SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ માદષ્ટ દ્રુપુત્ર નાગ રહે છે. એ વિરાટ સ્વરૂપના ઘૂંટણુની જે ઈશ્વર તે. શિવ જગ્યાએ આવ્યું છે. મહાદ દ્ર રાવણુ પક્ષને એક રાક્ષસ, મહાદેવ સ` દેવામાં શ્રેષ્ઠ માટે વપરાતા અત્યંત રૂઢ શબ્દ મહાતિ રુદ્ર (એકાદશ રુદ્ર શબ્દ જુએ.) મહાકૃતિ વિદૈહવંશના વિદ્યુત જનકને પુત્ર, વાલ્મીકિ રામાયણુમાં આને મહીક કથા છે. આને પુત્ર તે કૃતિરાત જનક, મહાન દા એક મેાટી નામાંકિત વેશ્યા, અને વેશ્યાના યોગ્ય ધર્મ પ્રમાણે વતી'ને ઈશ્વરપ્રસાદ પ્રાપ્ત કર્યાં હતા. / સ્કંદ પુરાણુ૦; બ્રહ્મોત્તર ખડ મહાનન્દિ કલિયુગમાં શિશુનાગવંશીય નન્દિવ ના પુત્ર એ આ વંશને છેલ્લા રાજા હતા. / ભાગ૰ ૧૨-૧-૭. મહાનદી અલકનંદાનું નામ, મહાનદી (૨) ભારતવર્ષીય એક નદી. મહાનસ શાદ્રીપમાંના પ ત. મહાનાદ ભારતવર્ષીય તી, મહાનાદ (ર) પ્રહસ્તના ચાર અમાત્યામાંના એક. વા રા યુદ્ધસ૦ ૫૮. મહાનાદ (૩) ભારતવષીય એક તીર્થં અને ક્ષેત્ર વિશેષ. મહાનાભ હિરણ્યાક્ષને ઉપદાનવીથી થયેલા પુત્રા માંના એક. મહાનારાયણ અથણુ વેદે પનિષત્. મહાનીલ ક્કુપુત્ર નાગામાંના એક. મહાપદ્મ પુત્ર નાગામાંના એક, મહાપદ્મ (૨) કુબેરના નવ નિધિમાંના ચેાથેા, મહાપક્ષ અક્રૂર યાદવના પુત્રામાંના એક. મહાપા વિશ્રવા ઋષિને પુષ્પાêાથી થયેલા રાક્ષસેામાંના એક. રાવણુના એરમાન ભાઈ. આને મત પણ કહ્યો છે. / વા॰ રા॰ યુદ્ધ સ ૬૯. • આ રાવણુના અમાત્યામાંના એક હતા. / વા૦ રા૦ સુંદર૦ સ૦ ૪૯. ” આને યુદ્ધ વખતે અંગદે માર્યાં./ ८ ૫૭ મહાભિષક વારા યુદ્ધ સ ૯૯, મહાખલ શિવના પાદમાંનેા એક. મહાખલ (૨) વિષ્ણુના પાદમાંના એક. મહાખલ (૩) નુપુત્ર દાનવામાંને એક મહાખલ (૪) સેામવંશી યદુપુત્ર ક્રોષ્ઠાના વંશના હૃદિક રાજાના પુત્રામાંના એક. મહાખલ (૫) દુર્યોધન પક્ષના એક રાજા. / ભાર૦ ઉદ્યોગ અ૦ ૧૯. મહાલિ બિલ તે જ, મહાબલેશ્વર સહ્યાદ્રિ પર્યંતનુ ક્ષેત્રવિશેષ. અહી બ્રહ્મદેવે યજ્ઞ કર્યા હતા. કૃષ્ણા નદી અહી”થી નીકળે છે. એ સતારા જિલ્લામાં જાવલી તાલુકામાં સમુદ્રની સપાટીથી ૪,૫૦૦ ફીટ ઊંચાઈએ છે. મહાબલેશ્વરનું દેવાલય ૪,૩૮૬ ફીટની ઊંચાઈ પર આવેલું છે. મહુાબાહુ નુપુત્ર એક દાનવ, મહાબાહુ (૨) ધૃતરાષ્ટ્રના સે। પુત્રમાં એક, મહાભય અધર્મને નિતિ સ્ત્રીથી થયેલા પુત્ર. મહાભાગા ભારતવષીય નદીરૂપ તી. મહાભારત ભારત તે જ. (૨. ભારત શબ્દ જુએ.) મહાભિષ મહાભિષક તે જ, મહાભિષક સૂર્યવંશી ઇવાકુકુળાત્પન્ન રાજા, એ સત્યવાદી અને સત્ય પરાક્રમી હતા. એણે હજાર અશ્વમેધ અને સે। રાજસૂય યજ્ઞ કર્યા હતા, તેથી આ સમથ રાજા સ્વને પ્રાપ્ત થયા હતા. એક વખત દેવતાએ બ્રહ્મદેવની સેવામાં ગયા હતા, તેમાં કેટલાક રાજર્ષિ અને મહાભિષક પણ હતા. એટલામાં ` નદીઓમાં શ્રેષ્ઠ એવી ગંગા પિતામહ બ્રહ્માની પાસે આવી. આવતાં આવતાં તેનું ચંદ્રની કાંતિ જેવું વસ્ત્ર વાયુથી ઊંડી ગયું. તે વખતે સધળા દેવા એકદમ નીચું જોઈ ગયા, પણ રાજા મહાભિષક નિઃશંકતાથી ગંગાના સામું જોઈ રહ્યો. ગંગાથી પણ સહેજ હસી જવાયુ તેથી બ્રહ્માએ મહાભિષકને શાપ આપતાં કહ્યું કે “તું મૃત્યુલાકમાં ઉત્પન્ન થઈને પછી પાછા ઉત્તમ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy