SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ થય અને સુવર્ણ વર્માની કન્યા. જન્મેજયથી અને શતાનીક નામને પુત્ર થયા હતા./ભાર॰ આ૦ ૪૪-૮. વય એક બ્રહ્મષિ ( ૩. વસિષ્ઠ શબ્દ જુએ.) લયસ્ય એક ઋષિ; અંગિરસને પુત્ર. વયુન કૃશાશ્વઋષિને ષિષાથી થયેલા ચાર પુત્રામાંના એક. વયુના અગ્નિસ્વાત પિતરની કન્યા, આ બ્રહ્મનિષ્ઠ હતી. તેની બહેન ધરિણી પશુ તેવી જ હતી. વરરુચિ નાટયશાસ્રપ્રણેતા એક ઋષિ / મત્સ્ય૦ અ ૧. વરદા ભારતવર્ષીય નદીવિશેષ. વરદાનતી એક તીર્થં જ્યાં વિષ્ણુએ દુર્વાસાને વરદાન આપ્યું હતું. /ભાર૦ ૧૦ ૮૦-૬૫. વરા ભારતવષીય નદીવિશેષ. / ભાર૦ ભી૦ ૯–ર ૬. વરાંગા વજ્રાંગા દૈત્યને માટે બ્રહ્મદેવે નિર્માણ કરેલી સ્ત્રી. આણે પેાતાના પતિની સાથે દુ:સ'પાઘ તપ કર્યુ” હતું. / મત્સ્યપુરાણું. વરાંગા (૨) ત્રિશ ́કુની પુત્રી. શય્યાતીની ભાર્યા. એના પુત્ર અહયાતિ. / ભાર॰ આ૦ ૬૩–૧૩, વરાંગી વરાંગા તે જ, વાંગી (૨) બગડાની સોંજ્ઞાવાળી વરાંગા તે જ. વરાણસી ભારતવર્ષીય નદીવિશેષ / ભાર૰ ભી ૯૩૧. વરાસ્ય સર્પાસ્ય શબ્દ જુએ. વરાહુ બ્રહ્મદેવના નાકમાંથી હિરણ્યાક્ષ દૈત્યને મારવા માટે આ ઉત્પન્ન થયા તે તેને મારી નાખી પૃથ્વીના ઉદ્ધાર કર્યો. / ભાગ૦ ૩ સ્ક′૦ ૦ ૧૩.૦ ચાલુ કલ્પ શરૂ થતાં જ આણુ ઉત્પન્ન થઈ પૃથ્વીને સ્વસ્થાનમાં સ્થિત કરી. આ મહત્ કા બદલ આ કલ્પનું વરાહકલ્પ નામ પડ્યુ. આનાં આદિવરાહ, યજ્ઞવરાહ અને શ્વેતવરાહ એવાં ત્રણ નામાતરા છે. / પદ્મ, લિ’ગ ૯૪, ભાર૰ સ૦ ૪૫–૪, ભાર૦ ૨૦ ૧૪૪–૨૯, ૨૭૩-૫૩, ભાર૦ શાં૦ ૨૦૮–૨૧, ભાગ૦ ૩-૧૩, વાયુ વરાહ (ર) કિષ્કિંધાની પશ્ચિમ દિશાએ આવેલા એક પત. ૧૪૨ વરણ વરાહુ (૩) મુખ્ય યજુવે દાપનિષત વરાહુ (૪) એક ઋષિવિશેષ / ભાર૦ સ૦ ૪–૨૩, વરાહક એક સવિશેષ. / ભાર૰ આ૦ ૫૭-૧૮. વરાહક એક યક્ષ. / ભાર૦ સ૦ ૧૦-૧૭, રાહુકલ્પ વારાહકલ્પ શબ્દ જુએ. વરાહુતી કાકામુખ નામનું એક તીર્થં વિશેષ. / ભાર૰ ૧૦ ૨૧-૧૮. વરાહુધ્વજ જયદ્રથ / ભાર૰ દ્રોણુ॰ ૧૦૫–૨૦ વરાહુશૈલ મગધ દેશની સીમારૂપ પત. વરીયાન સ્વાયંભુવ મન્વન્તરમાંના પુલહુ ઋષિના ત્રણ પુત્રામાંના એક. વરીયાન (૨) હવે પછી થનારા સાવ મનુના દસ પુત્રોમાંના એક. વરુણ પારંભને પશ્ચિમ દિગ્પાલ. આ જળાધિપતિ હાઈ એની રહેવાની નગરી માનસેાત્તર પ ત પર નિમ્લીચની અથવા સૂષાએ નામે પ્રસિદ્ધ છે. આની સ્ત્રીનુ‘ગૌરી એવું નામ હતું. ભાર૰ ઉદ્યોગ અ ૧૧૭. ♦ ચાલુ મન્વન્તરના આરંભકાળની સંધિમાં આણે બ્રહ્મદેવને ઋત્વિજ કરી યજ્ઞ કર્યાં હતા, અથવા મહાદેવે એનું રૂપ ધારણ કરી યજ્ઞ કર્યો હતા એવુંયે લખેલું મળી આવે છે. તે ગમે તે હૈ। પણ વરુણુ એ નામમાં ફેર ન હેાતા તે ખરું જ છે. તે વેળા અગ્નિમાંથી ભૃગુ, અંગિરા અને કવિ એવા ત્રણ ઋષિ નિર્માણ થયા, તેમને વરુણ, અગ્નિ અને બ્રહ્મદેવે ક્રમે કરીને પુત્ર તરીકે ગ્રહણ કર્યો. એટલે જ ભૃગુને તૈત્તિરીય ઉપનિષદમાં વરુણના પુત્ર કહેલા છે. / ભાર॰ અનુ॰ અ૦ ૧૩૨. વરુણ (૨) દ્વાદશ આદિત્યમાંના એક આદિત્ય. સાંપ્રત સમયને પશ્ચિમ દિગ્પાલ છે. આને જ્યેષ્ઠા નામની સ્ત્રી હતી. તેની કૂખે ગૌ અને પુષ્કર એવા બે પુત્ર આને થયા હતા. આ ઉપરાંત આને અધર્મ અને બલ એવા બે પુત્ર અને સુરા નામની કન્યા હતી, એવુ` મળી આવે છે. એની બીજી સ્ત્રીનું નામ વારુણી હતું. એ સ્ત્રીનુ... ખીજું નામ ગૌરીપણુ હતું. અષ્ટાવક્ર સાથે વાદમાં હારેલા
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy