SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજાપતિ પ્રજાપતિ (૩) વૈવસ્વત મન્વંતરની ખીજી કડીમાંને વ્યાસ. (વ્યાસ શબ્દ જુએ.) પ્રણિધિ અસિવિશેષ, / ૧૦ ૨૨૨–૯. પ્રતપન નલે મારેલા રાવણુ પક્ષને રાક્ષસ / વા૦ રા યુદ્ધ સ૦ ૪૩, પ્રતન સામવંશી આયુપુત્ર ક્ષેત્રવૃદ્ધના કાસ નામના પૌત્રના વશના દિવેદાસ નામના રાજને। પુત્ર. દિવે।દાસને તે માધવીની કુખે થયા હતા. (૩. ગાલવ શબ્દ જુએ.) એ મેટા પરાક્રમી હતા, એના પરાક્રમ વડે એણે ઘુમાન, શત્રુજિત, કૃતધ્વજ, કુવલયાશ્વ, એવાં ચાર બિરુદ સંપાદન કર્યાં હતાં. અને અલકાદિ કેટલાક પુત્રા હતા. એ કાર્યકુળના ડાવાથી કેટલાંક પુરાણામાં એને કાશીપતિના પુત્ર કહ્યો છે પણ એ ચૂક છે, એમ ઘણા ગ્રંથાથી જાય છે. પ્રતન (૨) કાશીપુરીના રાજા સુદેવના સૈાદેવ અથવા દિવેાદાસ નામના પુત્રને ભારદ્રાજ ઋષિના પ્રસાદથી થયેલા પુત્ર, એના જન્મથી એના પિતાને ઘણા જ આનંદ થયા હતા, મેાટા થતાં ભારદ્રાજ ઋષિને ત્યાં ભણીગણીને નિપુણુ થયા ત્યારે એ પેાતાના પિતાને પૂછવા લાગ્યા કે આપણે રાજ્ય વગેરે ઐશ્વર્યાં કેમ નથી ? પિતાએ આગલી હકીકત કહી કે વૈવસ્વત મનુના પુત્રના શર્યાતિ પુત્ર હૈયના વીતહવ્ય નામના પુત્ર મારું રાજ્ય લઈ લીધું. છે; અને હું માત્ર જીવ ઉગારીને અહીં રહ્યો છું. એને પરાભવ કરવાને તને ઉત્પન્ન કર્યો છે. હવે તને સૂઝે તે કર. પિતાનું આ વાકય સાંભળી એને પારાવાર કાપ થયા. લાગલા જ પિતાને વંદન કરીને નીકળી પડયો. તે કાશી ગયા. ત્યાં વીતહવ્ય અને એનુ જબરું યુદ્ધ થયું.. વીતહવ્યના સેાએ પુત્રને તેમજ મેટા ભાગની સેનાના નાશ કર્યાં. એ જોઈને વીતહવ્ય ત્યાંથી નાઠે, તે પોતાની સુકન્યા નામની બહેનના પતિ ચ્યવન ભાવના આશ્રમમાં આવ્યું. પ્રતન મારી પૂઠે પડયો છે, કહીને ત્યાં સંતાઈ ગયા. વીતહવ્ય નાઠે એટલે પ્રતન એની પૂર્જ પડયો હતા તે પશુ આ જ આશ્રમમાં આવી Jain Education International પ્રદન પહેાંચ્યા. ઋષિને વંદન કરીને કહ્યુ` કે કૃપા કરીને અહી' કાઈ ક્ષત્રિ હાય તા તેને મારે સ્વાધીન કરે. પરન્તુ ઋષિએ એને સત્કાર કરીને કહ્યું કે રાજેન્દ્ર, અહીં ત્રિ કાઈ નથી. અમે સબ્રાહ્મણ્ણા જ છીએ. ભલે, એમ કહી ઋષિની આજ્ઞા લઈ પ્રતર્દન ત્યાંથી પાછા ફર્યાં. ( વીતહવ્ય શબ્દ જુએ.) સારાંશમાં એ કે એણે પિતાને રાજ્ય પાછું સંપાદન કરી આપ્યું. કાલાન્તરે પિતા અરણ્યમાં ગયા ત્યારે એ રાજા થયા. આ પ્રતન એવા દાનશૂર હતા કે એણે એક વખત એક બ્રાહ્મણને પેાતાના એક પુત્રનું દાન કર્યું' હતું. / ભાર૦ શાંતિ॰ અ૦ ૨૩૫; ભાર॰ અનુ॰ અ૦ ૧૩૭. ૩૪૧ કૌષીતકી નામના ઉપનિષદમાં આ પ્રતનના પરાક્રમ અને ચા સબંધે એક વાત છે. એણે પૃથ્વી પેાતાને તામે કરી સઘળા રાજાઓને પેાતાના પગ તળે ચાંપ્યા. પછી એક વિચાર આવ્યા કે હું સરલેાકને છતું. હાથમાં ધનુષ્યબાણ લઈ માત્ર એક સેવકને જોડે લઈ એ દ્રલેાકમાં ગયા. પૌંતે બહાર ઊભા રહીને દૂતને ઈંદ્ર પાસે મેકલી કહેવરાવ્યુ કે હું યુદ્ધ સારુ આવ્યો છું; માટે બહાર આવી મને જીત; નહીંતર હાર્યો એમ કબૂલ કર. તે જઈને એ પ્રમાણે કહેતાં ઇન્દ્રને આશ્ચય લાગ્યું અને દેવસેના લઈને પાતે એની પાસે આવ્યો. જુએ છે તા એ એકલે જ યુદ્ધ સારુ ઊભા છે. આથી વળી એને ધણુ' જ આશ્ચર્ય લાગ્યું અને દેવસેનાને લઢવાની આજ્ઞા કરી. દેવસેનાનું અને એનું જબરું યુદ્ધ થયુ'. એણે સ` દેવાને મૂર્છા પમાડયા. એનું પરાક્રમ જોઈ ઇન્દ્રને બહુ સ ંતાષ થયા અને ખેાલ્યા કે હું તારા ઉપર પ્રસન્ન થયે। છું. તારી ઈચ્છા હૈાય તે માગ ! ઇન્દ્રનું ભાષણ સાંભળતાં જ એણે નગ્ન થઈ જઈ ઈંદ્રને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પછી હાથ જોડી ખેલ્યો કે દેવરાજ ! તને ધન્ય છે. રજોગુણભર્યા હું દેવલાક જીતવા આવ્યા અને તારાથી યુદ્ધ કર્યું, એ મારા મેાટા અપરાધ, હું શત્રુ છતાં તેં માફ કરીને મને વરપ્રદાન કરવાનું કહ્યું, દેવે સત્ત્વગુણી છે એ જે મેં સાંભળ્યું હતુ તે યથા છે. હવે મને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy