SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વામિત્ર આ પ્રમાણે હાર ખાઈને પાતાના નગરમાં આવ્યા પછી એણે પેાતાના સે। પુત્રા સહિત ઘણું લશ્કર જમાવ્યું અને તે લઈને વસિષ્ઠે ઉપર ચઢો આળ્યે, તે પ્રસંગે વસિષ્ઠના હુકાર માત્રથી એના નવ્વાણું પુત્ર બળી ગયા. માત્ર એક જ ગમે તેમ ઊર્યાં. આથી વિશ્વામિત્રને પરમ દુ:ખ થયું અને તે પેાતાના નગર પ્રતિ પાછા આવ્યા. પછી પેલા ઊગરેલા પુત્રને ગાદી ઉપર બેસાડી પેાતે હિમવાન પવ ત ઉપર જઈ ત્યાં ઘેર તપ કરવા માંડયું. તપના ફળ તરીકે અનેક શાસ્ત્ર સપાદન કરી વસિષ્ઠના આશ્રમે પાછા આવ્યા અને વસિષ્ઠ પર એની વૃષ્ટિ કરી. એ જોઈને વસિષ્ઠે પાતાના બ્રહ્મદડ હાથમાં લઈને એના સામા આવ્યા અને વિશ્વામિત્રે જે જે શસ્ત્ર અને અઓની વૃષ્ટિ કરી એ બધાંનુ તે મેટું રૂપ ધારણ કરી ભક્ષણ કરી ગયા. તે દિવસથી વિશ્વામિત્રને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા ઉત્પન્ન થઈ. / વા૦ રા૦ મા સ૦ ૫૫–૫ ૧૭૧ વિશેષ તપ કરીને બ્રાહ્મણુત્વ સપાદન કરવાતા નિશ્ચય કરીને એ નીકળ્યેા. એની સ્ત્રી પણ એની જોડે ગઈ. એણે ઘણા કાળ પર્યન્ત ધાર તપ કર્યું... દેવાએ અનેક વિઘ્ન નાખ્યાં છતાં યુક્તિ પ્રયુક્તિથી બધામાંથી બચીને અનેક સહસ્ર વર્ષ સુધી તપ કરી છેવટે તપ પૂરું કર્યું" આથી પ્રસન્ન થઈ દેવાએ અને બ્રહ્મર્ષિ' તરીકે સંમેયેા. / આ૦ ૧૯૧–૬૦, શ૦ ૪૧–૧૧. ૰ પણ એણે પ્રાર્થના કરી કે મને વસિષ્ઠ બ્રહ્મર્ષિ કહે તે। જ ખરુ, દેવા કહે કે કાળાંતરે એમ પણ બનશે. /વા॰ રા॰ બા॰ સ૦ ૧૭. પછી વિશ્વામિત્રે ગૃહસ્થાશ્રમ કર્યો. વિશ્વામિત્રને મધુચ્છંદ, દેવરાત (શુનઃશેપ) અક્ષીણ, શકુંત, બભ્ર, કાલપથ, યાજ્ઞવલ્કય, સ્થૂળુ, મહાવ્રત, ઉલૂક, યમદૂત, સૈ ંધવાયન, વલગુ×ંધ, ગાલવ, વજ્ર, શાલકાયન, લીલાઢય, નારદ, ફ્ર્ચમુખ, વાદુલિ, મુસલ, વક્ષેાગ્રોવ, આંત્રિક, નક, શિલાચૂપ, શિત, શુચિ, ચક્ર, મારુત તથ્ય, વાતઘ્ન, આશ્વલાયન શ્યામાયન, ગા, જાબલિ, સુશ્રુત, કારીષિ, સશ્રુત્ય, વિશ્વામિત્ર પર, પૌરવ, ત ંતુ, કપિલ, તાડકાયન, ઉપગહન, અસુરાયણુ, માઈમર્ષિં, હિરણ્યાક્ષ, જગારિ, ભૂતિ, વિભૂતિ, શ્વેત, સુરકૃત, અરાલિ, નાચિક, અચાંપેય, ઉજ્જયન નવત ંતુ, બકનખ, સેયન, યતિ, અભેરેહ, ચાનુમત્સ્ય, શિરીષિ, ગાભિ, ઊચૈાનિ, ઉદાપેક્ષી, નારદિ, કૃતિ, પાથુિન, સાકૃતિ, મુદ્ગલ અને દેવળ ઇ. ઈ. સે। પુત્ર હતા / અ॰ ૫–૫૦, ભા૦ ૯–૧૬, ૨ા૦ ૧-૫૭, ર૦ ૧–૨૭–૩૨ આ સિવાય વિશ્વામિત્રને માધવીને પેટે થયેલે અષ્ટક નામે પુત્ર હતા. માધવી યયાતિ રાજાની કન્યા હતી અને બસે। શ્યામકણું ઘેાડા આપી તેને બદલે એક પુત્ર થાય ત્યાં સુધી વિશ્વામિત્રે તેને પેાતાને ત્યાં રાખી હતી / ૬૦ ૧૧૯–૧૫–૧૮.૦ એમાં ગાલવ કરીને જે પુત્ર હતા એનું મૂળ નામ મળી આવતું નથી. (ગાલવ નામ પડવાનું કારણ જાણુવાને ૨. ગાલવ શબ્દ જુએ.) વિશ્વામિત્ર તપ કરવા ગયા હતા તે વખતે ગાલવ અને એની મા – – વિશ્વામિત્રની સ્ત્રી -. એનું દુષ્કાળ વખતે પાલનપેષણ કરીને સત્યવ્રત રાજાએ એમને ઉગાર્યાં હતાં; એ ઉપકારના બદલે વાળવા વિશ્વામિત્રે એના આચાય થવાનું ખૂલ્યું, સત્યવ્રત રાજને સદેહે સ્વર્ગે જઈ ત્યાંનાં સુખ ભોગવવાની તીવ્ર ઇચ્છા થઈ હતી. એ સારુ આચા પદ સ્વોકારીને વિશ્વામિત્ર એ કાર્ય પાર ઉતાર્યું. પરન્તુ વસિષ્ઠે એ કૃત્ય સારુ એને ઉપહાસ કર્યો અને એને બ્રહ્મર્ષિ' તરીકે સખેાધ્યા નહિ. (ત્રિશંકુ શબ્દ જુએ.) સારાંશ એ કે વિશ્વામિત્ર જે જે કરે તે તે વસિષ્ઠ અમાન્ય કરે અને એની બ્રહ્મષિમાં ગણુના જ કરે નહિ. આ ઉપરથી વિશ્વામિત્રને પણ વસિષ્ઠ પર એટલે દોષ થયા કે વસિષ્ઠે જે જે કહે તેને ખાટુ' પાડવાને એ ધણા જ પ્રયત્ન કરે. એક સમયે વસિષ્ઠે ઇંદ્રની સભામાં હરિશ્ચન્દ્રની સ્તુતિ કરી. આ વિશ્વામિત્રને રુચ્યું નહિ અને વસિષ્ઠના કહેવા પ્રમાણે હરિશ્ચન્દ્ર સત્યવાદી નથી એમ ઠરાવવા અને સત્યથી ચળાવવા એણ્ણા ધણા જ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy