SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મવ સગર રાજાની આજ્ઞાથી દાઢી રાખતા વસિષ્ઠની ગાયના પૂછડામાંથી ઉત્પન્ન થયા એમ મનુ કહે છે. પહુતૅશ દેશની પશ્ચિમે આવેલા સમુદ્રમાં દેશ. / ભાર૰ સભા॰ અ૦ ૩૨. પવન ઉત્તમ મનુના પુત્રમાં એક, પવન (૨) એક રાજ.િ પવન (૩) મેરુની તળેટીમાં આવેલા પ તામાંના એક. પત્રનહુદ ભારતવષીય તી. વમાન અગ્નિથી સ્વાહાને પેટે થયેલા ચાર પુત્રામાં એક. એના પુત્રનું નામ હવ્યવાહ, અરણીનાં લાકડા ઘસવાથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે આને જ અંશ હૈાઈને તેને ગા`પત્ય નામ આપેલું છે. એ અગ્નિ ગૃહસ્થાને મુખ્યત્વે પૂજ્ય છે. પવમાન (૨) ઉત્તાનપાદ વિજિતાધ રાજાને શિખ’ડિનીને પેટે થયેલા ત્રણ પુત્રામાંને ખીજો. પૂર્વીજન્મે એ અગ્નિ હેાઈને વસિષ્ઠ ઋષિના શાપને લીધે બન્ને ભાઈએ સહિત જન્મ ધારણ કરવા પડયો હતેા. પવમાન (૩) પ્રિયવ્રત મેધાતિથિના સાત પુત્રામાંના ત્રીજો પુત્ર. એ શાદ્રીપના એ જ નામના વા અધિકારી હતા. ૩૨૪ દેવવિશેષ, પવમાન (૪) શાકદ્વીપમાંને ત્રીજો વ પવિત્ર શ્ચંદ્ર સાણિ મન્વંતરમાં પવિત્રકૂટ ભારતવર્ષીય પર્વત, પવિત્રપાણિ એક બ્રહ્મર્ષિ પવિત્રવતી ક્રાંચદ્રીપમાંની નદી, પવિત્રા ભારતવષીય નદી, પશુ યજ્ઞવિશેષ | ભાગ૦ ૫- ૭-૫. પશુ (૨) સવિતા નામના પાંચમા આદિત્ય અને વૃશ્રિનાં આઠ સંતાને પૈકી એક / ભાર૦ ૬–૧૮-૧. પશુપતિ મહાદેવ. પશુમુખ સપ્તર્ષિને નાકર, એક શુદ્ધ, એની સ્ત્રીનું નામ ગડા. પશ્ચિમ આનત પશ્ચિમ તરફને દેશવિશેષ, એની રાજધાની કુશસ્થલી અગર દ્વારકા. પાંડવેના સમયમાં અહી. બલરામ અને કૃષ્ણ વગેરે રહેતા હતા. / ભાર સભા અ૦ ૩૨. Jain Education International પાંચજન્ય પશ્ચિમ ઉત્સવસ કેત પાટધાન દેશની કિંચિત્ વાયવ્ય દિશામાં આવેલ દેશ. / ભાર♦ સભા૦ અ૦ ૩ર. પશ્ચિમ કિરાત પશ્ચિમ બરની પશ્ચિમે આવેલા દેશ. એની પશ્ચિમે પશ્ચિમ યવનદેશ આવેલ છે. પશ્ચિમ કાંળેાજ પશ્ચિમ શૂરસેન દેશની બરાબર પશ્ચિમે નહિ પણ સહેજ આડે આવેલ દેશ. / ભાર૦ શાંતિ અ॰ ૧૦૧. પશ્ચિમત્રિગત શિબિ દેશની પશ્ચિમે આવેલા દેશ. પાંડવેના સમયમાં અહી' ક્ષેમકર ૪૦ પાંચ રાજા હતા. / ભાર ઉદ્યોગ॰ અ૰ ૧૧. પશ્ચિમશાણ મહેત્વદેશની પશ્ચિમે આવેલા દેશ. પાંડવાના સમયમાં અહીં હિરણ્યવર્મા નામના રાજ હતા. પશ્ચિમ પાંચાલ નગલદેશનો પશ્ચિમે આવેલા દેશ. પાંડવાના સમયમાં અહી" દ્રુપદ રાજા હતા. / ભાગ ૧ સ્ક્રૂ અ૦ ૧૦, પશ્ચિમમ ? પશ્ચિમ સમુદ્રમાંને દેશ. પશ્ચિમ મત્સ્ય કુરુક્ષેત્રની પશ્ચિમે અને સારસ્વત દેશની પૂર્વે આવેલા દેશ. પશ્ચિમ માલવ ઇંદ્રપ્રસ્થની પશ્ચિમે આવેલા માલવા દેશ. પશ્ચિમ યવન પશ્ચિમ સમુદ્રમાંને યવનેને દેશ. પશ્ચિમ મશક પશ્ચિમ સમુદ્રમાંને શક લોકોને દેશ. પશ્ચિમ શૂરસેન પશ્ચિમ પાંચાળની પશ્ચિમે આવેલા દેશ. એની રાજધાની મથુરાનગરી. પલ્લવ દેશવિશેષ. પાક ઇન્દ્રે મારેલે એક અસુર. એના ઉપરથી જ ઇન્દ્રનુ પાકશાસન એવું નામ પડ્યુ છે. પાકશાસન ઇન્દ્રનું એક નામ. પાકશાસન (૨) અજુ નનું એક નામ. પાંચજની એકડાની સત્તાવાળે! અસિકની શબ્દ જીએ. પાંચજન્ય કૃષ્ણના શંખનું નામ; પૉંચજન નામના દૈત્યના અસ્થિને બનેલે માટે. પાંચજન્ય (૨) એ નામના એક અગ્નિ / ભા વન અ૦ ૨૨૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy