SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ રામ નામના શિખર ઉપર જ અને તેના ઉપરથી સંજીવની, વિશલ્યકરિણી, સુવર્ણ કરિણી અને સધાની, એ ચાર ઔષધિ લઈ આવ. મારુતિ તે લઈ આવ્યા અને તેને યાગે રામ, લક્ષ્મણુ અને સ સૈન્ય સજીવ થયું. / વા૦ રા યુ॰ સ૦ ૭૪. નવમે દિવસે સુગ્રીવની આજ્ઞાથી ધણા વાનરા લંકામાં ઘૂસી જઈ લંકાના વિધ્વંસ કરવા લાગતાં, રાવણુની આજ્ઞાથી કુંભ અને નિકુંભ (કુ ંભક ના પુત્રા), ચૂપાક્ષ, શાણિતાક્ષ, પ્રજ'ધ અને કંપન ઇત્યાદિ રાક્ષસે તેમની સાથે યુદ્ધે વળગ્યા તે પરિણામે મરાયા. / વા૦ રા॰ યુદ્દે સ૦ ૭૫-૭૭, ૭ આ મરાયા એટલે મકરાક્ષ યુદ્ધે આવ્યા, તેને પણુ ૨ામે માર્યો / સ૦ ૭૮-૭૯. ખીજે દિવસે ઈંદ્રજિત યુદ્ધ ચડયા અને ઘણા વાનરાતે મારી, માયામય સીતા પ્રગટાવી વાનરાને દેખાડી તેના વધ કર્યાં. અને ત્યાંથી નીકળી, નિકુભિલા જોડે ગુપ્ત હવનના આરંભ કર્યો. તે વાત વિભીષણે રામને જણાવી, લક્ષ્મણે ઈંદ્રજિતને માર્યા. (૧. ઈ ંદ્રજિત શબ્દ જુઓ.) ઈંદ્રજિતના મરણુ પામ્યા પછો જે વાનરા યુદ્ધમાં મરણુ પામ્યા હતા. તેમને અને કેટલાક સૂચ્છિત થયા હતા એ સર્વે`ને સુષેણે (વાનરાના વૈદ્ય) પૂર્વોક્ત ઔષધિના યોગે કરીને સજીવ અને તંદુરસ્ત કર્યાં. / વા૦ રા॰ યુદ્ધ સ૦ ૯ર. - તે પછી રાવણે કેટલુંક સૌન્ય યુદ્ધમાં ઉતાર્યું, ત્યારે રાત્રે એક ચમત્કાર કર્યો કે રાક્ષસાને એક ક્ષણે એક અને બીજી ક્ષણે સહસ્રાવધિ રામ દેખાડયા. આ ઉપરથી રાક્ષસે શકાશીલ બની ચકિત સરખા જોતા ઊભા છે. એટલામાં એક મુફ્તમાં દસ સહસ્ર રથ, અડસઠ સહસ્ર ગજ, ચૌદ સહસ્ર અસવાર, અને કેટલાયે પદાતિને નાશ કરી બાકીનાને રણક્ષેત્રમાંથી નસાડયા. (સ૦ ૯૪.) યુદ્ધમાં ગયેલા કેટલાક રાક્ષસે। મરણ પામ્યા તે કેટલાક ભ્રમિષ્ઠ થઈ પાછા આવેલા જોઈ રાવણુ જયશ્રીના લેાલે કરી ગુપ્ત રૂપે હવન કરવા ખેડા; પરંતુ તેમાં વાનરોએ વિઘ્ન નાખ્યાથો, ક્રોધે રામ ભરાઈ તેમાંથી ઊઠી મહેાદર, મહાપા અને વિરૂપાક્ષને લઈ ઘણા સૈન્ય સહિત યુદ્ધ ઊતર્યો./સ૦ ૯૫-૯૬ તેમાં સુગ્રીવે વિરૂપાક્ષ અને મહેાદરને, અને અંગદે મહાપા ને માર્યાં. / સ૦૯૭–૯૯,૦ હવે રાવણુ રામ સામે આવ્યા ને બન્નેનું તુમુલ યુદ્ધ મચ્છું. તેમાં રાવણે વિભીષણુ ઉપર એક શક્તિ ફૈકી જેને અધવચથી જ લક્ષ્મણે ત્રિધા ખડિત કરી. તેથી ક્રોધે ભરાઈ રાવણે પુનઃ મયાસુરની આપેલી શક્તિ વિભીષણ ઉપર છેાડી, તેનું પણુ નિવારણ કરવા પુન: લક્ષમણુ વચ્ચે પડતાં તે મહાભયંકર શક્તિ તેમના વક્ષ:સ્થળ પર પડી તે તે ભૂમિ પર પડયા, તેમને પડેલા જોઈ રાવણ લંકામાં આવ્યા. / સ૦ ૧૦૦~૧૦૧. ૰ અહીં સુષેણે લક્ષમણુને પુનઃ સજીવ કરી, સ` વાનરોને પણ તેમનાં બાણુ વગેરે કાઢી દુઃખમુક્ત કર્યા. / સ૦ ૧૦૨, ધમણુ સાવધ થયા અને સ વાનરા પણુ શલ્ય રહિત થયા સાંભળી રાવણુ નિરાશ થયે અને કુંભક્યું", ઇન્દ્રજિત્ વગેરે મેાટા મેટા વીરાને સંભારી શાક કરવા લાગ્યા; પગ પછીથી ધીરજ ધરી યુદ્ધ કરવા આવી ઊભા. રાંગણુમાં આવવાના રાવણુના આ છેલ્લે જ દિવસ છે એવું જાણી કેંદ્ર તે દિવસે માતલને આજ્ઞા કરી કે તુ સત્વર રથ લઈ રણમાં જા અને રામને તેમાં એસાડ. માતિય રથ લઈને આવતાં રામ તેમાં બિરાજ્યા અને તે દિવસે તેમનું અને રાવણુનુ ધાર યુદ્ધ થયુ./ સ૦ ૧૦૩, ૦ રાવણના સારથિએ, રાવણુને રથમાં મિષ્ટ થયેલા જોઈ, રણમાંથી રથ પાછા ફરવ્યા. આથી ક્રોધે ભરાઈ રાવણે પુનઃ રામ સ’મુખ પેાતાના રથ અણુાવ્યા. / સ૦ ૧૦૪–૧૦૫. રામ સાથે યુદ્ધ કરવા આવતાં રાવણને અપશુક્રના થવા લાગ્યાં. તેની ગણના ન કરતાં તેણે યુદ્ધના આરંભ કર્યો. અહીં રામે પણ માતહિને સાવધાનતાથી સારસ્થ્ય કરવાની સૂચના કરી. ઉભયનું યુદ્ધ આર.ભાયું. રામે પ્રથમ રાવણુના રથની ધજા તેાડી પાડી તેનાં શિર ઉડાડવાના
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy