SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પૃ.૯૦ ૨૫૯૯ મોક્ષ હથેળીમાં મુક્ત ભાવ કે નિજ શુદ્ધતા પોતાના હાથમાં જ છે, (પત્રાંક ૫૫; આત્મસિદ્ધિ ગાથા ૧૨૩) બે હથેળી બાજુબાજુમાં રાખતાં દેખાતી અર્ધચંદ્રાકાર સિદ્ધશિલા ૨૬૦ નામાંકિત નામન+અડ્ડા પ્રસિદ્ધ, વિખ્યાત, જાણીતી શિક્ષાપાઠ ૪૪ રાગ એપ્રિલ ૧૮૮૪ ૨૬૦૧ ગણધર ગૌતમ ઇન્દ્રભૂતિ નામે વેદપારંગત બ્રાહ્મણ, મહાવીર સ્વામીના ૧ લા ગણધર ૨૬૦૨ અનુપમેય સિદ્ધિ ઉપમા ન આપી શકાય તેવી સિદ્ધિ, સિદ્ધપદ, મોક્ષ ર૬૦૩ નિર્વાણ નિ+વા / વાન-વર્ણ-દેહ વિનાની શુદ્ધ અવસ્થા, વાયુ વિનાની સ્થિતિ, ઓલવાઇ જવું, બુઝાઈ જવું, મૃત્યુ, મોક્ષ ૨૬૦૪ સંભાર્યો યે નહીં સમ્+સ્કૃ. યાદ પણ ન કર્યો, સ્મર્યો નહીં ૨૬૦૫ નીરાગ શ્રેણિ રાગ, શોક છોડીને વીતરાગતાના માર્ગે, ચારિત્રમોહનીયનો ક્ષય થાય તેવી આત્માની ચઢતી દશા ૨૬૦૬ પ્રાંતે પ્ર+અન્તા અંતે, છેવટે, આખરે ૨૬૦૭ અટકન અટકવું, અટકી જવું, ન ટકવું, ગતિ-પ્રવૃત્તિ બંધ પડવી શિક્ષાપાઠ ૪૫ સામાન્ય મનોરથ એપ્રિલ ૧૮૮૪ ૨૬૦૮ સામાન્ય સમાન / ઘણા બધા જીવોએ-શ્રાવકોએ કરવા યોગ્ય ૨૬૦૯ સવૈયા ત્રીસ, એકત્રીસ કે બત્રીસ માત્રાનો છંદ ૨૬૧૦ મનોરથ મનની ઇચ્છા, કોડ, હોંશ, ઉમંગ, ભાવના ૨૬૧૧ મોહિની ભાવ મુ+મૂરાગ-મોહ ભાવ, અપ્સરા કે વિષ્ણુએ લીધેલ સ્ત્રીરૂપ પ્રત્યે સ્નેહભાવ ૨૬૧૨ અધીન વશ, શરણે, તાબે ૨૬૧૩ નયને આંખથી ૨૬૧૪ લોભ સમારી તુમ+સમ્+મા+રવ પરિગ્રહનો નહિ પણ તત્ત્વનો લોભ રાખી, લોભ સમો સમ્યફ કરી, લોભ સાચવીને, લોભ સુધારી, લોભ દુરસ્ત કરી ૨૬૧૫ નેમ નિયમ ૨૬૧૬ ક્ષેમક fમના સુરક્ષિત, સુખી, પ્રસન્ન, નીરોગી રાખનાર ભવહારી પૂ+ઠ્ઠા ભય હરનાર, દૂર કરનાર ત્રિશલાતનયે ત્રિશલા માતાના પુત્ર મહાવીર સ્વામીએ વિશોધ આત્માની ખોજ કરવા તત્ત્વનો વિશેષ વિચાર કરવો, ઊંડી દૃષ્ટિથી તપાસવું ૨૬૨૦ સંશયબીજ શંકાનું બી, બીજ ૨૬૨૧ રાજ્ય પરમકૃપાળુદેવનું નામ (રાજચંદ્ર); આત્માનું જ રાજ હજો ૨૬૨૨ અપવર્ગ ઉતારુ મોક્ષનો મુસાફર-પથિક-યાત્રી શિક્ષાપાઠ ૪૬ કપિલ મુનિ ભાગ ૧ એપ્રિલ ૧૮૮૪ ૨૬૨૩ પેટ, એક માતાનાં લોહીથી ૨૬૨૪ પરધામ ગયા ગુજરી ગયા, દેહ છૂટી ગયો, મૃત્યુ પામ્યા ૨૬૨૫ લાડપાલ લાલનપાલન, લાડપૂર્વક પોષણ પૃ.૯૧ ૨૬૨૬ માલ-મિલકત, કમાણી, મૂડી ર૬૨૭ શાસ્ત્રીય શાસ્ત્રીની ૨૬૧૭ ૨૬૧૮ ૨૬૧૯ ઉદ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy