SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રનસેક ભદ્રસેનક સેામવંશી યદુપુત્ર સહસ્રજિતના પૌત્ર હૈહયવ ́શી મહિષ્માન રાજાના પુત્ર. તે રુદ્રશ્રેણ એવા બીજા નામથી પ્રસિદ્ધ છે અને એને દુદ અને ધનક એવા બે પુત્રા હતા. ભદ્રા કુખેરની ભાર્યા. /ભાર॰ આ૦ ૨૧૬. ભદ્રા (૨) મેરુની કન્યા અને આર્ગાત્ર રાજાના પુત્ર ભદ્રાશ્વની શ્રી. ભદ્રા (૩) અત્રિપુત્ર સેક્રમની કન્યા અને ઉતથ્ય ઋષિની સ્ત્રી. એને વરુણુ લઈ ગયા હતા. / ભાર૦ અનુ॰ અ ૧૫૪; ભાર૰ અનુ૦ ૨૫૯–૧૦. ભદ્રા (૪) વ્યૂષિતાશ્ર્વ રાજની સ્ત્રી, ભદ્રા (૫) વસુદેવની સ્ત્રીઓમાંની એક, એને સંતતિ નહેાતી. .. ભદ્રા (૬) કેય દૈશાધિપતિ ધૃષ્ટકેતુને વસુદેવ ભગિની શ્રુતકીતિથી થયેલી કન્યા, તેને તેના ભાઈએ સંત ન વગેરેએ વિવાહ કરી કૃષ્ણને વરાવી હતી. / ભાગ૦ ૪ સ્ક૦ ૦ ૫૮, ભદ્રા (૭) ભગવત્પદીના ઉત્તર તરફના પ્રવાહ, કુરુ દેશમાં વહીને સમુદ્રમાં મળે છે. | ભાગ ૫ સ્કંધ ૦ ૦ ૧૭, આ ભદ્રાયુ એક રાજપુત્ર જેને ઋષભયેાગી ઋષિએ શિવ કવચ આપ્યુ હતું. ભદ્રાવતી યૌવનાશ્વ રાજાની સ્ત્રી. ભદ્રાવતી (૨) વૃષકેતુની પ્રભદ્રા નામની સ્ત્રી તે જ ભદ્રાધ પ્રિયવ્રત પુત્ર આગ્નીધ્રને પૂર્વચિત્તી અપ્સરાથી થયેલા નવ પુત્રામાંને આઠમેા. તેની સ્ત્રી મેરુકન્યા ભા. ભદ્રાધ (૨) સૂર્યવંશી ઇક્ષ્વાકુકુળાપન્ન કુવલાશ્વ રાજાના ત્રણ પુત્રામાંના ત્રીજો એનાં ચદ્રાશ્વ, ચડાવ્ અથવા દંડ એવાં ખીન્ન નામે હતાં. ભદ્રાધ (૩) સેામવંશી પુરુકુળાત્પન્ન અજમીઢ પુત્ર નીલના વંશના ભર્યાશ્ર્વ રાજાનું બીજું નામ. ભદ્રાધ (૪) એક ખવિશેષ, / ભાર૰ ભી ૬. ૧૩; ૭–૧૪. ભદ્રાધ્રુવ જ જીદ્દીપના નવ વર્ષીસંજ્ઞક ભાગેાળના એક. તે વર્ષોં (ખ ́ડ) ગંદમાદન પર્યંત ક્ષારસમુદ્રની ૨૪ ભરત વચ્ચે આવેલ છે. તેના અધિપતિ અગ્નીપુત્ર ભદ્રાશ્વ છે. / ભાર॰ ભી૰ અ૦ -૧૩, ૭–૧૪. ભય અધર્મીની નિતિની કૂખે થયેલા પુત્ર. ભય (૨) કલિ અને દુરુક્તિના પુત્ર. / ભાગ૦૪–૮–૪. ભય (૩) દ્રોણુ વસુ અને અભિમતીને પુત્ર. / ભાગ૦ ૬-૬-૧૧. ભયકર એક રાજા. (૩. જયદ્રથ શબ્દ જુએ.) ભયા હેતિ નામના રાક્ષસની સ્ત્રી,વિદ્યુતકેશની માતા./ વા॰ રા॰ ઉત્તર॰ સ૦ ૪. ભરણી પ્રાચેતસ દક્ષની કન્યા અને સેામની સ્ત્રી.. ભરણી (૨) એ નામનું નક્ષત્ર, ભરત પ્રિયવ્રત વંશના ઋષભદેવથી જયંતી નામની ભાની કૂખે થયેલા સાપુત્રામાં મેટે એને પંચજની નામની સ્ત્રી હતી. તેની કૂખે તેને સુમતિ, રાષ્ટ્રભૂત, સુદર્શન, આવરણુ અને ધૂમ્રકેતુ એવા પાંચ પુત્ર થયા હતા. તેના પિતા ઋષભદેવે અજનાભ વર્ષના નાના ભાગ–ખડ કરી નવે પુત્રને એકએક એમ વહેંચી આપ્યા અને એ સ ઉપર આને મુખ્ય ઠેરવ્યો. આ પશુ તેવા જ પરાક્રમી હાવાથી, જેનું નામ પહેલાં અજનાભ વ હતુ તેનું નામ ભરતવર્ષાં પડયું, જે હજુ પણ ચાલે છે અને ભરત પેાતાના ભાઈના બ્રહ્માવત ખંડમાં પ્રાયઃ રહેતા હેાવાથી તે નામ કાંઈ રહી ગયેલુ, તેનું ભરતખંડ એવું નામ પડયું તે ઉપરથી વૈદિકધમી ઓ કાંઈપણ કાર્યંને આરંભે, સ ંકલ્પ કરે છે ત્યારે ભરતવષે, ભરતખંડે, જંબુદ્રીપે એવું કહે છે. / ભાગ ૧ ક૦ ૦ ૧૭; ભાગ૦ ૫ સ્કં૦ ૦ ૫ આ ભરત રાજા, દસહજાર વર્ષના એક અયુત, એવા હજાર અયુત વÖ રાજ્ય કર્યું. પછી પેાતાની સપત્તિ પેાતાના પુત્રાને વહેંચી આપી, ચક્ર નદીને તીરે પુલહ ઋષિના આશ્રમે તપ કરવા ગયે. / ભાગ ૫ સ્કું અ૦ ગદ્ય ૮. ૭ ત્યાં તપ કરતાં આ જ જન્મમાં તેને બ્રહ્મકૈવલ્ય પ્રાપ્ત થાત, પરંતુ વિપરીત દેવગતિને યેાગે હરિબાળમાં મમતા રહી જવાથી, તેને હરિયોનિ પ્રાપ્ત થઈ. તેમાંથી મુક્ત
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy