SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ રામ કરીશું. આ સાંભળી વિભીષણુ અંતરિક્ષથી નીચે ઊતર્યો અને રામને કહ્યું કે રાવણના વધમાં હું પણ આપને સહાય કરીશ. / વા॰ રા॰ યુદ્ધ સ૦ ૧૭–૧૯. આ પ્રમાણે વિભીષણને આશ્રય મળ્યે એટલામાં રાવણ તરફથી શુષ્ક નામનેા દૂત આવ્યા તે અંતરિક્ષમાં ઊભા રહી સુગ્રીવને કહેવા લાગ્યું કે તેને રાવણે સ ંદેશા કહાવ્યા છે કે મેં રામની સ્રનું હરણ કર્યું પણ તે સાથે તારે કાંઈ પણ લેવાદેવા નથી. માટે તું તારું સૈન્ય લઈ કિષ્કિંધા પા! ચાલ્યેા જા; જો નહિ જાય તે વ્યથ પ્રાણુ ખાઈશ. આ સાંભળી વાનરા તેને પડી મારવા લાગ્યા. એટલે તેણે રામની પ્રાર્થના કરી તે ઉપરથી વાનરાએ તેને છેડા. એટલે પુનઃ તેણે સુગ્રીવને એ જ વાત કહી પૂછ્યું કે રાવણને તારા તરફથી શા ઉત્તર દઉ* ? સુગ્રીવે ઉત્તર વાળ્યા કે રાવણને એમ કહેજે કે મારે ભાઈ દુષ્ટ હાવાથી જેમ પ્રાણુમુક્ત થયા, તેવી જ તારી ગતિ થશે. એ સાંભળી શુક લંકા પાછા ગયા. શુક્રના ગયા પછી રામ, સમુદ્ર ઊતરવાને ઉપાય શેાધવા લાગ્યા. એ ઉપરથી સમુદ્ર મૂર્તિમાન થઈ રામને કહ્યું કે નલવાનર વિશ્વકર્માના અંશથી જન્મેલા છે. તેની પાસે સેતુ બંધાવી લંકા જાઓ. એટલુ ક્ડી સમુદ્ર અલાપ થયો. એટલે રામે નલને સેતુ બાંધવા આજ્ઞા કરી. નલે દસ યેાજન પહેાળાર્ધનું માપ રાખી, પ્રથમ દિવસે ચૌદ યાજન અને ખીજા દિવસથી તે પાંચમા દિવસ સુધીમાં ક્રમેક્રમે વીસ, એકવીસ, બાવીસ, તેત્રીસ મળી સે યેાજન લાંખા એવા સેતુ બાંધ્યા. તે જોઈ રામે સકળ સૈન્ય સહિત લંકા તરફ પ્રયાણુ કર્યું. અને સુવેલાચલ સમીપ લશ્કરના પડાવ નાખો ત્યાં રહ્યા. / ભાર વન અ૦ ૨૮૩–૨૮૪; વારા યુદ્ધ સ૦ ૨૧–૨૪. સૈન્ય સહિત રામે સુવેલાચલ પાસે પડાવ નાખ્યા પછી રાવણુ તરથી શુક, સારણ, શાર્દૂલ ઇત્યાદિ રાક્ષસે ગુપ્તપણે આવી વાનરવેષે સન્યમાં ૧૦૬ શમ ભળી જઈ, સૈન્યની ગણુતરી કરવા લાગ્યા. આ વાતની વિભીષણને જાણુ થવાથી તેણે તેમને વાનરે પાસે તત્કાળ પકડાવ્યા, તેથી તે શરણે આવ્યા અને લંકા પાછા ગયા. / વા૦ રા॰ યુદ્ધ સ ૨૫–૨૯. ૦ પછી રામ, પેાતાની સેનામાં પૂર્વાદિ દિશાને ક્રમે દ્વારાની યેાજના કરી, વ્યવસ્થા કરી સુવેલ પર્યંત પર ચડયા અને તેમણે લંકાના અશ્વ નું અવલે કન કર્યું... / સ૦ ૩૭-૩૯. ૦ એ દરમિયાન રાવણુ ગાપુર પર ચડયે છે એ સુગ્રીવે જોવાથી તે ઊડીને તેની પાસે ગયા તે ત્યાં જ તેની સાથે થે।ડુ યુદ્ધ કરી પાછા ફર્યા. પછી રાજનીતિને અનુસરીને અને વિભીષણનુ અનુમાદન લઈ, રામે સામ કરવા માટે અંગદને રાવણુ પાસે મેકયે.. / વા. રા૦ યુ॰ સ૦ ૪૧, ૦ તેણે રાવણુતે અનેક પ્રકારના ખેાધ કર્યાં પરંતુ તે કાને ન ધરતાં, રાવણે ચાર રાક્ષસેાને અંગદને પકડવાના હુક્રમ કર્યાં. તેને પકડતાં જ રાક્ષસે સાથે અંગદ અંતરિક્ષમાં ઊડયો અને શરીર ઝટકારતાં રાક્ષસે નીચે પડ્યા તે મરણુ પામ્યા. આ વસ્તુસ્થિતિ જોઇ, એટલે રાવણુના મહેલનું શિખર તાડી પાડી તે રામ તરફ પાછે વળ્યા અને સામ થશે નહિ એવું રામને કહ્યું. આથી રામે યુદ્ધની તૈયારી કરાવી અને યુદ્ધના આરંભ થયા. યુદ્ધના આર ંભકાળે રાક્ષસે અને વાનરામાં કેટલાકનાં પરસ્પર યુદ્ધ થયાં. અંગદનું ઈંદ્રજિત સાથે, પ્રજ ́ધનું સ ંપાતિ સાથે (આ સ ંપાતિ તે વિભીષણુના અમાત્ય નહિ), હનુમ ંતનું જ છુમાલી સાથે, નવનુ પ્રતપન સાથે, સુગ્રીવનું પ્રધસ સાથે એમ યુદ્ધ થયાં, તેમાં ઈંદ્રજિત સિોય તર રાક્ષસે પેાતાના પ્રતિપક્ષીને હાથે મરાયા. લક્ષમણે વિરૂપાક્ષને, રામે અગ્નિકેતુ, મિત્રઘ્ન અને યજ્ઞકાપને, શૈદે વસુષ્ટિને, નીલે નિકુંભને, દ્વિવિદે અશનિપ્રભને, સુષેણે વિદ્યન્માલીને અને ગજ વાનરે તપનને એમ યાદ્દાઓને માર્યા. / વા૦ રા યુ સ૦ ૪૩, ૦ આ પ્રમાણે ઘેાડું યુદ્ધ થયા પછી સાયકાળે યુદ્ધ બંધ રહ્યું; પરંતુ રાક્ષસેાએ પુનઃ યુદ્ધને
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy