SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અતિરાત્ર મહાન અને ક્રુત્યુ નામે ભાઈએ હતા / ભાર॰ આ ૮૮–૧૨–૧૩. અતિરાત્ર ચક્ષુ નુને નડવલાની કુખે થયેલા અગિયાર પુત્રામાંને' આઠમે! (સ્વાયંભૂ શબ્દ જુઓ). અતિરાત્ર (૨) એક ાતના યજ્ઞનુ નામ. અતીતાધ્યાત્મ યજુવેદનું એક ઉપનિષદ, અગ્નિષ્ટીમ એક જાતના યજ્ઞ, અત્રિ સ્વાયંભુવ મન્વન્તરમાં પ્રજા ઉત્પન્ન કરવા સારુ બ્રહ્મદેવે ઉત્પન્ન કરેલા દસ પુત્રામાંને એક એ બ્રહ્મદેવના તેત્રમાંથી થયા હતા. કમ પ્રજાપતિની કન્યાએમાંથી અનસૂયા નામની કન્યાને પરણ્યા હતા. એ સ્ત્રીથી એને દત્ત, દુર્વાસા અને સેામ નામે ત્રણ પુત્ર થયા હતા. એ જ મન્વન્તરમાં મહાદેવના શાપ વડે સધળા માનસપુત્રા મરણ પામ્યા તેમાં એ પણ મરણ પામ્યા હતા. (મહર્ષિ શબ્દજુએ.) અત્રિ (૨) પૂવે પેદા કરેલા સર્વે માનસપુત્રા મરણુ પામેલા હૈાવાથી ચાલુ વૈવસ્વત મન્વન્તરમાં ફરી ઉત્પન્ન કરેલામાંના એક. ખુદ બ્રહ્મદેવે કરેલા યજ્ઞના અગ્નિની શિખામાંથી એ ઉત્ત્પન્ન થયા હતા. આ અવતારે પણ એમને અનસૂયા જ પત્ની હતી. દત્ત, દુર્વાસા, સામ અને અ મા એવા ચાર પુત્રા અને અમળા નામની બ્રહ્મનિષ્ઠ પુત્રી હતી. હાલ પ્રતિ જેઠ માસમાં આવતા આદિત્યની સાથે સંચાર કરે છે (શુક્ર શબ્દ જુઓ). દારથિ રામ જ્યારે દંડકારણ્યને વિષે ગયા હતા ત્યારે એમને અત્રિને—આશ્રમે ગયા હતા. એમણે રામનું ઘણા આદરપૂર્વક આતિથ્ય કર્યું હતું. એ જ પ્રમાણે અનસૂયાએ સીતાનું આતિથ્ય કરી તેમને પાતિવિષયક નીતિ સમજાવી હતી. રામચન્દ્ર ત્યાંથી નીકળ્યા ત્યારે સીતા પશુ એમને સમાગમે જતાં અનસૂયાએ એમને અંગરાગાદિક ઉત્તમ ઉત્તમ વસ્તુએ આપી હતી જેથી સીતાને મામાં શ્રમ ન લાગે અને રાક્ષસેાથી વ્હીક ન લાગે, અત્રિ અને અનસૂયા રામસીતાને દંડકારણ્યના રસ્તા બતાવવા વળાવવા ગયાં હતાં/વા૦ રા૦ અમે॰ સ૦ ૧૧૭–૧૧૯, ૯એમના કુળમાં એમના ૧૩ Jain Education International અત્ર સહિત કુલ છ મન્ત્રદ્રષ્ટા હતા. મુખ્ય અત્રિ પોતે, અસ્વન, શ્યાવાશ્વ. ગવિષ્ટિર, કક અને પૂર્વાતિથિ / મત્સ્ય॰ અ૦ ૧૪૪. એમના વંશની વૃદ્ધિ નવ ઋષિએ વડે થઈ હતી. અત્રિ,ગવિષ્ટિર, બાહુતક, મુદ્ગલ, અતિથિ, વામરચ્છ, સુમ’ગલ, ખીજવા, અને ધન જય, અત્રિવ’શના ઋષિ અને પ્રવર વ્યવસ્થા આ પ્રમાણે છે : ઉદ્દાલકિ, શાણુ, કરિથ, શૌકતુ, ગાર ગ્રીવ, ગૌરજિન, ચૈત્રાયણ, અપણ્ય, વામરથ્ય, ગેાપન, તકિબિંદુ, જિન્હ, હરપ્રીતિ, નૃદ્રાણિ, શાકલાયનિ, તૈલપ, વૈલેય, ખીન્ન અત્રિ, ગેાણિપતિ, જલદ, ભગપાદ, સૌપુષ્પિ, અને છંદગય; આ બધા આત્રેય, શ્યાવાશ્વ અને આનાનસ એ ત્રણ પ્રવરના હતા. ગવિષ્ટિર કુળનાં દાક્ષિ, બલિ, પણ વિ, ઊલ્ટુ નાભિ, શિલાનિ, બીજવાપિ, શિરીષ, મૌજકેશ, બીન ગવિષ્ટિર અને ભલંદન; એ સ` આત્રેય, વિષ્ટિર અને આ નાનસ એમ બે ભેદે ત્રિપ્રવરવાળા હતા, બાહુતક કુળના આત્રેય, આર્ચનાનસ અને બાદ્ભુતક એ ત્રણ પ્રવરના; અને અતિથિ, વામરથ્ય, સુમ ગલ, બીજવાપ - આ ચારે કુળના આત્રેય, આર્ચનાનસ, ગાવિષ્ટિર અથવા અત્રેય, આર્ચનાનસ અને આતિથ, એમ બે ભેદે ત્રણ પ્રવરવાળા હતા. માત્ર સુમત્ર સકુળમાં આત્રેય, સુમ'ગલ અને શ્યાવાશ્વ એવાં વિશેષ પ્રવરા હતાં. કાલેય, બાલેય, વામરથ્ય, ધાત્રેય, મૈત્રેય, કૌય, શો*ય ઇત્યાદિ ઋષિએ અત્રિની દીકરીના વંશમાં હતા. તેમને આત્રેય, વારસ્થ્ય અને પૌત્રી એવાં ત્રણ પ્રવર હતાં. આ કન્યાના કુળના ઋષિએનાં વિશ્વામિત્ર અને વસિષ્ઠ કુળમાં લગ્ન થતાં નહિ | મત્સ્ય અ૦ ૧૯૬ અત્રિ (૩) ચાલુ વૈવસ્વત મન્વન્તરની એગણીસમી ચેાકડીમાં થયેલા વ્યાસ. (વ્યાસ શબ્દ જુએ.) આ વ્યસિ થયેલા અત્રિ અમુક કયા ઋષિ એ નિÖય થતા નવા, તેથી અનુમાન થાય છે કે વસિષ્ઠ અને અગિરા આ બે કુળમાં ખે અત્રિ થયેલા જણાય છે તેમાં એક હાવે! જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy