SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભારત ભારત (૨) વેદ વ્યાસે રચેલા ઇતિહાસના ઉત્તમ ગ્રન્થ. ઉપાખ્યાનેાની સાથે ભારતનું એક લાખ લેનુ પૂર થાય છે. ઉપાખ્યાના સિવાય ચાવીસ હજાર શ્લાકની સંહિતા વ્યાસે રચી તે ભારત. એમણે પેાતાના પુત્ર શુક્રને આ ગ્રન્થ ભણાવ્યા હતા અને એણે ખીજા શિષ્યાને શીખવ્યા હતા. વળી વ્યાસે ખીજી સાઠ લાખ શ્લાકની ભારત સહિતા કરી હતી. એમાંથી ત્રીસ લાખ બ્લેક દેવલાકમાં, પ`દર લાખ પિતૃલાકમાં, અને ચૌદ લાખ ગધવ' લેાકમાં રહ્યા. આ લેાક – એટલે મનુષ્ય લેકમાં માત્ર એક લાખ જ રહ્યા. આ સહિતા દેવલાકને નારદે, પિતૃલોકને દેવલ મુનિએ, અને ગધ, યક્ષ અને રાક્ષસેાને શુકદેવે સસ્તંભળાવી હતી. વેદવેત્તાએમાં શ્રેષ્ઠ એવા વ્યાસના ધર્માત્મા શિષ્ય વૈશ‘પાયને મનુષ્યલેકને સંભળાવી હતી. એ જ આ ભારત. વ્યાસે એનાં સે। પ કર્યાં હતાં. પણુ લે!મહ ણુ સૂનના પુત્રે તેને અઢાર પમાં વહેંચી નાખીને નૈમિષ્યારણમાં મુનિઓને સંભળાવી હતી. મહાભારત લખતાં વ્યાસને ત્રણ વર્ષ લાગ્યાં હતાં. પૂવે સર્વે દેવેએ મહાભારતની તુલના કરતાં તે વેદથી પણ વિશેષ જણાયું હતું. ભારત (૩) ભારત વંશમાં જન્મેલા ધારાષ્ટ્રો અને પાંડવા. ભારતયુદ્ધ કૌરવ પાંડવા વચ્ચે હસ્તિનાપુર પાસેના કુરુક્ષેત્રમાં થયેલું યુદ્ધ. આ યુદ્ધમાં પાંડવપક્ષમાં યાદામાંથી કૃષ્ણ અને સાત્યકિ બન્ને હાઈ કૃતવર્માને દુર્યોધનપક્ષમાં આપ્યા હતા. કૌરવ અને પાંડવ સેનાએ યુદ્ધ ભૂમિ ઉપર આવી પડાવ નાખ્યા ત્યારે તજી વગેરેએ થઈ ચારસ પાંચ યાજન એટલે વીસ કેાસ લાંબી ને તેટલી જ પહેાળી જગ્યા રાકી હતી. / ભાર॰ ઉદ્યોગ૦ અધ્યાય૦ ૧૯૫, શ્લા૦ ૧૫. • આ યુદ્ધમાં પાંડવા પાસે સાત અક્ષૌહિણી અને કૌરવ પાસે અગિયાર અક્ષૌહિણી એમ કુલ અઢાર અક્ષૌહિણી સૈન્ય હતું. અક્ષૌહિણીની સંખ્યા આપણે સાંપ્રત સમયે આ પ્રમાણે ગણીએ છીએ. ૨૧૮૬૦ હાથી, તેટલા જ રથ, તેથી ત્રણગણુા સવાર, ૩૧ ભારતાચાય અને પાંચગણા પદાતી (પાયદળ) મળી કુલ સખ્યા ૨,૧૮,૭૦૦ થાય, તે એક અક્ષૌહિણી. આથી અઢાર ગણી એટલે ૩૯,૩૬,૬૦૦ કુલ સંખ્યા સૈન્યની હતી, આ ઉપરથી કૌરવ–પાંડવેાનુ` સન્ય લગભગ આટલું જ હશે એમ અનુમાન થાય, પરંતુ સંપૂર્ણ યુદ્ધ સમાપ્ત થયા પછી ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને પૂછ્યું હતું કે બધું મળી કેટલું" "સૈન્ય મરણ પામ્યુ હશે. તેના ઉત્તરમાં યુધિષ્ઠિરે કહ્યું કે આ યુદ્ધમાં છાસઠે કરોડ એક લાખ અને ત્રીસ હજાર યેાહા મરણ પામ્યા છે. તેમાં ચાવીસ હજાર એકસેા અને પાંસઠ યાહ્વા તે! બન્ને પક્ષમાંથી ક્રાર્યના જાણીતાયે નહાતા. આ સંખ્યા આદિપ માં કહેલી અક્ષૌહિણી સેનાની સ ંખ્યાને મળતી આવતી નથી. અઢાર અક્ષૌહિણીની સંખ્યા ૪૭,૨૩,૯૨૦ થવી જોઈએ, તેને બદલે અહીં તા માત્ર મરેલાની જ સખ્યા ૬૬,૦૧,૩૦,૦૦૦ કહી છે. આ પાછળના શ્લોકમાં પાઠાન્તર કાંઈ થઈ ગયા હશે અગર ક્ષેપક હશે. ભારત યુદ્ધને, કાર્તિક શુકલ પક્ષ તેરસે આરંભ થયા હતા / ભાર॰ દ્રોણુ અ૦ ૧૮૪.૦ યુદ્ધતા આરંભ થયા ત્યારથી તે સમાપ્ત થયું ત્યાં સુધી અઢારે દિવસ સુધી ધૃષ્ટદ્યુમ્ન એક જ પાંડવાના સેનાપતિ હતા અને તેટલા જ સમયમાં કૌરવ સૈન્યમાં દસ દિવસ ભીષ્મ, પાંચ દિવસ દ્રોણાચાર્ય, બે દિવસ " અને એક દિવસ શલ્ય, એમ સેનાપતિએ હતા. અને આ એક દિવસમાં અડધા દિવસ દુર્ગંધન સેનાપતિ હતા. પરંતુ દુર્ગંધન તેા રાજા હતા. આ અઢાર દિવસના ભયંકર યુદ્ધમાં કારવા તેમ જ પાંડવાના પક્ષ લઈ આવેલા સધળા રાજા, તેમના સન્યા સહિત મરાયા. તેમાંના એક પશુ સ્વદેશ પાછા ફરી શકો નહિ, કેવળ દસ જ યાદ્વા બચવા પામ્યા. પાંડવ પક્ષમાં પાંચ પાંડવા કૃષ્ણ અને સાત્યકિ એવા સાત; અને કૌરવ પક્ષમાં અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા એમ ત્રણ મળી કુલે દસ યેદ્દા યુદ્ધને અંતે જીવતા રહ્યા હતા (૧. અશ્વત્થામા શબ્દ જુએ.) ભારતાચાય (મુખ્ય) દ્રોણાચાર્યાં તે જ આ૦ ૧૩૯ -૩૨.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy