SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બહુથ બૃહન્નટી બૃહદ્રથ (૪) સોમવંશી અનુકુત્પન્ન અંગવંશના પૃથુલાક્ષના ચાર પુત્રોમાંને પહેલે. આને પુત્ર બૃહમના. બૃહદ્રથ (૫) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને રાજા ભાર૦ ઉદ્યોગ અ૦ ૧૫. બૃહદ્રથ (૬) સમવંશી પૂરૂકુલેત્પન પાંડવ વંશના તિમિ રાજાને પુત્ર. આને પુત્ર સુદાસ નામને રાજા. બ્રહદ્રથ (૭) કલિયુગમાંના મૌર્યવંશના શતધન્વાને પુત્ર. આ એ વંશને છેલો રાજ હતા | ભાગ ૧૨–૧–૧૫. બૃહદ્વાજ સૂર્યવંશી ઇક્ષવાકુ કુલોત્પન્ન અંતરિક્ષ પુત્ર સુમિત્ર રાજાને પુત્ર. એનું બૃહત એવું પણ નામ છે; અને એના પુત્રનું નામ બહિ એવું હતું. બ હતી ભારતવષય નદી. મૂહન અગ્નિવિશેષ | ભા૦ વા૦ ૨૨૨-૭ બ્રહન્ત એક ક્ષત્રિય, ઉદેશાધિપતિ. એ પાંડવના પક્ષને હતે | ભાવ અ૦ ૨૦૧–૭; ભા. સ. ૨૮૭; ભા. ઉ૦ ૪–૧૩ એને મહાયુદ્ધમાં દુઃશાસને માર્યો હતો | ભા૦ ક. ૩–૧૨. બૃહન્નટા અરણ્યવાસનાં બાર વર્ષ પૂરાં થયા પછી અજ્ઞાતવાસ માટે પાંડવો વિરાટને ત્યાં રહ્યા હતા. તે વેળા યુધિષ્ઠિર આદિએ જેમ પિતાનાં નામ તે વેષ ધારણ કર્યો હતો. તે પ્રમાણે અર્જુને પણ પોતાને વેષ બદલ્યો હતો. આ વેષ ઉર્વશીના શાપને લીધે બદલાઈને હાલના સમયમાં સ્ત્રી વેષધારી ખંઢે-કમળીઆ આપણે જોઈએ છીએ તેવો હતો અને તે નામ પિતે સ્વીકારી, વિરાટ રાજાની કન્યા ઉત્તરાને નૃત્ય અને ગાયન શીખવવાનું માથે લીધું હતું. | ભાર. વિરાટ અ૦ ૧૧.૧ અજ્ઞાતવાસનું વર્ષ માંડ માંડ પૂરું થવા આવ્યું એવામાં કીચક વધ ઉપરથી, પાંડવો પૂર્વમસ્ય દેશમાં હશે એવી અટકળ દુર્યોધને કરી. પરંતુ ચાર પુરુષ અને બે સ્ત્રીઓ છે, એવી ઊડતી વાતો સાંભળવાથી તે દ્રૌપદી સહિત ખરેખર પાંડ જ હશે, એવા નિશ્ચય પર દુર્યોધન આવી શક્યો નહિ. તેથી પિતે જાતે મત્સ્ય- દેશ જવું એવું મનમાં લાવી, ત્રિગર્તાધિપતિ સુશર્માને સિન્ય સહિત દક્ષિણ દિશાએ જવાની આજ્ઞા કરી; અને તેને ત્યાં મોકલ્યા પછી પોતે ભીમ, દ્રોણ, કૃપ, કર્ણ અને અશ્વત્થામા વગેરેને સાથે લઈ, ઉત્તર દિશા તરફ ગયે, અને વિરાટના ગોધનને આંતરી, પકડી, સિન્ય સહિત તે દેશમાં દાખલ થયા. / ભાર૦ વિરાટ૦ અ૦ ૩૫, દુર્યોધને ગેધનનું હરણ કર્યું તે જોઈને ગેપ લેકે પોતાને પણ પકડશે એ બીકના માર્યા નાસી ગયા અને નગરમાં જઈ આ સમાચાર રાજાને કહીએ એમ વિચાર કર્યો. પણ તેમને ખબર પડી કે રાજા તે નગરમાં નથી. તે ઉપરથી રાજપુત્ર ઉત્તર અંતઃપુરમાં હતો ત્યાં જઈ, આ સઘળો વૃત્તાંત તેને કહ્યો. તેમની વાત સાંભળી રાજકુમારે કહ્યું કે હું હમણાં જ જાઉં, કૌરવોને હરાવું અને ગેધન પાછું વાળી આણું; પણ એક યુદ્ધમાં મારે સારથી મરી ગયા છે અને અત્યારે મારે સારથી નથી. તે વેળા હું એકલો આવી શું કરું ? રાજકુમાર ઉત્તર જ્યારે આ વાત ગોપલેકે સાથે કરતા હતા ત્યારે તેની મા સુદેણું અને તેની બહેન ઉત્તરા તેની પાસે હતાં. તેથી બૂટી (અર્જુન) અને સંરંધી (દ્રૌપદી) બને પણ ત્યાં જ હતાં. તેમણે પણ આ વાત સાંભળી. આ ઉપરથી બહજટાને નેત્રસંકેત વડે સિરપ્રીને સૂચના કર્યાથી તે તેને આશય સમજી ગઈ; અને તેણે રાજકુમારી ઉત્તરાને કહ્યું કે, “હજટા સારથીનું કામ ઉત્તમ પ્રકારે જાણે છે. એટલે એ તમારા ભાઈ જોડે જશે કે કેમ એવું તમે એને પૂછો. આ ઉપરથી ઉત્તરાએ બૃહજટાને પૂછયું અને હા–ના, હા-ના કરતાં આખરે એ જવાને કબૂલ થઈ. પરંતુ ઉત્તર આ વાત કાને ધરે નહિ. તે કહેવા લાગ્યો કે આને લઈ જઈ હું શું કરું ? એનું વળી સાથ્ય કેવું ? આ તે યુદ્ધનાં કામ છે. અમથી લાંબી લાંબી વાતો કરવાની ન હોય. એટલામાં ગોપ કહેવા લાગ્યા કે તમે ઉતાવળા ચાલે તે સારું, નહિ તે ગોધન ગયું સમજજે. તેથી આખરે તેણે બૃહન્નાટાનું સાઠે માન્ય કર્યું અને તેની પાસે રથ સિદ્ધ કરાવી, પિતે કવચ પહેરી, બ્રહટાને પણ કવચ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy