SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રામ અતિશય આનંદ થયા અને તે ઉપરથી તેમના મનમાં એવા વિચાર આવ્યા કે રામના ઉપર રાજ્યભાર નાખી પાતે વૃદ્ધાવસ્થા સુખમાં ગાળવી; આથી એમણે રામને યૌવરાજ્ય આપવાની તૈયારી કરવા માંડી. / વા૦ રા૦ અ॰ સ૦૪-૬. ૭ અ વર્તમાન કૈકેયીએ જાણ્યા એટલે તેણે એ સમારંભમાં વિઘ્ન નાખ્યુ. / વા૦ રા૦ ૦ સ૦ ૭૦ અને રામને વનવાસ અપાવ્યા. (૩. દશરથ શબ્દ જુએ.) રામ અાધ્યાથી જવા નીકળ્યા ત્યારે તેમની સાથે નાગરિક લેકના મેાટા સમુદાય જવા લાગ્યા; તેથી તેઓ રથે ન બેસતાં લેકે સાથે સાથે ચાલવા લાગ્યા. સંધ્યા સમયે તમસા નદીને તીરે જઈ ત્યાં સંધ્યા – ઉપાસના કર્યા પછી, જળપાન કરી, નિદ્રિત થયા અને મેાડે પરઢિયે ઊઠી લેકે ને ભુલવણીમાં નાંખી જતા રહેવાના હેતુથી જ રથમાં બેસી વેશ્રુતિ ઇત્યાદિ નદીઓ એળગી દક્ષિણ દિશા તરફ ચાલ્યા. / વા૦ ૨૦ અ॰ સ૦ ૪૫-૪૯. ૦ કાસલદેશને સીમાડે પહાંચતાં જ રામે અાધ્યા નગરીને તેમ જ તે માંહ્યલા દેવેને નમસ્કાર કર્યા અને પોતે શ્રુંગવેરપુર આવી પહેાંચ્યા. અહીં ગુહે તેમનું આતિથ્ય કર્યું ને ભાગીરથી ઉતારી દક્ષિણ તીરે પહેાંચાડયા, (ગુહ શબ્દ જુએ.) ત્યાંથી નીકળી રામ વત્સ નામના દેશમાં ગયા. જ્યાં એમણે લક્ષમણના અંત:કરણની પરીક્ષા કરી, તેમાં તેને પેાતાની સાથે આવવાને દૃઢ નિશ્ચય જોઈ તે અતિશય આનંદ પામ્યા. પછી રામ લક્ષ્મણુ અને સીતાને સાથે લઈ નીકળ્યા અને ગંગાયમુનાના સ`ગમ આગળ પ્રયાગ આવી ત્યાં રહેતા ભરદ્વાજ ઋષિને મળ્યા. (૩. ભરદ્વાજ શબ્દ જુએ.)/ વા॰ રા॰ અ॰ સ૦ ૫૪ ૦ ભરદ્વાજ ઋષિની આજ્ઞા લઈ નીકળ્યા પછી ચિત્રફૂટ પત પર આવી, પ`કુટિ બનાવી તેમાં સુખે રહેવા લાગ્યા. ત્યાં રહેતા હતા તેવામાં દશરથ મૃત્યુ પામ્યાના સમાચાર એમણે જાણ્યા. |વા॰ રા૦ અ॰ સ૦ ૯૩, ૭ અયેાધ્યા પાછા લઈ જવા માટે આવેલા ભરત એમને મળ્યા (એ વૃત્તાંત રામ માટે ૧ ચિત્રકૂટ શબ્દ જુએ.) ભરત અાધ્ય પાછા ગયા એટલે અયેાલ્યાના પુરુષ માણસે એ ત્યાં જ આવ કરવાથી ઋષિને ઉપદ્રવ થવા લાગ્યો, તે જોઈ રામ ચિત્રકૂટ પર્વત છેાડી તેની દક્ષિણ તરફ જવા નીકળ્યા અને અત્રિૠષિ અને તેમની સ્ત્રી અનસૂયાનો ભેટ લીધી. (૨. અત્રિ શબ્દ જુએ.) ૧૦૩ અત્રિૠષિને આશ્રમ છેાડી રામ અરણ્યમાં આગળ ચાલ્યા, ત્યાં તેમના માર્ગમાં અનેક ઋષિઆના આશ્રમે આવ્યા. તે પ્રત્યેક આશ્રમમાં જઈ તે તે ઋષિએના આશીર્વાદ લઈ તે આગળ ચાલતા, આ પ્રમાણે પ્રયાણ કરવા માંડયું. / વા૦ રા૦ અરણ્ય૦ સ૦૧. • આ રીતે જતાં જતાં તે ધાર અરણ્યમાં આવી લાગ્યા, ત્યાં તેમને પ્રથમ વિરાધ નામને રાક્ષસ મળ્યા. એની સાથે કેટલુ ક સંભાષણ થયા પછી રામે એની સદ્ગતિ કરી. (વિરાધ શબ્દ જુઓ,) ત્યાંથી નીકળી રામ શરભંગ ઋષિને આશ્રમે ગયા. (શરભંગ શબ્દ જુએ.) શરભંગના આશ્રમમાંથી નીકળી સુતીક્ષ્ણ ઋષિના આશ્રમે જવા નીકળ્યા, ત્યાં રસ્તામાં અનેક ઋષિઓ તેમને મળ્યા. અને તેમણે રાક્ષસેાના ઉપદ્રવથી આજ પંત કેટલા તાપસે મરણુશરણુ થયા છે તે જણાવવા પર્યંત જેવડા હાડકાંને ઢગલે રામને દેખાડયા. આ જોઈ હું રાક્ષસે ના સ ંપૂર્ણ સંહાર કરી, તમને સુખી કરીશ એવું અભય આપી રામ સુતીક્ષ્ણ ઋષિના આશ્રમે ગયા. /રા૦ અર સ ઃ−૮. સુતીક્ષ્ણના આશ્રમે હતા ત્યારે સીતાએ રામને શસ્ત્ર ધારણ કરવામાં ધર્મ કે અધમ એ સબંધી પ્રશ્ન કર્યો. તેને રામે ઉત્તર આપ્યા કે બ્રાહ્મણેાના સંરક્ષણ અર્થે ક્ષત્રિયાએ શસ્ત્ર ધારણ કરવાં એ અધ નથી. યદિપ અમે શસ્ત્ર ધારણુ ન કરીએ તે પણ બ્રાહ્મણેા પેાતાનું રક્ષણ કરવા સમર્થ નથી એમ નહિ; રાક્ષસેાને શાપથી તે દુગ્ધ કરી નાખવાને સમર્યાં છે. પરંતુ સ ંપાદન કરેલાં સુકૃતાને તેઓ એવા વ્યય કરતા નથી, ને તેથી જ અમારે
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy