SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ જાલંધર જાલંધર એક ક્ષેત્ર અને પુત જાધિ બ્રહ્મર્ષિ (૩. ભૃગુ શબ્દ જીઆ.) જાલવતી એક દેવકન્યા / ભાર॰ આદિ અ ૧૪૦. જાથિ એક નગરીવિશેષ / ભાર૦ ભી૦ ૯-૩૦. • એનેા અધિપતિ અશ્રુતિ નામના હતા જેને કૃષ્ણે હરાવ્યા હતા, જિતવતી ઉશીનરની પુત્રી / ભાર૰ આદિ॰ અ॰ ૧૦૬, જિતશત્રુ એક ક્ષત્રિ / ભાર॰ સભા॰ અ૦ ૧૧. જિતવ્રત ઉત્તાનપાદ વંશના વિર્ધનને વિર્ધાનીની કુખે થયેલા માંતે! નાનેા પુત્ર. જિતારિ એક ક્ષત્રિ, સામવ`શી અવિક્ષિતને પુત્ર |ભાર॰ આદિ અ૦ ૧૦૧, જિતશ્રમ કુશીલવ શબ્દ જુએ. જિલ્લા એક ઋષિ, શિલીન ઋષિને પુત્ર જિન એક ઋષિ, શિલીન ઋષિના પુત્ર. જિન (૨) બૌધમતાનુસારી પુરુષ. જિક એક બ્રહ્મર્ષિ' (૩. ભૃગુ શબ્દ જુએ.) જિષ્ણુ વિષ્ણુ જિષ્ણુ (૨) ઇંદ્ર જિષ્ણુ (૩) અર્જુન અદ્ભૂત સેામવંશી યદુપુત્ર ક્રોષ્ટાના વંશના વ્યામ અગર દાશા રાજાનેા પુત્ર. એના પુત્રનું નામ વિકૃતિ અગર વિમળ, જીમૂત (ર) વિરાટ રાજાને ત્યાં ભીમસેને મારેલા મલ્લવિશેષ / ભાર૰ વિરા૦ ૦ ૧૫. જીવતિ એક બ્રહ્મર્ષિ' (૩. ભૃગુ શબ્દ જુઓ.) જીવલ અયેાધ્યાપતિ ઋતુપણું રાજના અશ્વપાળ, જાભણા* અસ્ત્રવિશેષ, બાણાસુર સાથેના સંગ્રામમાં શ્રીકૃષ્ણે શંકર ભગવાનના સૈન્ય ઉપર આ અસ્ર મૂકયું હતું. / ભાગ૦ ૧૦-૬૩–૧૪. જૈગીષન્ય એક પુરાતન ઋષિ. પર્ણાના પતિ, એને શિષ્ય દેવલ ઋષિ / ભાર॰ શય૦ ૫૦. *ગીષવ્ય (૨) દેવીના ઉપાસક, એ નામને એક ઋષિ/ દેવી ભાગ૦ ૯ કું. Jain Education International ૨૧૧ જ્યામય જૈત્યદ્રોણિ બ્રહ્મર્ષિ' (૩. અગિરા શબ્દ જુએ.) જૈત્રકૃષ્ણને એક નેાકર / ભાગ૦ ૧૦ સ્ક્રુ અ૦ ૭૧. જૈત્ર (૨) સામવ‘શીય ધૃતરાષ્ટ્રના સેા પુત્રમાંનો એક. એણે યુદ્ધમાં ભીમસેનને માર્યા હતે. / ભાર॰ શરૂ ૨૫–૫–૧૨. જૈમિનિ સ્વયંભૂ વ્યાસને સપૂર્ણ સામવેદ ભણુનારા શિષ્ય. મિનિ (૨) કૌત્સકુળમાં ઉત્પન્ન થયેલ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના સામશાખા ભણેલે શિષ્ય, એ જબરા વાદ કરનારા હતા. મથાતા ધમ નિાસા' અને અથાત બ્રહ્મ વિજ્ઞાસા' એ બે સૂત્રાના કર્તા કર્તા એ જ છે. એમાં ખીજા સૂત્રને પક્ષ વ્યાસે પેાતે લઈ પહેલા સૂત્રને પક્ષ જૈમિનિ પાસે લેવડાવી તે ઉપર જે બે ગ્રંથા થયા, એ ગ્ર ંથે! તે પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. વ્યાસે એના પક્ષનુ ખંડન કર્યું છે, જૈમિનિ જન્મેજયના સ`સત્રમાં ઉદ્ગાતા થયા હતા. એણે પણ એક ભારતને ગ્રંથ રચ્યા હતા. પણ તેમાં યથાચિત પ્રૌઢિ ન આવવાથી વ્યાસે એના અશ્વમેધ પ્રકરણ સિવાય બાકીના ગ્રંથ મુડાડી દેવડાવ્યા હતા. જથ્રુપ ગૌર પરાશર કુળના એક ઋષિ જૈવલાનિ તગડાની અંકસંજ્ઞાવાળા અંગિરા કુળમાં થયેલા એક ઋષિ. જ્યામા સેામવશી યદુપુત્ર ક્રોષ્ટા, તેના વશમાં જન્મેલા રુચક અથવા રુક્મકવચ રાજાના પાંચ પુત્રામાંને કનિષ્ઠ. એને ચૈત્રા અગર શૈવ્યા નામની સ્ત્રી હતી. અને સંતતિ થતી નહેતી. તેમ એની બીકથી એનાથી ખીજી સ્ત્રી પરણાતી નહેાતી. એક સમયે ભેાજદેશીય એક રાજાને ત્યાં એની કન્યાના સ્વયંવર થતા હતા. જ્યામધ ત્યાં ગયા હતા. ત્યાં પોતાના પરાક્રમથી જીતીને કન્યા ભેાજાને રથમાં નાખીને પોતાના નગરમાં લઈ આવ્યા. પરંતુ ચૈત્રાએ પૂછ્યું કે રથમાં કાણુ છે, એટલે એનાથી ખીકને માટે કહેવાઈ જવાયું કે તારા દીકરાની સ્ત્રી. અને પુત્ર તેા હતેા નહિ એટલે એ સાંભળી અને બહુ દુઃખ થયું અને ખેલી કે આપણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy