SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શાંડિલ્ય તપસ્વિની હતી. એક સમયે ગાલવ ઋષિને લઈને ગરુડ ત્યાં આવ્યા હતા ત્યારે એણે એ બન્નેનું ઉત્તમ પ્રકારે આતિથ્ય કરી તેમને ભાજન વગેરે આપ્યું હતું. રાત્રે નિદ્રા કરીને ખીજે દિવસે પ્રાતઃ કાળે ઊઠીને જુએ છે તા ગરુડનાં બધાં પીછાં અને પાંખ ખરી પડયાં હતાં, ગાલવે ગરુડને પૂછ્યુ કે આમ કેમ થયું, ગરુડ કહે કે મારા મનમાં એમ આવ્યું કે આ બાઈ શિવ વિષ્ણુ વગેરે રહે છે, તે સ્થાનમાં ન રહેતાં, અહો... કેમ રહી હશે, આમ મનમાં શંકા ઉત્પન્ન થવાથી આ પરિણામ આવ્યુ હાય તા ક્રાણુ જાવું. પછી ગરુડ અને ગાલવ બન્ને શાંડિલીને શરણુ ગયા અને એની પ્રાર્થના કરી. એથી કરીને ગરુડને ફરીથી પ્રથમ જેવાં જ પીંછાં અનેપાંખા ફૂટષાં. / ભાર૰ ઉદ્યો૦ ૨૦ ૧૧૪, ૭ કૅય દેશના રાજાની કન્યા સુમનાની સાથે શાંડિલીને પતિવ્રતા મહાત્મ્ય સબધે સંવાદ થયા હતા. / ભાર॰ અનુ સ૰ ૧૨૨; સ્કંદ યુ॰ નાગરખંડ સ॰ ૮૧-૮૨. ૨૦૪ શાંડિલ્ય બગડાની સત્તાવાળા મરીચિના પુત્ર કશ્યપના કુળના એક ઋષિ. એના કુળમાં એક ઋષિ, દેવતાનું પદ પામીને વૈશ્વાનર નામના અગ્નિ બન્યા છે. તેથી અગ્નિનું ગેાત્ર શાંડિલ્ય કહેવાય છે. શાંડિલ્ય (૨) અથવČણુ વેદનુ એક ઉપનિષદ, શાંડિલ્ય (૩) અગ્નિ ખત એક ઋષિ, / ભાર૦ અનુ૦ ૧૩. શાંત પ્રિયવ્રતપુત્ર, ઇમજિવના સાત પુત્રામાંને ચેાથેા પુત્ર, એના દેશનું પણુ શાંત એવું નામ પ્રસિદ્ધ છે. શાંત (૨) પ્લક્ષદ્રીપમાં આવેલા સાત દેશમાંના ચેાથા દેશ. શાંત (૩) આપ નામના વસુના પુત્રામાંને એક. / ભા॰ આ ૬૭-૨૧. શાંત (૪) અહ નામના વસુનેા પુત્ર, /ભા॰ આ ૬૭ ૨૩. શાતકામ્ભી મેરુ પર્યંત પર આવેલી બ્રહ્મદેવની નગરી, એ દસ હજાર યેાજન સમચતુષ્કાળુ છે. એ શાખતી તદ્દન સુવની છે. / ભાગ૦ ૫-૧૬-૨૮. શાંતનવ શ ંતનુના પુત્રો, વિશેષે કરીને ભીષ્મને આ નામ લગાડાય છે. / ભા॰ આ૦ ૧૦૮–૯. શાંતનુ શ ંતનુ શબ્દ જુએ. શાંતથ સેામવ ́થી આયુ પુત્ર અને નાના વંશના ધ સારથિ રાજાના પુત્ર. શાન્તા સોમવંશી યપુત્ર ક્રોષ્ટાના કુળના અંગરાજ રોમપાદની પુત્રી અને ઋષ્યશૃંગની સ્રી/ ભા॰ ૬૦ ૧૧૪–૧૧. – કેટલીક જગ્યાએ એને દશરથની પુત્રી અને લેામપાદે દત્તક લીધેલી એમ વર્ણવ્યું છે / ભાગ૦ ૯ઃ સ્ક′૦ ૨૩ સ૦. ૭ હરિવંશમાં લેામપાદનું ખીજું નામ દશરથ કહ્યું છે. (ઋષ્યશૃંગ શબ્દ જુઓ) / હરિવં૦ ૧ અ૦ ૩૧ શ્લો. શાંતિ તુષિત નામના દેવામાંના એક શાંતિ (૨) દક્ષ પ્રજાપતિને ધર્મ ઋષિને આપેલી તેર ન્યાઓમાંની એક. એના પુત્રનું નામ સુખ. શાંતિ (૩) ક`મ પ્રજાપતિને દેવદૂતીને પેટે થયેલી નવ ન્યામાંની સૌથી નાની કન્યા. એ અથવ ણુ ઋષિની સ્ત્રી હતી. શાંતિ (૪) વારુણુિ અગિરા ઋષિના આઠ પુત્રમાંના ચેાથેા પુત્ર. / ભા॰ અનુ૦ ૩૨-૪ર. શાંતિ (૫) પૂર્વે થઈ ગયેલા એક ઈંદ્ર એ પાંડુને પુત્ર થઈને જન્મ્યા હતા. શાંતિ (૬) સેામવંશી પુરુકુળના અજમીઢના પુત્ર નાલના પુત્ર, એના પુત્ર તે સુશાંતિ. શાંતિ (૭) કાલિ'દીને પેટે કૃષ્ણથી ઉત્પન્ન થયેલા દશ પુત્રોમાંના એક. શાંતિદેવા વસુદેવની સ્ત્રીઓમાંની એક. એને શ્રમ, પ્રતિશ્રુત વગેરે પુત્રા હતા. શાંકલાયન ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠ કુળમાં થયેલા એક ઋષિ. શાંનય શાન્તરથ તે જ. શાંબ આપ નામના વસુના પુત્રામાંના એક શાખસ્ત શ્રાવસ્ત શબ્દ જુએ. શામિત્ર યજ્ઞવિશેષ / ભાગ૦ ૫-૧૬–૭. શાખસ્તી શ્રાવસ્તી શબ્દ જુએ,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy