SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૭૯ :: ૨૩૭૮ ૨૩૭૯ ૨૩૮૦ ૨૩૮૧ ૨૩૮૨ ૨૩૮૩ ભદ્રિકતા પ્રત્ સરળતા, ભોળપણ વિનોદ વિ+નુ ! હાસ્ય, રમૂજ; આલાદ, પ્રસન્નતા; ઉત્સુકતા, ઉત્કંઠા ખૂબી લાક્ષણિકતા, વિલક્ષણતા, નવાઈ, યુક્તિ, લહેજત બલિહારી કૃપા, ખૂબી, શાબાશી, વારી જવું, બલિહાર થવું પાધરી તકરાર સીધો કજીયો, વિવાદનો વિષય પાધરી તકરાર લઇ બેઠા વાંધો પડ્યો-કાઢ્યો શિક્ષાપાઠ ૨૦ : ચના એપ્રિલ ૧૮૮૪ પન્ના યત્ ! બીજા જીવોને હરકત ન થાય તેમ સાચવીને-કાળજી રાખીને પ્રવર્તવું વિવેક વિ+વિન્ ! શુભ-અશુભ કે હિત-અહિતની સમજણ ઉપતત્ત્વ મૂળ પછીનું-નજીકનું તત્ત્વ, વૃક્ષનાં ધોરીમૂળ સિવાય બીજાં મૂળિયાની જેમ ૨૩૮૪ ૨૩૮૫ ૨૩૮૬ પૃ.૦૮ ૨૩૮૭ ૨૩૮૮ ૨૩૮૯ ૨૩૯૦ ૨૩૯૧ ૨૩૯૨ ૨૩૯૩ ૨૩૯૪ ૨૩૯૫ ૨૩૯૬ ૨૩૯૭ ૨૩૯૮ ન્યૂનતા નિ+ન ા ઓછપ, અપૂર્ણતા, અધૂરપ વેગભરી વિન્ા ઝડપ, આવેશ, આવેગ, ઉત્તેજના, અનુરાગવાળી સંખાળો પાણી ગાળતાં ગળણામાં રહી જતાં જંતુ, પાણી, કચરો તે પાણી જ્યાંથી આવ્યું હોય તે જ જળાશય, કૂવા, વાવમાં નાખવું, જિવાની પણ કહે છે ખંખેર્યો ઝાટક્ય, ખેરવ્ય પૂંજ્યા પ્રમાર્યા પૂ. પ્ર+માર્ગ ચીજવસ્તુ લેતાં-મૂકતાં સૂક્ષ્મ જીવો દબાઇ ન જાય માટે વગર ઊનના રેષાવાળી પોંજણીનો ઉપયોગ કર્યા વિના ઠામ થાત્ વાસણ; ઠેકાણું; આસન આંગણામાં ના ફળિયામાં, ચોકમાં એઠ સત્+શિષ્ટ 1 કંઈ પણ ખાતાં-પીતાં છાંડેલી-છોડી દીધેલી-રાખી દીધેલી વસ્તુ ધખધખતી ધ I ગરમાગરમ, સમસમતી દ્રવ્ય સ્થૂળ દૃષ્ટિએ, બાહ્ય રીતે, દેખીતો નિરપરાધી નિ+૩+૫+ા (જંતુઓ, જીવડાં) અપરાધ વિનાના, નિર્દોષ શ્રાવક શ્રુ | જૈન ગૃહસ્થ, સાંભળનાર; શિષ્ય શિક્ષાપાઠ ૨૮ રાત્રિભોજન એપ્રિલ ૧૮૮૪ તમસ્કાય આહાર જેવા જ રંગના અંધારામાં ઉત્પન્ન થતા, નદેખી શકાય તેવા જીવ પાણીનું, જીવનું, પુગલનું પરિણામ; અરુણવર સમુદ્રથી નીકળી પાંચમા દેવલોક સુધી પહોંચેલા જીવ (ધુમ્મસ); અંધકારપ્રચય આણેલાં બા+ની લાવેલાં કરોળિયો મુખની લાળના તંતુઓથી જાળું બાંધનારું તથા ભીંત વગેરે પર ઝીણા સફેદ પડને રહેવાનું સ્થાન બનાવનારું આઠ પગવાળું જંતુ, ચઉરિન્દ્રિય મચ્છર નાનું ઊડતું, કરડતું, ચેપી જીવડું, ચઉરિન્દ્રિય જીવ પુરાણ પુરા+ની પ્રાચીન, જૂનુ, પુરાણું પુસ્તક જેમાં અનેક મહાપુરુષોનાં ચરિત્ર હોય; વેદવ્યાસ રચિત ૧૮ પુરાણ; કંટાળાભરેલી લાંબી વાત આયુર્વેદ +g[+3ન્ા નાયુ[વેર્ આર્યોનું વૈદકશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર વાળ વિવાર્તા સાંજનું ભોજન ૨૩૯૯ ૨૪) ૨૪૦૧ ૨૪૨ ૨૪૦૩ ૨૪૦૪ ૨૪/૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy