SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્ગંધન ઉપરથી આચાયે ઘાંટા પાડીને બધા શિષ્યાને કહ્યું કે મને મગરે પડયા છે, તેા સત્વર છેલડાવે. આ સાંભળી બધા શિષ્યેા ગભરાઇ ગયા અને શું કરવું એ સૂઝે નહિ, પણ અર્જુન ગભરાયે નહિ. એણે તત્કાળ બાણુ મારીને મગરને મારી આચા છેડાવ્યા. (ભાર॰ આદિ અ૦ ૧૪૨) અર્જુને મગર પાસેથી છેાડાવી પ્રાણ બચાવ્યે તેથી ઘણા પ્રસન્ન થઈ બ્રહ્મશિર નામનું અસ્ર અર્જુનને આપ્યું. અને બધા શિષ્યા પાસે ગુરુદક્ષિણામાં માગ્યું કે તમે દ્રુપદ રાજને બાંધીને મારી પાસે લાવે. આચાર્યને જોડે લઈને સધળા શિષ્યા પાંચાલપુરમાં ગયા અને દ્રુપદ સાથે યુદ્ધ કર્યું. પણ દ્રુપદ પરાક્રમી હાવાથી કાઈને ઉપાય એની આગળ ચાલે નહિ. એ જોઈને અજુ ન આગળ થયા દ્રુપદની સાથે યુદ્ધ કરી તેને હરાવી, બાંધીને ગુરુ આગળ આણ્યા. દ્રોણાચાયે' એણે કરેલા પેાતાના અપમાનની વાતની યાદ દેવડાવી, દ્રોણે ક્યું તું રાજા અને હું ક ંગાલ બ્રાહ્મણુ, કેમ ? તારાં વચન સંભાર, જ્યારે દ્રુપદે ક્ષમા માગી ત્યારે દ્રોણુ એને ભેટયો અને એના દેશના બે ભાગ પાડી એની પાસે રહેવા દીધે। અને એને અભય આપી છેાડી મૂકયા. (ભાર॰ આદિ અ૦ ૧૪૮) દુર્ગંધને પાંડવોને છળથી ધૃતમાં જીતી વનવાસ કાઢયા. એએ પ્રતિજ્ઞા પ્રમાણે બાર વરસ અરણ્યમાં રહ્યા પછી જ્યારે પ્રગટ થયા ત્યારે દુર્ગંધન ન્યાયઅનુસાર અરધું રાજ્ય આપે એવા સામ કરવા પાંડવે એ કૃષ્ણને મેકલ્યા. કૃષ્ણે સઁપ કરવા હસ્તિનાપુર આવ્યા તે વેળા દ્રોણાચાયે દુર્ગંધનને ઘણી શિખામણુ દીધી હતી. એણે કહ્યું હતું કે હું અને ભીષ્મ હવે વૃદ્ધ થયા છીએ, અમારાથી પાંડવો સામે યુદ્ધમાં ટકાશે નહિં, તું ખાલી પાંડવોને શું કરવા હેરાન કરે છે? એમ ન કરતાં તું એમના ન્યાયપુરસ્કર ભાગ એમને આપી દે, નહિ આપે તે! વૃથા માર્ગે જઈશ. પરંતુ દુર્યોધન કશાને પત કરતા નથી તે જોઇને દ્રોણાચાર્યને ઘણે! સંતાપ થયે અને ખેલ્યા કે મને અર્જુન અશ્વત્થામા કરતાં પણ વિશેષ વહાલે ૩૬ Jain Education International ૨૦૧ દુર્ગંધન છે, એમ છતાં પણ આ દુષ્ટ દુર્ગંધનને લીધે મારે એની સાથે યુદ્ધ કરવાનું પ્રાપ્ત થશે ધિક્કાર છે આ ક્ષાત્રધમ ને. (ભાર ઉદ્યો॰ અ૦ ૧૩૯) દુર્યોધને કાઈની શિખામણુ માની નહિ અને યુદ્ધ કરવાના જ પ્રસંગ આણ્યા. આમ થતાં ભીષ્મની ઇચ્છાને તામે થઈને દ્રોણાચાર્યને અશ્વત્થામા સહિત નિરુપાયે એના પક્ષમાં રહેવું પડયું. પછી જ્યારે ભારતનું યુદ્ધ થયું તેમાં દશ દિવસ યુદ્ધ કરીને ભીષ્મ રણમાં પડયા ત્યારે દ્રોણાચાર્યને સેનાપતિપણ પ્રાપ્ત થયું. એણે પણ પાંચ દિવસ સુધી મહાભયંકર યુદ્ધ ચલાવ્યુ. પહેલે જ દિવસે દ્રોણાચાર્ય' અને ધૃષ્ટદ્યુમ્નનું યુદ્ધ થયું ત્યારે દુર્યોધને એવી પ્રાથના કરી કે મને યુધિષ્ઠિરને પકડો આપ. દ્રોણાચાયે` કહ્યું કે અર્જુન હાજર હાય તા મારાથી યુધિષ્ઠિરને પકડી શકાય એમ નથી. આ સાંભળી દુર્યોધન ત્રિગત દેશમાં સ'શપ્ત કરોને સ્થળે અર્જુનને યુદ્ધપ્રસગમાં યુધિ ષ્ઠિરને પકડવાના ઘણા પ્રયત્ન કર્યો. પરંતુ અર્જુને ધૃષ્ટદ્યુમ્નને યુધિષ્ઠિરના રક્ષણાર્થે' ગાઈ વગાડીને આજ્ઞા કરી હતી. સબબ દ્રોણાચાર્યના યત્ને ધૃષ્ટદ્યુમ્ને ફળી. ભૂત થવા દીધા જ નહિ. આ ઉપરથી ક્રોધાન્વિત થઇને દ્રોણાચાયે પ્રતિજ્ઞા કરી કે હું આવતી કાલે પાંડવ પક્ષના કાઈ પણુ મહાબળવાન વીરને જરૂર મારીશ. એ ધારણાથી દ્રોણાચાયે બીન્ન દિવસે ચક્રવ્યૂહની રચના કરી. એ ચકરાવામાં અભિમન્યુ સપડાઈને માર્યો ગયા. (૨. અભિમન્યુ શબ્દ જુએ. પેાતાના પુત્ર અભિમન્યુના મૃત્યુથી બળી જઈને અજુ ને પ્રતિજ્ઞા કરી કે હું આવતી કાલે સધ્યાકા પહેલાં જયદ્રથને મારીશ. જયદ્રથ પેાતાનું સૈન્ય લઇ વચ્ચે આડા આવવાથી અભિમન્યુની કુમક આવી ન પહેાંચતાં એ કુમારનું મૃત્યુ થયું હતું. બીજે દિવસે અર્જુનની ઘેાર પ્રતિજ્ઞા પાર ન પડે એટલા માટે દ્રોણાચાયે` એકની અંદર એક, એમ ત્રણ વ્યૂહ રચ્ય છતાં અર્જુને જયદ્રથને વધ કર્યાં. (૩. જયદ્રથ શબ્દ જુ.) જયદ્રથ મરચુ પામ્યો એ જોઈને દુર્યોધનને અનિવાર્ય શાક થયેા. દુઃખે પીડિત થઈ અણે આચાર્યને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy