SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવત થઈ જાય એવું તેને વરદાન હતું પરંતુ તેને પછીથી દુ^દ્ધિ ઉત્પન્ન થઈ અને પ્રાણીમાત્રને પીડા કરવા લાગ્યા, તેથી વિષ્ણુએ યુક્તિ કરી તેના હાથ તેને પેાતાને માથે જ પેાતાની પાસે મુકાવી, તેને બાળી નખાવ્યા. ભાગવત ભક્તિમાર્ગ પ્રમાણુગ્રથ, નારદના ઉપદેશથી વ્યાસે રચ્યું છે, શેષની અને બ્રહ્મદેવની એમ એની એ . પરપરા – પરિપાટી છે. આ અઢાર મહાપુરાણુ પૈકીનું એક ગણાય છે. એનું શ્લેકપૂર અઢાર હજારનું છે. / ભાગ૦ ૧-૧-૩; ૧૨-૧૩–૫. ભાગવત (૨) શૃંગવંશને રાવિશેષ / ભાગ૦ ૧૨-૧-૧૮, ભાણ્ડીરક વૃદાવન સમીપ અરણ્યમાં આવેલું વડનું વૃક્ષવિશેષ | ભાગ૦ ૧૦–૧૮–૧૨. ભાગવિત્તાયન એક બ્રહ્મર્ષિ (૨. વસિષ્ઠ શબ્દ જુઓ.) ભાવિતિ એક બ્રહ્મર્ષિં (૩. ભૃગુ શબ્દ જુએ.) ભાંગવન ભગાવનનું નામાન્તર / ભાર૰ અનુ. ૩૪. ૭ એ રાજાને પુત્ર નહાતા તેથી એણે પુત્રની ઇચ્છાથી ‘અગ્નિદ્યુત' નામે યજ્ઞ કર્યો. યજ્ઞમાં ઈન્દ્રનુ પ્રાધાન્ય ન હેાતાં અગ્નિનું પ્રાધાન્ય હેાય છે. આથી ઇન્દ્રને ગુસ્સા ઉત્પન્ન થયા. ઈન્દ્ર ભંગાસ્વનનાં છિદ્રો ખાળતા હતા. તેવામાં એક દિવસ રાજા મૃગયા સારુ વનમાં ગયા. ત્યાં આ સમય ઠીક મળ્યા છે ધારી, ઇન્દ્રે એને મેાહિત કરી નાખ્યું, જેથી તે રાજિષ એકલે જ ઘેાડે ખેસી ચાબાજુ ભમવા લાગ્યા. તેને ક્રાઇ દિશાનું ભાન રહ્યું નહિ, ક્ષુધા તૃષાથી વિહ્વળ બની ગયેલા ભટકતા હતા તેવામાં એક નિળ અને ઉત્તમ જળથી ભરેલું સુંદર સરવર એના જોવામાં આવ્યુ. એણે ત્યાં જઈ પાતાના ઘેાડાને પાણી પાઈ ઝાડ સરસે બાંધ્યા અને પેાતે સરેાવરમાં ઊતરીને નહાયેા. જેવા નહાયા કે તરત એ સ્ત્રીરૂપ બની ગયા! આમ રૂપ બની જવાથી રાજા ઘણા શરમાઈ ગયા, એનું ચિત્ત ચિંતાથી ઘેરાઈ ગયું અને ઘેર શી રીતે જવું એની સેાચના કરવા લાગ્યા. ૨૯ સાગવન એના મનમાં આવ્યું કે યજ્ઞ કરીને મેળવેલ સે પુત્રોને, રાણીએ!ને અને પ્રજાજનને હું શું માં બતાવીશ. આખરે થયું રાખીને ઘેર ગયા. ત્યાં પણ બધાં ચકિત થઈ ગયાં કે આ શું...! એણે પેાતાની વિતકની વાત કહી. પેાતાની રાણીઓને નામ સહિત આળખી બતાવી. દીકરાઓને પણ આળખ્યા અને નિશાન આપ્યાં ત્યારે બધાની ખાતરી થઈ કે આ રાજા જ છે. પછી એણે પેાતાના પુત્રાને શિખામણ દઈ રાજ્ય સેાંપી દીધું અને પાતે વનમાં ગયા. વનમાં એણે કાઈ તાપસને પોતાના પતિ તરીકે સ્વીકાર કર્યા. એ તાપસ સાથે રહેવાથી એને સા પુત્રો થયા. પછી એ સે। પુત્રોને લઈને પેાતાને નગર ગયા અને પેાતાના પુરુષ તરીકે થએલા પુત્રોને ખેલાવીને કહ્યું કે તમે મારા પુરુષપણાના અને આ સ્ત્રીરૂપે ઉત્પન્ન કરેલા પુત્રા છે. તા તમે બધા સંપીને રહે અને સુખી થાઓ. પુત્રાએ હા કહી, એટલે સ્ત્રીરૂપ થયેલા રાજા પાછે! વનમાં જઈ તાપસની જોડે રહેવા લાગ્યા. ઈન્દ્રને લાગ્યુ` કે આ તે। દુઃખી ન થતાં ઊલટા ખસે પુત્રવાળા થયે. માટે બ્રાહ્મણુ વેશે જઈ એના બન્ને વના પુત્રામાં ભેદ પડાવ્યા. એણે કહ્યું કે અરે, તમે રાજાના પુત્ર અને આ ા તાપસના પુત્ર, એમને ભાગ શેના ઘરે ? પરિણામે તે બધા માંઢાંમાંહ કુસંપ કરી મરણ પામ્યા. બ્રાહ્મણનું રૂપ ધારી ઈંદ્ર પછી તાપસી બનીને રહેલા રાજા પાસે ગયા અને દયા બતાવીને એને બધી હકીકત પૂછી. તાપસીએ આક્રંદ કરીને પેાતાના કષ્ટની બધી વાત કરી. છેવટે ઈ, છતા થઈને તે અગ્નિષ્કૃત યજ્ઞ કરી મારું અપમાન કર્યું” હતુ, તેનુ` મે... તને ફળ આપ્યું છે, એમ કહ્યું, તાપસીએ પછી ઈન્દ્રની ઘણી પ્રાર્થના અને કાલાવાલા કર્યા ત્યારે ઈન્દ્ર સ્ક્યુ કે તારા કયા સે। દીકરા જીવે ? પેલીએ કહ્યું કે મે· સ્ત્રી તરીકે જન્મ આપ્યા છે તે જીવે. ઈંદ્ર પૂછ્યું કે એમ કેમ ? એણે કહ્યું. કે પુરુષ કરતાં સ્ત્રીઓને પેાતાની સંતતિ પર
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy