SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ રામ ધારણ કરતા હેાવાથી પરશુરામ, એવાં આનાં નામે હતાં. / ભાર॰ દ્રોણુ॰ અ૦ ૭૦. ૰ પિતાની આજ્ઞાને અનુસરી માતાનેા ને ભાઈઓના વધ કર્યા પછી જમદગ્નિએ આને વર માગવાનું કહ્યું.. (વિશેષ ચરિત્ર માટે પરશુરામ શબ્દ જુએ.) શમ (૨) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુલે ત્ત્પન્ન અજ રાજાના પુત્ર દશરથને, કૌશલ્યાથી વિષ્ણુના અંશથી થયેલા પુત્ર. વાલ્મિક ઋષિએ શતક્રેાટિ ચરિત્ર જે ભવિષ્ય રૂપ લખી મૂક્યું હતું તે પ્રમાણે, રાવણાદિ દુષ્ટ રાક્ષસેાના સહાર કરી સાધુજનાને સુખી કરવા આ અવતાર ચાલુ મન્વન્તરની ચાવીસમી ચેાકડી (પર્યાય)માં ત્રેતાયુગમાં થયેા હતેા / દેવી ભા૦ ૪ ૪૦ ૦ ૧૬, અધ્યાત્મ રામાયણમાં આ અવતાર અઠ્ઠાવીસમી ચેાકડી (પર્યાય)માં થયા એવું લખ્યું છે. પરંતુ તે આ કલ્પની નહિ. કેટલાક ટીકાકારાતા એવા મત છે કે ચેાવીસમી ચેકડીમાંને રામાવતાર તે પૂ૭૫માંના સમજવા, પરંતુ એમ માનવાથી નૃસિંહ, વામનાદિ પણ એ જ પ્રમાણે ગણવા પડે; અને એમ ગણવાથી આ કલ્પમાં અવતારની વ્યવસ્થા જ ન આવે. માટે જો એકલા અધ્યાત્મ રામાયણને માનીએ તા બધા મતના અસ્વીકાર કરવે પડે. દશરથ રાખને કૌશલ્યાથી જેવા રામચંદ્ર થયા તેવા જ, સુમિત્રાથી લક્ષમણુ અને શત્રુઘ્ન એવા ખે અને કૈકેયીથી એકલા ભરત મળી ચાર પુત્ર થયા. રામ જન્મ્યા ત્યારે ચૈત્ર માસની શુકલપક્ષની નામ હતી. (૩. દશરથ શબ્દ જુએ.) રામ માટા થયા એટલે દશરથ રાજાએ તેમનું અને લક્ષ્મણાદિનું મુજબ ધન કર્યું અને વસિષ્ઠ ઋષિ પાસે સંગવેદાપવેદ શોખવી તેમાં તેમને ઉત્તમ પ્રકારે પ્રવીણ કરાવડાવ્યા. આ વાતને કાંઇક ઢાળ વીત્યા પછી દશરથ રાજ તેમના લગ્ન સંબધી ચિંતામાં હતા તેવામાં પેાતાના યજ્ઞનું સરક્ષણ કરવા માટે વિશ્વામિત્ર ઋષિ રામને લઈ જવા માટે દશરથ પાસે આવ્યાં અને તેમણે રામની માગણી કરી. / વા૦ રા૦ બા॰ સ૦ ૧૯, ૭ પેાતાની ૧૦૧ રામ અત્યંત વૃદ્ધાવસ્થામાં રામ થયેલા હૈાવાથી આ વાતથી દશરથને ઘણું દુઃખ થયું, તે પણ વિસષ્ઠે તેમને સમજવ્યા કે રામને આપવા સબંધી કા સકાચ કરશેા નહિ, કેમકે યજ્ઞ સંરક્ષણને મિષે તેએ રામના વિવાહની વ્યવસ્થા કરવાના છે. એ સાંભળી દશરથે ષિત થઈ વિશ્વામિત્રને સત્કારપૂર્વક રામને આપ્યા અને તેએ રામને લઈને જતા હતા ત્યારે તેમની સંગાથે લક્ષમણ પણ ગયા. વિશ્વામિત્ર રામલક્ષમણુને લઈ નીકળ્ય! અને સરયૂ નદીને તીરે આવ્યા. ત્યાં તેમણે રામને ક્ષુધાતુષા બધા ન કરે એવા પ્રથમ બાલતિબલા નામની વિદ્યાના ઉપદેશ કરી દંડ, ધર્મ, કાલ, વિષ્ણુ ઇત્યાદિ ચક્રો; વજ્ર, શૂલવત, બ્રહ્મશિર, આગ્નેય, વારુણુ, વાયવ્ય ઇત્યાદિ અસ્રો; વરુણ, ધર્મ, કાલ ઇત્યાદિ પાશ અને મેકી ઇત્યાદિ ગદા આપી તેમને અનુગ્રહ કર્યો. /વા૦ રા૦ બા, સ, ૨૭, ॥ તે પછી સત્યવાન, સત્યકીર્તિ, પરાંગમુની, અવાંગમુખ, લક્ષ્ય, અલક્ષ્ય, વૈનિ, ધન, ધાન્ય, કામરૂપ, કામરુચિ, જ઼ભક ઇત્યાદિના સહારની કથા કહી. / વા૦ રા૦ બા. મ. ૨૬, ૯ તેમની સાથે સરયૂ નદીનુ* ઉલ્લંધન કરતાં કરતાં, મલદ અને રૂષક દેશ જે અરણ્ય સરખા થઈ ગયા હતા, ત્યાં આવી પહેાંચ્યા. અહી. પ્રથમ વસ્તી હતી અને હાલ ઉધ્વસ્ત કેમ થયા તે વિષયે તાટકા રાક્ષસીના ઉપદ્રવ કહી સંભળાવી, તેને મારવાની રામને આજ્ઞા કરી. આ ઉપરથી રામે, સુબાહુ નામના એક પુત્ર સહિત તાટકાના વધ કરી, મારીચ નામના તેના ખીન પુત્રને સમુદ્ર તરફ ઉડાડયા અને પેાતે વિશ્વામિત્રને યાગ સિદ્ધ કરવા માટે ગયા. (તાટકા શબ્દ જુએ.) વિશ્વામિત્રને યજ્ઞ સમાપ્ત થયા પછી તેમણે રામને ઘણા વખત સુધી પેાતાની પાસે રાખ્યા, તેવામાં એક દિવસ મિથિલા નગરીથી દૂત આવ્યા. તેણે વિશ્વામિત્રને પત્ર આપી વિનંતી કરી કે આપ સ્વયંવર માટે વિદેહદેશ પધારો, કારણ કે સીરધ્વજ જનક સીતા નામની કન્યાના સ્વયંવર કરે છે. / વા૦ રા બા. ૩૧, ૭ આ સાંભળી
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy