SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ એ પેાતે એક રથી હતા છતાં કાઈ વર પ્રભાવે કરીને યુદ્ધ સમયે અષ્ટરથી થતા. / ભાર૰ ઉદ્યોગ૰ ૦ ૪. કાશ્યપ એક બ્રહ્મર્ષિ' (૩, ભૃગુ શબ્દ જુએ.) કાશ્યપ (૨) એક બ્રહ્મષિ (૨. કશ્યપ શબ્દ જુએ.) કાશ્યપ (૩) દાશરથિ રામની સભામાં જે આઠ ધર્મ શાસ્ત્રી હતા તેમાંના એક, કાશ્યપ (૪) દારથિ રામની સભામાં વિદૂષક. કાશ્યપ (૫) એક ઋષિ. એને એક વખત ક્રાઈ વૈશ્યાના રથના ધક્કો વાગવાથી મૂર્છા આવી અને ભોંય પર પડી ગયા. કિંચિત્ સાવધ થયા પછી એના મનમાં આવ્યું કે દેહને લીધે અનેક કલેશ ભગવવા પડે છે. માટે દેહત્યાગ કરવા એ ઉત્તમ છે. શિયાળનું રૂપ ધરીને ઇંદ્ર ત્યાં આવ્યા. મનુષ્યદેહની ચેાગ્યતા કેવી મેાટી છે તેની એને સમજણુ પાડી, આ ઈંદ્ર છે એમ પેાતાની દિવ્ય દષ્ટિએ રીતે આળખ્યા. તે ઉપરથી જ બ્રુકના વેશ તજી દઈ સાક્ષાત્ ઇંદ્ર પાતે ઍની સન્મુખ ઊભા, અને વદનાદિથી એણે ઘણૢા સત્કાર કર્યા. પછી ઇંદ્ર સ્વર્ગમાં ગયા અને ઋષિ પેાતાના આશ્રમમાં ગયા, કાશ્યપ (!) એ નામના એક ઋષિ જે પાંડવાના દ્વૈતવનમાં રહ્યા હતા. કાશ્યપ (૭) એક મ`ત્રશાસ્ત્રી બ્રાહ્મણુ. પરીક્ષિત રાજાને સદશ થઈને તે મરણ પામનાર છે એ સાંભળીને તેને પેાતાના મંત્રબળે ઉગારીને દ્રવ્ય મળવાની ઇચ્છા ધારીને એ હસ્તિનાપુર જવાને નીકળ્યા, તક્ષક નાગને એ વાતની ખબર પડી એટલે એ મનુષ્યનું રૂપ ધારણ કરીને એના રસ્તામાં આવીને બેઠા અને કાશ્યપ આવ્યા એટલે એને પૂછ્યું કે, હું બ્રાહ્મણ, તમે ક્રાણુ છે અને કયાં જાએ છે ?' બ્રાહ્મણે બધી વાત કહી, એટલે તક્ષક કહે, આ પુરુષ સહિત આ ઝાડ હું બાળી નાખુ છું તે તું પૂ`વત્ સારુ કરે તે હું તારુ મત્રબળ ખરું જાણું.' કાશ્યપ કહે, ‘ઠીક’. પછી તક્ષકે પેલા ઝાડને દશ કર્યો અને પાસે અડીને બેઠેલા પુરુષ સહિત ઝાડને બાળીને ભસ્મ કરી નાખ્યુ. એ જોઈને બ્રાહ્મણે પેાતાના મંત્રબળે કરીને તરત જ Jain Education International ૧૩૪ કિર પૂર્વવત્ કરી નાખ્યું. એ જોઈને તક્ષકને લાગ્યુ કે આ જરૂર રાજને સજીવ કરશે. પછી તક્ષકે બ્રાહ્મણને કહ્યું કે, ઋષિપુત્રે આ પેલે શાપ મિથ્યા કરવાથી તને જે દ્રવ્યના લાભ થાય, તેનાથી પણ અધિક દ્રવ્ય આ લે અને રાજા પાસે ન જતાં પાછા ઘેર જા, હું જાતે જ તક્ષક છું.' આ ઉપરથી કાશ્યપ દ્રવ્ય મળ્યું તે લઈને પેાતાના સ્થળે ચાલ્યા ગયા. / ભાર૰ આદિ અ૦ ૪૩. કાશ્યપ (૮) સાવર્ણ મન્વન્તરમાં થનારા સપ્તર્ષિમાંમા એક કાપિ (૨) અરુણનું ખીજું નામ, કાપિ કશ્યપના વંશજ તે. કાશ્યપી બધી પૃથ્વી કાશ્યપની હાવાથી પૃથ્વીનુ પડેલું નામ. (પરશુરામ શબ્દ જુએ.) કાશ્યપેય એક બ્રહ્મષિ. (ર. કશ્યપ શબ્દ જુઓ.) કાશ્યપેય (૨) સૂર્યનું ખીજું નામ. કાશ્યપેય (૩) કૃષ્ણના સારથિ દારૂક તે, / ભાર ૦ દ્રોણુ અ૦ ૧૪૭, શ્લા ૫૫. કાષ્ટા ક્ક્ષની કન્યા અને કશ્યપની સ્ત્રી. / ભાગ૰ -૨૨૫. કાષ્ટાહારિણ એક બ્રહ્મષિ` (૨. કશ્યપ શબ્દ જુએ.) કાસાર ઋષિવિશેષ, એવું વાલખિલ્ય શાખાનું અધ્યયન કર્યું હતું. કાસારુ એક બ્રહ્મર્ષિ' (૩, અંગિરા શબ્દ જુએ.) કાક્ષીવાન અનુકુલેત્પન્ન બલિરાજાએ પેાતાની સુદેા નામની સ્ત્રીને પુત્ર સાઁપાદન સારુ દી તમા ઋષિની સેવા કરવા જવાનું કહ્યું હતુ. તેણે એક વખત પાતે ન જતાં એક દાસીને તેમની પાસે મેાકલી. આ દાસીને દી તમા ઋષિથી થયેલા પુત્ર તે આ કાક્ષીવાન. પેાતાના તપાચરણે કરીને એ બ્રહ્મલાકમાં ગયા હતા. કિકર્ એક રાક્ષસ. વિશ્વામિત્રની આજ્ઞા વડે એને માયપાદ રાજ્યના શરીરમાં પ્રવેશ કર્યાં હતા. કિકર (૨) લકામાં એંશી હાર રાક્ષસેાના સમુદાય વિશેષ / વા૦ રા॰ સુંદર૦ સ૦ ૪ર (હનુમાન શબ્દ જુઓ.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy