SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દિરા કરી સ્વગે` મેાકયેા. / ભાર॰ શાંતિ અ૰૧૫૨. ઇન્દિરા ભાદ્રપદ વદ અગિયારસ છંદ્મ બાર તુષિત દૈવમાંના એક (તુષિત શબ્દ જુએ.) ઇજ્ઞજિવ પ્રિયવ્રત રાજર્ષિના દશ પુત્રામાં બીજો, એ ઈન્નુરસેાથી વીંટાયેલા પ્લીપના માલિક હતા. એણે પેાતાના દ્વીપના સાત દેશમાં ભાગ પાડયા હતા અને તેમનાં શિવ, યવયા, સુભદ્ર, શાંત, ક્ષેમ, અમૃત અને અભય એવાં નામ પાડયાં હતાં અને એ જ નામના સાતે પુત્રાને એકેક એમ વહેંચી આપ્યા હતા, ઇદ્મવાહુ અગત્સ્ય પુત્ર દૃઢસ્યુનુ બીજુ નામ (દઢસ્યુ શબ્દ જુઓ.) ઇરા કશ્યપ ઋષિની સ્ત્રી, ઈલાનું બીજુ` નામ. ઇરા અપ્સરા વિશેષ /ભાર॰ સ૦ ૧૦-૧૨, ઇરાગભશિશ નુના પુત્ર, એક દાનવ, ઇરાવતી ભવ નામના રુદ્રની પત્ની / ભાગ૦ ૩ ૧૨-૧૩. ધરાવતી (૨) બ્રહ્મદેશની નદી વિશેષ. એ મખૌ અને લિખા નામે બે નદીઓના સંગમ વડે બની જાય છે. નવસેા માઈલ વહીને એ બંગાળાના ઉપસાગરને મળે છે. ઇરાવતી (૩) અર્જુનના પૌત્ર પરીક્ષિતની સ્ત્રી. એ વિરાટના પુત્ર ઉત્તરની કન્યા હતી. ઇરાવતી (૪) ભારતવી^ ય એક નદી / ભાર॰ ક ૦ અ૦ ૪૪, શ્લા૦ ૩૨. માવાન અર્જુનને ઉલૂપીને પેટે થયેલા પુત્ર. ભારતના યુદ્ધમાં એ પાંડવપક્ષમાં હતા / ભાર॰ ભીષ્મ૦ અ૦ ૪૫. એને દુર્ગંધન પક્ષના આઈ શૃંગી નામના રાક્ષસે માર્યા હતા. / ભાર૰ ભીષ્મ૰ અ૦ ૯૦. ઇલ વૈવસ્વત મનુને કુત્સિત પુરુષત્વ પામેલા પ્રથમ પુત્ર. એ એક સમયે ધોડેસવાર થઈને વનમાં મૃગયા રમવા સારુ ગયા હતા. તે ભૂલથી શરવણુ નામના વનમાં પેઠે, પરંતુ પાવતીને એવે શાપ હતા કે એ વનમાં જે પુરુષ પેસશે તે સ્ત્રી થઈ જશે. આથી કરીને ઈલ, પેાતે બેઠા હતા તે ત્રાડા અને બધા સૈન્ય સહિત સ્ત્રીત્વ પામ્યા. આથી પેાતાના સન્ય સહિત ભ્રમણુ કરતા હતા ત્યાં સેામના પુત્ર બુધે એને દીઠે!. એન્ડ્રુ વનની બહાર એક દિવ્ય Jain Education International ૭૬ લ આશ્રમ નિર્માણુ કર્યો અને ઈલને કહેવા લાગ્યા કે હે સ્ત્રી, હેામના વખત થયા છે. અને તુ આશ્રમમાં કેમ આવતી નથી. શું પતિવ્રતા સ્ત્રીઓએ સૂર્યાસ્ત કાળે આશ્રમ છેડીને કદીએ બહાર ન જવું એ સદાચાર તને ખબર નથી ? આવાં બુધનાં ભાષણ સાંભળીને હુ પૂર્વે કાણુ એની સ્મૃતિ ન રહેતાં એને લાગ્યુ` કે હું સ્ત્રી છું અને આની જ ધર્મપત્ની છું. એવા મેાહ ઉત્પન્ન થયા, એટલે આશ્રમમાં જતાં જ બુધ એની સાથે પરણ્યા. બુધના સંગથી અલ્પકાળમાં એને પુરુરવા નામે પુત્ર થયેા. આ પુરુરવા જ સામવંશી રાજાઓને મૂળ પુરુષ. ઉપર નિંદ્ય–કુત્સિત પુરુષત્વ પામેલા પુત્ર લખ્યા છે, તેનુ` કારણુ કે વૈવસ્વત મનુને ઘણા કાળ સુધી પુત્ર નહેતા, એણે મિત્રાવરુણને ઉદ્દેશી પુત્ર કામેષ્ટિ કરાવી. પરંતુ એની શ્રદ્ધા નામની સ્ત્રીએ પેાતાને કહ્યું હતું કે મારે કન્યા થાય એમ કરો. આથી ઇષ્ટિમાં હાતા એ કન્યા પ્રસવકારક મંત્ર ભણીને અગ્નિમાં હ્રામ કર્યાં. એણે કરીને રાજાને કન્યા જન્મી. રાજાએ વસિષ્ઠ ઋષિને પૂછ્યું કે આમ કેમ ? એમણે સમજાવ્યું કે હેાતાના મત્રાચ્ચારમાં વિપરીતપણુ હાવાથી આમ કન્યા થઈ છે. હવે જો તારે પુત્ર જ જોઈતા હશે તેા હુ એ કન્યાને પુરુષત્વ મળે એમ કરીશ. પછી એમણે આદિપુરુષની સ્તુતિ કરી અને તેથી કન્યાને પુરુષત્વ પ્રાપ્ત થયું. આ ઈલ સૌથી મેાટા હતા. એ સિવાય મનુને ઇક્ષ્વાકુ પ્રભૂતિ દશ પુત્ર થયા હતા. ઇલ રાજા શરવણુમાં જવાથી સ્ત્રીપણું પામ્યા છે એ વાત ઇક્ષ્વાકુ વગેરે તેના ભાઈને ખબર ન હાવાથી તેમણે એની બહુ કાળ પર્યંત વાટ જોઈ. પરંતુ એ આવ્યા નહિ. તેથી તે એની શેાધ કરવા નીકળ્યા. ઘણી ઘણી જગાએ ફરતાં પણ એને પત્તો લાગ્યા નહિ. ફરતાં ફરતાં શરવણુ વનની પાસે આવ્યા. ત્યાં ઘેાડી થઈ ગયેલા ઇલને ચંદ્રપ્રભા ધાડા એકાએક એમની નજરે પડયા. બધા આશ્ચર્ય પામ્યા કે આમ કેમ ! પછી આ શું થયું એની તપાસ કરતાં અંતે જાણ્યું કે પાતીના શાપને લઈને આ બિના બની છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy