SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ રચના રચના એક દૈત્યકન્યા, ત્વષ્ટા નામના પ્રાપતિની સ્ત્રી. રજતાન્ધ સાત્યકિતું જ નામ. એના ઘેાડા રૂપેરી રંગના હાવાથી એનું એ નામ પડયુ. હતુ./ ભાર॰ દ્રો૦ ૨૩–૩. રજની શાતિ દ્વીપમાંની એક નદી. રજી સામવંશી પુરુરવા રાજાના પુત્ર આયુ રાજાના પાંચ પુત્રામાં ત્રીજો. એની માનું નામ સ્વર્લ્ડનવી. નહુષ, વૃદ્દશર્મા અને ગય, એ ત્રણ એના ભાઈઓ હતા. નહુષ રાજાથી એ કનિષ્ઠ હતા. આ મેાટા પરાક્રમી હાઈ તેને પાંચસે પુત્રા હતા. દેવદૈત્યાના યુદ્ધને પ્રસંગે ઈંદ્રે આને સહાય માટે ખેાલાવ્યા હતા. તે વેળા એણે દૈત્યોને પરાભવ કરી દેવાને જય સંપાદન કરી આપ્યા હતા. તેથી ઈંદ્ર કૃતજ્ઞપણાથી આને કહ્યું કે તું હવે જીવે ત્યાં સુધી ઇંદ્રાસન પર બેસ. પરંતુ આણે તે કહેવું માન્ય " નહિ, કાંઈ કાળે આ મરણ પામ્યા. પછી એના પુત્રા ઈંદ્ર સાથે કલહ કરવા લાગ્યા કે અમારા પિતાનું સંપાદન કરેલું ઇંદ્રપદ અમને આપ. ઇંદ્રે તેમને ઘણા પ્રકારે સમજાવ્યા પણ સમજ્યા નહિ, છેવટે બૃહસ્પતિએ તેમનામાં ખુદ્ધિભેદ કર્યાં. બુદ્ધિભેદ થતાં મેહને વશ થઈને ર૭પુત્રા વેદ વિરુદ્ધ થઈ મતાવલંબી થઈ ગયા. વેદત્રયી ઉપરથી એમની શ્રદ્ધા ઊઠી ગઈ. આમ ધર્માંથી બહિષ્કૃત થયેલા એ સઘળાના ઇદ્ર સંહાર કર્યો. રજ્જુમાલ જટાયુના પુત્રમાંને એક રણક સેામવંશી ઈક્ષ્વાકુકુલાત્પન્ન અંતરીક્ષના વશમાં થયેલા શૂદ્રક રાજાના પુત્ર, આને કુલક પણ કહ્યો છે. અને સુરથ નામે પુત્ર હતા. રણુંજય સૂવ’શી ઈક્ષ્વાકુલાત્પન્ન અંતરીક્ષવંશના કૃતજય રાજાના પુત્ર આનો પુત્ર સજય રાજા, રણશ્લાઘી રુદ્રગણુ વિશેષ. રણાવ બહુણાશ્ર્વ રાજાનું નામ. રતા એક દેવ સ્ત્રી, એના પુત્રનુ નામ અહ. / ભાર૦ આ ૬૭૨૦. રતિ એક અપ્સરા / ભાર॰ અનુ॰ ૫૦-૪૮, ર્શત (૨) કામદેવ – મદનની સ્રી. દક્ષ પ્રજાપતિના રતિદેવ પરસેવામાંથી ઉત્પન્ન થયેલી. ” કાલિકા પુ૦ ૨ શિવપુ॰ સતી. ખંડ ૪, ૭ શ'કર ભગવાને મદનને બાળી નાખ્યા પછી એ માયાવતી નામ ધારણ કરીને સંબર નામના દૈત્યને ત્યાં મનના પુનઈન્મની વાટ જોતી રહી હતી. મદને શ્રીકૃષ્ણને ત્યાં પ્રદ્યુમ્ન રૂપે અવતાર લીધા અને એને દૈત્યે દરિયામાં ફેંકી દીધા. એક માછલી એને ગળી ગઈ. આ માછલી જાળમાં પકડાઈ અને માછીએ સભર દૈત્યને ભેટ કરી. રસેાડામાં આ મામ્બ્લીને કાપતાં માંહીથી પ્રદ્યુમ્ન નીકળ્યા. એને માયાવતીએ મેાટા કર્યા અને એની સાથે પરણી. રતિ (૩) ઋષભદેવ વશના વિભુરાજાની સ્ત્રી: રતિગુણ પ્રાધાના પુત્રામાંના એક. (૨. દૈવ ગધ શબ્દ જુએ.) પતિદેવ સામવંશી પુરુકુલાત્પન્ન રૌદ્રાશ્વપુત્ર ઋતૈયુના વંશના ભરતપુત્ર મન્યુરાજાના પાંચ પુત્રામાં ચેાથેા. નરપુત્ર સંસ્કૃતિ રાજા, તેનાથી સત્કૃતિની કૂખે થયેલા બે પુત્રામાં નાના. આને સાંસ્કૃતિ પણ કહેતા હતા અને આ ગુરુ કિવા ગુરુધી રાજાને કનિષ્ઠ ભાઈ હતા,/ભાર॰ દ્રોણુ અ૦ ૬૮; વન૦ અ૦ ૨૯૪; શાંતિ અ૦ ૨૯, ૭ આ પરમ શૂરતા હતા જ પણ ઉત્તમ ધર્માત્મા પણ હતા. એ વિષયે એવેના ઇતિહાસ મળે છે કે, એકદા આ અરણ્યમાં તપ કરતા હતા તેવામાં એક દિવસ ભાજન તૈયાર થયા પછી પંચમહાયજ્ઞ કરી ભેાજન કરવા બેસે છે. એટલામાં જ ત્યાં એક અતિથિ આવ્યા અને તેણે અન્ન માગ્યું. આણે તેને તત્કાળ ભોજન આપ્યુ. ને તે તૃપ્ત થઈ ગયા કે તરત જ એક બીજો શુદ્ર અતિથિ આવ્યો. તેને પણુ અન્ન આપી તૃપ્ત કર્યા પછી, જેની પાસે કેટલાક શ્વાતા હતા એવા એક ત્રીજો અતિથિ આવ્યા. એ સર્વને અન્ન આપી તે તૃપ્ત થઈ જાય છે ત્યાં એક અતિશુદ્ર આવ્યા અને દીનવાણીએ પાણી માગ્યું. તે વખતે આની પાસે માત્ર એ જ રહ્યું હતું, તે પણ આણે તેને સ ંતાષથી આપ્યું તે ખલ્યા કે, હું પરમેશ્વર પાસે બીજુ કશું માગતા નથી. માત્ર એટલું' જ માગું છું કે,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy