SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૮૨ :: ૨૪૭૦ ૨૪૭૧ ૨૪૭૨ ૨૪૭૩ ૨૪૭૪ ૨૪૭૫ ૨૪૭૬ ૨૪૭૭ શ્રેણિએ શ્ર+Tળા ચઢતી-વર્ધમાન દશાએ, સમૂહ-સમુદાય, રેખા-પંક્તિ શિક્ષાપાઠ ૩૪ બ્રહ્મચર્ય વિષે સુભાષિત એપ્રિલ ૧૮૮૪ બ્રહ્મચર્ય વ્ર, વ્ર+{ | આત્મામાં ચર્યા; ૮ પ્રકારે મૈથુનનો-અબ્રહ્મચર્યનો ત્યાગ સુભાષિત સુ+ HF સારાં વચન, સારી ભાષામાં કહેલું કાવ્ય નીરખીને રિક્ષા નિરીક્ષણ કરીએ તો પણ, નીરખતાં, જોતાં નવયૌવના ++યુવના તાજી યુવાન સ્ત્રી વિષયનિદાન વિષયભોગની ઇચ્છા, વિષયભોગનું કારણ રમણી રમ્ સ્ત્રી નાયક ની નેતા, આગેવાન, દોરનાર, મુખ્ય પાત્ર; ૪ પ્રકાર – ધીરોદાત્ત, ધીરોદ્ધત, ધીરલલિત, ધીરપ્રશાંત. એના પણ ૪ ભેદ – અનુકૂળ, દક્ષિણ, શઠ, વૃષ્ટ નૃપતિ વૃ+TI રાજા, શાસક, માલિક, અધિપતિ પુર ૫પુસ્T શહેર, નગરી; ગઢ; ઘર; અંતઃપુર-રાણીવાસ અધિકાર fધ+$ ! સત્તા, શાસન, કબજો, આધિપત્ય ટળે ટહૂ ન આવે, જતું રહે, દૂર જાય જ્ઞાન જ્ઞા. સમ્યકજ્ઞાન ધ્યાન àા આત્મધ્યાન છાકે વધે, છલકાય, ઊભરે, નશો-તોર-મદ ચઢે, બહેકી જાય, ફુલાઈ જાય જ્યમ જેમ ૨૪૭૮ ૨૪૭૯ ૨૪૮૦ ૨૪૮૧ ૨૪૮૨ ૨૪૮૩ ૨૪૮૪ ૨૪૮૫ પૃ.૮૩ ૨૪૮૬ લવ ૨૪૮૭ ૨૪૮૮ ૨૪૮૯ ૨૪૯૦ ૨૪૯૧ ૨૪૯૨ ૨૪૯૩ ૨૪૯૪ ૨૪૯૫ નવ વાડ બ્રહ્મચર્યરૂપી વૃક્ષનું રક્ષણ કરનાર નવવિધિઃ વસ્તી, કથા, આસન, ઈદ્રિયનિરીક્ષણ, કુડ્યાંતર, પૂર્વક્રીડા, પ્રણીત રસ (દૂધ-ઘી), અતિમાત્રા આહાર અને ભૂષા એ૯ નો ત્યાગ (વાંચો શિક્ષાપાઠ ૬૯) –ા ટુકડો; કોઈક જ; લવિંગ; જાયફળ; વાળ; ૩૬ નિમેષ; રામપુત્ર, કુશબંધુ તત્ત્વવચન તત્*+વન્ા શાસ્ત્ર વચન, જ્ઞાનીનું વચન, યથાર્થ વચન, નિષ્કર્ષ વાક્ય સુરતરું. કલ્પવૃક્ષ, ઇચ્છિત ફળ આપતું વૃક્ષ, દેવતાઇ ઝાડ વાણી વપૂરૂ I વચન, શબ્દ, ભાષા; સરસ્વતી દેવી; વાચાશક્તિ; નાદ-ધ્વનિ દ્વિદ્ / કાયા, શરીર નરનારી નૃ+નૃ+અન્ પુરુષ-સ્ત્રી અનુપમ ફળ ઉપમા ન આપી શકાય તેવું ઉત્કૃષ્ટ ફળ-પરિણામ પાત્ર +ષ્ટ્રના આધાર; યોગ્યતાવાળો જીવ, યોગ્ય; કોઈપણ વાસણ મતિમાન બુદ્ધિશાળી, સુજ્ઞ, વિચારવાન શિક્ષાપાઠ ૩૫ નવકાર મંત્ર એપ્રિલ ૧૮૮૪ નવકાર મંત્ર નમસ્કાર મંત્ર, પંચપરમેષ્ઠી મંત્ર, જેનોનો સુપ્રસિદ્ધ મંત્ર અરિહંતના અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ, ૧૨ ગુણ છત્રએ ૮પ્રાતિહાર્ય અને અપાયઅપગમ, જ્ઞાન, પૂજા, વચન એ ચાર અતિશય મળી ૧૨ ગુણ ૨૪૯૬ ૨૪૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy