SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મશ મદ્દેશ ભારતવષીય દેશ એ પશ્ચિમ આનત દેશની પશ્ચિમે હૈ।ઈ એની રાજધાની નામની નગરી છે/ ભાર॰ સ૦ અ૦ ૩૨. ૭ અહી` દશરથ રાજા અને સીરધ્વજ જનકના વખતમાં, ચારુદેણુ રાજા હતા અને પાંડવાના વખતમાં શક્ય રાજા હતા. મદ્રરાજ શલ્યનું નામાન્તર /ભાર॰ આ૦૧-૨૩૧. મદ્રાધિપ શલ્યનું નામાન્તર / ભાર॰ ભો૦ ૮૫–૧૪. મધુ થઈ ગયેલા ઉત્તમ નામના ત્રીજા મનુના દસ પુત્રામાં એક. મધુ (૨) ઋષભદેવ વંશના બિંદુમાન રાજાને સરધા નામની સ્ત્રીથી થયેલા પુત્ર. આને પુત્ર વીરવ્રુત ૫૧ રાજ. મધુ (૩) કૈટભ અસુરને। કનિષ્ઠ ભાઈ (મધુ કૈટભ શબ્દ જુએ.) મધુ (૪) એક રાક્ષસ, જેણે રાવણની (માસીની દીકરી) બહેનની કન્યા કુંભીનસીનું હરણ કરી જઈ તેની સાથે લગ્ન કર્યું હતું તે. આની માતા લેાલા નામની રાક્ષસીને ઘણા કાળ પર્યંત તીવ્ર તપ કર્યા પછી રુદ્રે પ્રસન્ન થઈ એક ભાલે આપ્યા અને કહ્યું કે જ્યાં સુધી તું દેવ અને બ્રાહ્મણને દ્વેષ નહિ કરે ત્યાં સુધી આ શૂલ તારી પાસે રહેશે; અને એ હાથમાં હશે ત્યાં સુધો તુ`અજેય રહીશ. મધુએ પુનઃ વિચાર કરીને માગ્યું કે આ શૂલ મારા વશમાં સતત રહે. રુદ્ર તે અમાન્ય કર્યું. અને કહ્યું કે માત્ર તારા પુત્ર પર્યંત રહેશે, એવું કહી પે।તે અંતર્ધાન થયા, પછી મધુ, મધુપુરી સ્થાપી તેમાં સહવર્તમાન રહેતા હતા. કાળ કરી તેને લવણાસુર નામનેા પુત્ર થયા. પુત્ર માટે થતાં, પેાતાને અંતકાળ પાસે આવ્યા જાણી, મધુએ પુત્રને પાસે ખેાલાવ્યા તે તેને શૂલ આપી કહ્યું કે લગીર પણ અધ આચરણ કરીશ નહિ, જો એમ કરીશ તે! તું જલદી જ ક્ષય પામીશ. આટલું ખેાલી તેણે પ્રાણ છેાડવા. / વા૦ ૨૧૦ ઉત્તર॰ સ૦ ૬૧. મધુ (૫) સેામવંશી યદુપુત્ર સહસ્રાજિત કુલાષન કાવી રાજાના મુખ્ય પાંચ પુત્રામાંના ચેાથે. મધુરુહ મધુ (૬) સેામવંશી યદુપુત્ર ક્રોબ્ડના વંશના થાન્વયસંભૂત દૈક્ષત્રને પુત્ર, આતા પુત્ર તે કુરુવંશ ર!જા, મધુ (૭) યદુવંશમાંનું એક પ્રસિદ્ધકુળ. મધુ (૮) કૃષ્ણના પૌત્રામાંના એક. મધુ (૯) વર્ષના પહેલા માસ. આની પૂર્ણિમાએ ચિત્રા નક્ષત્ર હાઈ એને ચૈત્ર ક્યો છે. આ માસમાં ધાતા નામના આદિત્ય સૂર્યમંડળાધિપતિ હેાઈ, પુલસ્ત્ય ઋષિ, કૃતસ્થલી અપ્સરા, તુ જીરુ ગંધ, વાસુકિનાગ, રથકૃત યક્ષ અને હેતિ રાક્ષસ એટલાં તેના સમાગમે સ`ચાર કરનારાં છે. / ભાગ૦ ૧૨ * અ૦ ૧૧. મધુ (૧૦) દેશિવશેષ, મથુરાપ્રાન્ત તે જ/ ભાગ૦ ૧-૧૧-૯ મધુકલ્યા કુશદ્વીપમાંની એક નદી. મધુકૈટભ વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયેલા ખે અસુર / દેવી૰૧ કં૦ ૦ ૪. હું આ વિષ્ણુને જ ભય બતલાવવા લાગ્યા, એટલે વિષ્ણુએ તેમને વર માંગવાનું કહ્યું. તેમણે કહ્યું, તું જ તારે જોઈએ તે વર માગ. એ ઉપરથી, તમે મારે હાથે મરાએ, એવું વિષ્ણુએ માંગ્યું. એમણે તથાસ્તુ કહ્યું. એટલે વિષ્ણુએ તેમને માર્યા. તે વખતે એમના શરીરના મેથી સ ́પૂર્ણ પૃથ્વી ભરાઈ ગઈ. તે પરથી પૃથ્વીનું મેદિની નામ પડયું. / ભાર॰ વન અ॰ ૨૦૩, દેવી૦૧ ક′૦ અ૦ ૯ ૦ આ જ પુત્ર ધુ નામના અસુર. મધુચ્છંદસ વિશ્વામિત્ર ષિષના પુત્ર. મધુપ ગરુડને પુત્ર/ ભાર૰ ૬૦ ૧૦૧–૧૪. મધુપુર મથુરાનગરી, મધુપુરી મધુપુર – મથુરા તે જ / ભાગ૦ ૧૦૩૮–૧ મધુમ'ત દંડક દેશના રાજા દંડકની રાજધાની / ભાર॰ ભી ૯–૫૩ મધુમત (૨) ભારતવષીય દેશ, મધુમત્ત દાશથ રામની સભામાંના એક હાસ્યકાર, મધુરા શૂરસેન દેશની રાજધાની કૃષ્ણની જન્મભૂમિ, મથુરા તે, એનું ખીજું નામ મધુપુર. મધુરુહુ પ્રિયવૃત્તપુત્ર ધૃતરાષ્ટ્રના સાત પુત્રામાંને ખીજો, એના વર્ષનું નામ પણ એ જ.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy