SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બગુ ભુગુ પડયું છે. આ ઉપરથી કઈ એવી કલ્પના કરે કે બ્રહ્મદેવના પ્રત્યેક કલ્પને અંતે ભગુ ઉત્પન્ન થઈ, તેને જે શ્રી નામે કન્યા થાય તે વિષ્ણુને આપતે હશે ? પરંતુ એમ સમજવાનું નથી. બ્રહ્મદેવ પ્રથમ જે કાળે દેહ ધારણ કરી ઉત્પન્ન થયા તે વેળાએ જ વિષ્ણુ અને શિવ પણ વેચ્છાએ કરીને દેહ ધારણ કરી નિત્યમુક્ત સ્થિતિમાં ઉત્પન્ન થયા. તે વખતે બ્રહ્મદેવે જે માનસપુત્ર નિર્માણ કર્યા તેમાંથી નિર્માણ કર્યા તેમાંથી ભગુએ અને દક્ષે, શ્રી અને સતી નામની પિતપિતાની કન્યાઓ ક્રમે કરીને વિષ્ણુ અને શિવના વિભૂતિરૂપ બને અવતારને એક વાર આપી. આવું દરેક કપમાં થાય છે એ કેવળ ગૌરવ વધારવાના હેતુથી લખાયું હોવું જોઈએ. વસ્તુતઃ એવું વારંવાર બનતું નથી. ચાલુ શ્વેતવારાહ ક૯૫માંના, પ્રસ્તુત ચાલતા વૈવસ્વત મન્વતરમાં યદ્યપિ મરીયાદિ મહર્ષિ મહાદેવના શાપથી મરણ પામેલા તેમને બ્રહ્મદેવે પુનઃ ઉતપન્ન કર્યા છે. તે પણ આવું વારંવાર થાય જ અથવા થશે એવું કદી માનવું નહિ / ભાર. આ૦ ૬૭-૪૧-૪૫.૦ એની ભાર્યા, શુક્રની માને વિષ્ણુએ વધ કર્યો હતો /દેવી ભાગ ૪-૧૧; ભાગ. સ્ક. ૪, અ. ૧; વિષ્ણુ૦ ૧–૧૦. ભગુ (૨) ચાક્ષુસ મન્વન્તર માંહ્યલા સપ્તર્ષિઓમાંને એક ઋષિ. ભગુ (૩) પૂર્વના બ્રહ્મમાનસપુત્ર મહાદેવના શાપથી મરણ પામેલા હોવાથી મન્વન્તરને આરંભે બ્રહ્મદેવે તેમને પુનઃ ઉત્પન્ન કર્યા તેમાં આ, વરુણના યજ્ઞમાં અગ્નિમાંથી ઉત્પન્ન થયા અને વરુણે એને પિતાના પુત્ર તરીકે ગ્રહણ કર્યો, તેથી એ વારુણિભગ એ નામથી વિશેષ પ્રખ્યાત છે (મહષિ" શબ્દ જાઓ), / ભાર૦ અનુશા૦ અ૦ ૮૫.૦ આ ભગુને અહીંયા પુલેમા નામની સ્ત્રી હતી. આ કુખે પ્રથમ બાર દેવ ઉત્પન થઈ, પછી સાત ઋષિ નિર્માણ થયા. તેમનાં નામ આ પ્રમાણે ભુવન ભૌવન્સજન, સુજન્ય, શુચિ, ક્રતુ, મુદ્દો, ત્યા, વસુદ, પ્રભવ, અવ્યય અને દક્ષ. ઋષિનાં નામ: ચ્યવન, વશીર્ષ, શુશિ, ઓ, શુક્ર, વરેણ્ય અથવા વિભુ, અને સવન / ભાર૦ અનુશા૦ અ૦ ૮૫, લે૦ ૧૨૧-૧૨૯.૦ આ ભગુ પ્રતિ ભાદ્રપદ માસના સૂર્યની સાથે સંચાર કરે છે (૧. નભસ્ય શબ્દ જુઓ.). આ ભગુના કુળમાં કેવલ ભગુ અને જામદન્યભગુ એવી બે વંશમાલિક છે. તેમાં કેવલભગુમાં અલ્ટિપેણ, યક, મિત્રય, વૈન્ય અને શુનક એવા પાંચ ભેદ અને જામદરન્ય ભગુમાં વત્સ અને વિદ એવા બે મળી, કુલ સાત ભેદ છે. તેમાં અર્ષિણ કુલેત્પન્ન ભગુદાસ, અમાર્ગ પથ, ગ્રામ્યાયનિ, કટાયનિ આપખંબિ, બિકિવનકશિ કપિ, બીજો અર્ટિર્ષણ, ગાર્દભિ, કાઈમાયનિ, અને આશ્વલાયનિ, એ સર્વ ઋષિઓ ભાર્ગવ, ચ્યવન, આપ્નવાન, આર્ટિ. ષેણ, અને અનૂપ અથવા રૂપી એવા પાંચ, કિંવા ભાર્ગવ, આર્ટિર્ષણ અને અનૂપ એવાં ત્રણ પ્રવરના છે. યકુલેત્પન્ન, ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતર એવા ત્રણ પ્રવરના છે. મિત્રયુકલત્પન્ન યસ્કવીતહવ્ય. બીજો મથિત, દમ, જૈવંત્યાયનિ, મૌજ, પિલિ, ચલિ. ભાગિલ, ભાગવિતિ, કૌશાપિ, કાસ્યપિ, બાલપિ, શ્રમદાગેપિ, સૌર, તિથિ, ગાગીય, જાબાલિ, પૌષ્ણાયન, ગ્રામદ, બીજો ભ્રગુ, વતિહવ્ય, રેવસ, વૈવસ, શાલાયનિ, શાકટાક્ષ, મિત્રેય, ખાંડવ, દ્રોણાયન, રૌફમાયન, આપિશલિ, આપિકાયનિ, હંસજિહવ, એક્રાયન, યાજ્ઞપતિ, મત્સ્યગંધ, પ્રત્યુહ, સૌરિ, ઔક્ષિ, કાઈમાયનિ, મૃત્સમદ અને સનક, આ સર્વ ઋષિ ભાર્ગવ, વાદ્રશ્વ અને દેવદાસ એવા ત્રણ અથવા ભાર્ગવ, ચ્યવન, દેવદાસ એવાં ત્રણ પ્રવરોના, અને કેટલાક વાધ્યશ્વ, એવા એક પ્રવરના છે. વન્યકુલત્પન્ન ભર્ગવ, વૈન્ય, પાર્થ એવા ત્રણ પ્રવરના; અને શનકકુળમાં ઉત્પન્ન થયેલા શૌનક એવા એક પ્રવરના, કિંવા ગાર્સમદ પ્રવરના, અથવા ભાર્ગવ અને ગાર્સમદ એવા બે પ્રવરના; કિંવા ભાર્ગવ, શૌનહેાત્ર અને ગાર્ડ્સ મદ એવાં ત્રણ પ્રવને છે. બીજી જામદગ્ય ભગવંશમાલિકામાં વત્સ અને વિદ એવા બે ભેદ છે, તેની પ્રવરવ્યવસ્થા આ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy