવે. મહાશિરા વરુણુલાકમાંના એક નાગ મહાશિરા (૨) એક ઋષિવિશેષ. / સ૦ ૪–૧ ૬. મહાશિરા (૩) એક અસુરવિશેષ. / ભાર॰ સ૦ ૯–૧૮. મહાશીલ સેામવ’શીય અનુકુળના જન્મેજયને પુત્ર. 1 ભાગ૦ ૯—૨૩–૨, મહાશાણુ ભારતવષી ય મહાનદ. શાણુ નદી તે જ. / ભાર॰ સ૦ ૨૦-૨૭. ૫૯ મહાસ્મશાન કાશીક્ષેત્ર. મહાધ એક રાજકિ મહિષાસુર મહાસરસ્વતી બ્રહ્મદેવની શક્તિ. / દેવી ભાગ૰ ૩, સ્કું અ૦ ૬. મહાસેન કાતિ કેય, મહાહનુ નાવિશેષ. | આ૦ ૫૭–૧૦. મહાહુય સેામવંશી યદુપુત્ર સહસ્રાજિતના શતજિત પુત્રના ત્રણ પુત્રામાંના માટા, મહિતા ભારતવષીય એક નદી. હિમાન ભગ નામના છઠ્ઠા આદિત્ય અને સિદ્ધિના પુત્ર. / ભાગ૦ -૧૮–૨. મહિષવાહન યમ. પાડા ઉપર બેસે છે તે ઉપરથી હિષ મહિષાસુર. પડેલું... નામ. મહિષાસુર અનુહાદ દૈત્યના બે પુત્રામાંને કનિષ્ઠ. તારકાસુરના દસ સેનાપતિએમાંના એક તે આ. આને કાર્તિકેયે માર્યાં. / ભાર૦ વન૦ અ૦ ૨૩૧; દ્રોણુ અ ૧૬૬. મહિષાસુર (૨) રંભ નામના દાનવને મહિષીથી થયેલા પુત્ર. (રભ શબ્દ જુએ.) આણે ડેમિગિર ઉપર વાયુ ભક્ષણુ કરી તપ કર્યું. તેથી બ્રહ્મદેવે પ્રત્યક્ષ થઈ, તું વર માગ, એમ કહ્યું. આણે અમરત્વ માગવાથી, તે અપ્રાપ્ય છે માટે કાંઈ ખીજુ માગ એમ બ્રહ્મદેવે કહ્યું ત્યારે આણે કહ્યું કે આ તરફથી . તે મારે કાંઈ ખીવાનું જ નથી; એટલે પુરુષ વ્યક્તિથી મારું મૃત્યુ ન થાય એટલું આપા કહેતાં જ, બ્રહ્મદેવ તથાસ્તુ કહી સત્યલે કે ગયા. પછી આવેે પેાતાના દૈત્યાને જુદા જુદા અધિકાર સાંપ્યા. ચિક્ષુરને સેનાપતિ કરી તાને ધનાધ્યક્ષ બનાવ્યા અને અસિલામા, ઉદગ્ર, બિડાલ, બાષ્કલ, ત્રિનેત્ર, ઢાલ, અંધક, વિરૂપાક્ષ, મહિરાક્ષ, ગ્રાક્ષ અને ઉગ્રવીર્ય ઇત્યાદિને અન્ય અધિકાર આપ્યા. પછી એણે ઈંદ્રાદિ દેવાને યુદ્ધ કરી જર કર્યાં. / દેવી ભા॰ પંચમ૦ અ૰ ; મત્સ્ય અ ૧૫૧. – આ અજેય થયા અને પ્રાણીમાત્રને પીડા કરવા લાગ્યા એટલે અષ્ટાદશ ભુજાએ યુક્ત એવી આદ્યશક્તિ આને સંહાર કરવા સાત્કાર રૂપ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy