SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભીષ્મક દ્વારા સમાધાન કરી, તેને વિદાય કર્યા. ઉત્તરાયન થતાં જ સ સમાજના દેખતાં, પરમેશ્વર સ્વરૂપમાં ચિત્તને સ્થિર કરી ભીષ્મ દેહને ત્યાગ કર્યો. મરણકાળે તેનુ વય કેટલુ' હશે તે સ`બધી ભારતમાં કશું પ્રમાણ મળતું નથી. પરંતુ દ્રોણાચાર્યથી તેમનું વય બમણુાથી અધિક હશે એમ જણાય છે. ભીષ્મ ગુણામાં અતિ ઉત્તમ હતા. તેણે લીધેલી પ્રતિજ્ઞા કદી પણુ ચળી નથી. એના બ્રહ્મચર્યની ઉપમા તે પાતે જ, એમ કહીએ તા જ શાભે, તુવેદમાં તેની પ્રવીણુતા અતિશય હાઈ સ્ક્રીએ સામે શસ્ત્ર લેવાં નહિ એવા એણે કરેલે નિયમ તેણે મરણ પ ત તાડચો નહિં. અંબા શિખંડી હાઈ પુરુષત્વ પામી તેા પણ તેણે તેની સામે શસ્ત્ર ધારણ કર્યા' નહિ, એ એના નિયમનુ સ્પષ્ટ ઉદાહરણ છે. તેને શ્રુત્ય મૃત્યુ વિષયનું જ્ઞાન અગાધ હેાઈ તેનું વક્તૃત્વ પણ એટલુ મનેાર જક હતું કે તે સાંભળવા મેાટા મેાટા ઋષિએ તેની સમીપ આવતા. અનુશાસન પર્વનું વકતૃત્વ ચાલતુ હતુ. તેવામાં એક વખત તેને મૂર્છા આવવાથી તે પૂરું કરવા તેણે કૃષ્ણને કહ્યું, તે ઉપરથી તે કાળમાં વક્તૃત્વમાં તેની સામે બરાબરી કરનાર કૃષ્ણ ગાયા, એટલે તેનું વક્તૃત્વ મનેારંજક હશે એવું જણાય છે. સારાંશ કે આટલા ગુણ્ણા એનામાં અમૂલ્ય હતા, તે જ પ્રમાણે સર્વાંગુણામાં મુકુટમણિ જે પરમેશ્વરમાં નિષ્ઠા તે પણ તેનામાં તેવી જ હતી. ભીષ્મક વિદર્ભ દેશના રાજા. એની રાજધાની કુડનપુર. અને રુકિમ, ટુંકમરથ, રુકમબાહુ રુકમકેશ અને રુકમમાલી એવા પાંચ પુત્ર અને રુકમણી નામની એક કન્યા હતી. કૃષ્ણે તેને પરણ્યા હતા. (રુકિમણી શબ્દ જુએ.) આ ભોષ્મકનું હિરણ્યરામાં એવું ખીજું નામ પણ હતું. / ભાર॰ ઉદ્યોગ અ૦ ૧૫૧. ભીષ્મક (૨) ભેાજાટ નગરીનેા રાજા. એણે દક્ષિણ દિશા જીતવા નીકળેલા સહદેવ સાથે બે દિવસ પંત જબરું યુદ્ધ કર્યું " હતું. / ભાર૰ સભા અ ૩૧. ભૂતતિ ભીષ્મસૂ ભીષ્મને જન્મ આપ્યા ઉપરથી ગગાનું પડેલું નામ. રાજ. ભુજકેશ ભારત યુદ્ધમાંના દુર્ગંધન પક્ષને એક ભુજાતપુર એક બ્રહ્મર્ષિં. (૨. કશ્યપ શબ્દ જુએ.) ભ્રુજ્યુ એક બ્રહ્મષિ. એનું લાદ્યાયની એવું ખીજું નામ પણ હતું. ભ્રમન્યુ એક ગંધવ, ભ્રમન્યુ (૨) સેામવંશી જન્મેજયના ધૃતરાષ્ટ્રને પુત્ર ભાર૦ ૦ ૧–૧–૪૭. ૪૧ ભુમન્યુ (૩) શકુન્તલાના પુત્ર ભરતને પુત્ર. સુવર્ણા એની સ્ત્રી હતી. સુહેાત્ર એને પુત્ર હતા. /ભાર૰ આ૦ ૬૩-૩૫. ૦ સુવર્ણાનું ખીજું નામ પુષ્કરિણી હતું. /ભાર૦ આ૦ ૧૦૧–૧૩. • દિવિરથ, સુહેાત્ર, સહેાતા, સુવિ, યજુ અને ઋચીક એ છ પુત્રા હતા, / ભાર॰ આ૦ ૧૦૧–૧૨, ૭ આ ભ્રમન્યુ ભરદ્વાજને રૂપાન્તર એટલે 'શાવતાર હૈાઈ તેનુ નામાન્તર વિતથ હતું. / ભાગ૦–૨૦. જીવન એક બ્રહ્મષિ ભુવન (ર) બાર ભાગવદેવામાંતા એક, જીવમન્યુ મન્યુ શબ્દ જુએ. ભુશુડી ગેષણ | ભાગ૦ ૬–૧૦–૨૩, ભૂત ભૃગુપુત્ર, એક બ્રહ્મષિ ભૂત (૨) વસુદેવથી પૌરવીને થયેલા પુત્રામાંના એક, ભૂતકર્તા અગ્નિવિશેષ / ભાર૦ ૧૦ ૨૪૪ ભૂતકમાં દુર્યોધન પક્ષના સભાપતિ નામને ભારતી યુદ્ધમાંને રાજા. અને શતાનીકે માર્યા હતા. / ભાર૦ દ્રો૦ ૨૫–૨૩, ભૂતકેતુ ક્ષસાવિ મનુના થનારા પુત્રામાંના એક ભૂતયાતિ સૂર્યવંશી નૃગ રાજાના પૌત્ર, એને પુત્ર વસુ. ભૂતધામાં પૂર્વી ઈંદ્રમાંના એક. ભૂતનંદ કલિયુગમાં કિલકિલા નગરીમાં થએલા રાજા વિશેષ / ભાગ૦ ૧૨–૧–૩ર. ભૂતપતિ વિવપાદાન રૂપે પ ંચમહાભૂતના આધાર એવા જે શિવ, તે,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy