SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ કૌશિકી કૌશિકી (૨) જમદગ્નિની માતા સત્યવતીનું નદીમાં રૂપાન્તર થયું તે કાળે પડેલું નામ / વા૦ રા॰ બાલ સ૦ ૩૪ કૌષાવિ મત્રેય ઋષિનું ખીજું નામ, કૌષીતક એક ઋષિ, એના પુત્ર અથવા વંશજ કહેાડ ઋષિ હશે. કૌષીતકી ઋગ્વેદની એક શાખા અને ઉપનિષત્ કૌષીતકેય કહેાડ ઋષિનું નામાન્તર, કૌષય એક બ્રહ્મર્ષિ વા॰ રા૦ ઉત્તર૦ સ૦ ૧ કૌષ્ટિÍક એક બ્રહ્મર્ષિ (૩ અગિરા શબ્દ જુએ.) કૌસલા કૃષ્ણપત્ની સત્યાનું બીજું નામ, કૌસલ્ય કાસલ્ય દેશના ક્ષેમદી નામને રાજપુત્ર જે લક્ષ્મી વગેરે અશ્વ રહિત થવાથી કાલવૃક્ષી નામના ઋષિને શરણે ગયેા હતેા. ઋષિની સાથે અને ઐશ્વ નાશવંત અને અનિત્ય છે, એ વિષયે સંવાદ થયા હતા. /ભાર॰ શાં૦ ૧૦૪ કૌસલ્ય (અયાધા) અહી’ શ્રીકૃષ્ણ અને સત્યાનાં લગ્ન થયાં હતાં. / ભાગ ૧૦-૧૮-૩૪ કૌસલ્યા સામવ’શીય પૂરની ભાર્યા. એના પુત્રનુ” નામ જન્મેજય હતું. / ભાર૰ ૦૬૩-૮ કૌસલ્યા ઈશાન્ય કાસળ દેશના રાજ ભાનુમાનની કન્યા અને દશરથની સ્ત્રી; રામચંદ્રની માતા. કૌસલ્યા (૨) કશીરાજની અભાદિક ત્રણ કન્યાનુ “ ખીજું નામ. કૌસલ્યા (૩) કૃષ્ણપિતા વસુદેવની સ્ત્રી. કૌસ્તુભ સમુદ્રમંથન કાળે નીકળેલાં ચૌદ રત્નમાંનુ એક મિણુ. કૌસવી દ્રુપદ રાજાની ભાર્યા, એનું નામ સૌતામણિ હતું. / ભાર॰ આ૦ ૧૪૯–૪૮ ૧૭૨ રંતુ સ્વાયંભુવ મન્વન્તરના બ્રહ્મમાનસ પુત્રોમાંનેા એક. એ બ્રહ્મદેવના કરમાંથી ઉત્પન્ન થયા હતા માટે એનુ આ નામ પડયું છે. કઈમ પ્રજાપતિની નવ કન્યામાંની એક ક્રિયા અને પરણી હતી, અને વાલખિલ્ય નામના સાઠે હાર પુત્ર હતા. મહાદેવના શાપથી સઘળા બ્રહ્મમાનસપુત્રો મરણ પામેલા ડૅાવાથી ચાલુ વૈવસ્વત મન્વન્તરના આરભમાં બ્રહ્મદેવે તેમને પુનઃ ઉત્પન્ન Jain Education International ફાય કર્યા, એઆના નામેામાં ઋતુનું નામ જોકે નથી પણ તુ: વનવસ્થામૂદ્રાનન વૈવસ્વતેતર આ વાકય ઉપરથી ઉત્પન્ન થયેલા છે. (મહિ શબ્દ જુએ.) રંતુ (૨) વૈવસ્વત મન્વન્તરમાંને! બ્રહ્મપુત્ર તે, આને અહી કાંઈ સંતતિ જ નહેાતી. દર વર્ષે પાષ મહિનામાં આયુ નામના જે સૂર્યં સંચાર કરે છે તેની સાથે આ હેાય છે. (સહસ્ય શબ્દ જુઓ.) તંતુ (૩) દસ વિશ્વદેવામાંના એક (વિશ્વદેવ શબ્દ જુએ.) રંતુ (૪) બાર ભાવ દેવમાંના એક (૩. ભગુ શબ્દ જુએ.) તંતુ (પ) ચક્ષુનુના પૌત્ર ઉમુકને પુષ્કરિણીથી થયેલા છ પુત્રામાંના ચેાથે પુત્ર તંતુ (૬) એ નામને! એક અસુર તંતુ (૭) જા’જીવતીને કૃષ્ણથી થયેલા પુત્રમાંના એક, તંતુ (૮) ફાગણ મહિનામાં પન્ય નામના સૂના સમાગમે સંચાર કરનાર વિશેષ / ભાગ ૧૨– ૧૧–૪૦ *તુમત વિશ્વામિત્રનેા એક પુત્ર. / ભાગ-૯-૧૬-૩૬. ગ્રંથ શક્તિમાન પર્વતની પૂર્વ તરફના એક રાજા. ભારતના યુદ્ધમાં એ દુર્યોધનના પક્ષમાં હતા. ગ્રંથ (ર) સામવશી યદુપુત્ર, ક્રોષ્ટાના કુળના જ્યામઘને પાત્ર, વિદર્ભરાજાના ચાર પુત્રામાં એક, એના પુત્રનું નામ કુ ંતિ. થક એક બ્રહ્મર્ષિ' (૧ વિશ્વામિત્ર શબ્દ જુએ.) થંકશિક વિદર્ભ-વરાડ–દેશન્તગત દેવિશેષ/ ભાર૦ સ૦ ૧૪–૨૧. અગ્નિને પુત્ર. પ્રેતદહનમાં કથન વરુણુ લાકમાંના એક અસુર વિશેષ, ગ્રંથન(૨)રામની સેનાના આ નામના એ વાનરાધિપતિ | વા॰ રા॰ યુદ્ધ સ૦ ૨૬-૨૭, #વ્યાદ સહરક્ષ નામના એનુ’પ્રાધાન્ય. ઢાથ ઉપર જે બે થન વાનરા ક્થા છે તેમાં કેાઈ એક. | ભાર॰ વન અ૦ ૨૮૩, નાથ (૨) એક રાજા; એના પુત્રને ભારતના યુદ્ધમાં અભિમન્યુએ માર્યાં હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy