SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર કૃષ્ણ અને રુકિમણીના પુત્રા, ચારું (૨) ચારુગુપ્ત ચારુચક ચારુચિત્ર સેામવ`શીય ધૃતરાષ્ટ્રના સેામાંને એક પુત્ર, એને યુદ્ધમાં ભીમસેને માર્યા હતા. / ભાર॰ દ્રો ૧૩૬-૨૪, ચારુચિત્રાંગદ ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાંના એક ચાઢબ્બુ રુકિમણી પુત્ર. ચાઢણ (૨) મદ્રદેશના રાજપુત્ર. બગડાની સ`જ્ઞાવાળી દાદરીને પતિ. ચાદેહ રુકિમણીને પુત્ર, ચારુધિ મેરુ કાપતામાંના એક. એનું નામ જારુધિ એવુંય કહ્યું છે, / દેવીભાગ૦ ૮ સ્ક`૦ ૦ ૬, ચારુનેત્રા પ્રાધાને પેટે જન્મેલી અપ્સરામાંની એક. ચારુપદ સેામવંશી પુરુકુળ,ત્પન્ન નમસ્યુ રાજાને પુત્ર. એના પુત્રનુ' નામ સુન્નુ. ચારુમતી કૃષ્ણ અને રુક્રિમણીની પુત્રી, કૃત્વર્માની પુત્રવધૂ – – સ્નુષા. ચારુમત્સ્ય વિશ્વામિત્ર ઋષિના પુત્રામાંને એક. ચારુશી એક રાજર્ષિ, ઇન્દ્રના પરમ મિત્ર. / ભાર૦ અનુશા અ૦ ૧૮, ચાર્વાક એક રાક્ષસ, એણે દુષ્ટ તપ કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા અને અમરત્વ માંગ્યુ.. બ્રહ્માએ વર આપ્યા કે જ્યાં સુધી તારે હાથે બ્રાહ્મણનુ' અપમાન નહિ થાય ત્યાં સુધી તું અમર રહીશ. એમ કહીને બ્રહ્મદેવ અંતર્ધાન થયા. ઘણા સમય સુધી એ બ્રહ્મદેવની આજ્ઞાનુસાર વર્તો. પરંતુ દ્વાપરયુગને અંતે સઘળા કૌરવા મરણુ પામ્યા અને વ્યાસની અનુમતિથી યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયે તે વેળા ઘણા ઋષિએ ત્યાં એકઠા થયા હતા. તે વખતે ચાર્વાક પણ ઋષિવેશ ધારણ કરીને ત્યાં ગયા હતા. અભિષેકને સમારભ ચાલુ થયા તે વખતે એનું મૃત્યુ પાસે આવ્યું હશે તેથી એનામાં દુદ્ધિ ઉત્પન્ન થઈ અને એ બધા સમાજની અંદર યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે આ રાજ્ય તે` સઘળાં સગાંને મારીને સંપાદન કર્યું છે, માટે આ રાજ્ય ૨૬ Jain Education International ૨૦૧ ચિત્ર કે વડે તું નરકમાં જઈશ. આવી વાણી સાંભળીને યુધિષ્ઠિર મેલ્યા કે જો એમ ડાય તે મારે આ રાજ્યપાટ ન જોઈએ. હું હાલ જ વનમાં ચાલ્યે નઉ છું. એ સાંભળીને સઘળા ઋષિઓએ એમને આશ્વાસન આપ્યું કે આ તે! મૂળે રાક્ષસ અને કપટવેશધારી ઋષિ છે. એના ભાષણ પર વિશ્વાસ ન રાખશે. અમારા સઘળાના અભિપ્રાય એવા નથી, આમ ખેાલીને બ્રાહ્મણાએ એના ઉપર ફુકાર છેડવાથી ચાર્વાક તત્કાળ બળીને ભસ્મ થઈ ગયા. / ભાર૦ શાંતિ અ૦ ૩૮-૩૯. ચાક્ષુષ ચક્ષુ નુના મન્વન્તર તે, ચાક્ષુષ (૨) વ‘શી દિષ્ટકુળોત્પન્ન ખત્રિયરાજાને પુત્ર. એના પુત્રનું નામ વિવિન્તિ, ચાક્ષુષ (૩) ઇન્દ્રસાવ જાતિ વિશેષ. મન્વન્તરમાંની એક દૈવ ચાક્ષુષ (૪) વિશ્વકર્માના પુત્ર. એના પુત્ર સાષ્યગણુ અને વિશ્વદેવેશ. ચાક્ષુષ (૫) ચક્ષુ નામના ખીન્ન મનુને પુત્ર. એ પેાતે ઠ્ઠો મનુ હતા. એના પુત્ર પુરુ, પુરુષ, સુદ્યુમ્નાદિ, આ મન્વંતરમાં મ ંત્રન્નુમ નામના ઇન્દ્ર, આપ્યાદિ દેવ, હવિષ્મદાદિ ઋષિ હેાઈને વૈરાજ અને સ`ભૂતિના પુત્ર અજિત નામના અવતાર થયા. એ અવતારે સમુદ્ર મથનકાળે કૂ (કાચબા) રૂપે પેાતાની પીઠ પર ચાક્ષુષી ચિત્રરથે અર્જુનને શીખવેલી નેત્રપલ્લવી, પર્વત — મંદ્રાચળ — ધારણ કર્યાં હતા./ ભાગ૦ ૮-૫-૭, આંખના ઈશારાની વિદ્યા. / ભાર॰ આ૦ ૧૮ ૪૩; ૧૯૯-૫. ચિક્ર આક નાગને પુત્ર. સુમુખ નાગના પિતા, ચિત્તહાર્યાં દેવવિશેષ. (સાધ્યદેવ શબ્દ જુએ.) ચિતિ સ્વાયંભૂ મન્વન્તરમાંના અથવગુ ઋષિની ખીજી સ્ત્રી. ચિત્ર ધૃતરાષ્ટ્રના સેા પુત્રમાંના એક, એને ભીમસેને માર્યા હતા. / ભાર॰ દ્રોણુ અ૦ ૧૩૭. ચિત્ર (૨) ને હાથે મરાયેલા એ નામના એક પાંડવપક્ષના રાજા | ભાર॰ કહ્યું` અ૦ ૫૭. ચિત્ર (૩) સવિશેષ. / ભાર॰ સ૦ ૯–૮. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy