SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ coopean O બે બોલ OS તત્ સત્ શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે?” શ્રી તારકત્રિપુટીના બોધથી જેનાં અંતઃકરણ શુક્લ બન્યાં છે તે પરમકૃપાળુદેવના આ પ્રશ્ન દ્રવે, સપુરુષોનાં વચનઅમીથી ભક્તિભાવથી પ્રતિસાદ પણ દે. તો બીજી બાજુ, “સપુરુષના એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે? એ કથને શ્રી સત્યુરુષના શબ્દ શબ્દ સ્કૂરતી બ્રાહ્મી લીલા શબ્દબ્રહ્મ કંડારવાની કે ઝીલવાની વૃત્તિ રહે-અનન્ય શરણા પરાભક્તિથી ઉત્તરોત્તર સોપાને. ૧૫થી ૧૭ કલાકના ઝંખના નયનોને જ્ઞાન-દર્શનોપયોગ શુક્લતા સમર્પે. આવી અલૌકિકતા અત્ર લૌકિક સ્વાગે સાકારસાક્ષરા થઈ છે, અને તે છે “શ્રીમદ્ રાજચંદ્ર વચન સુધા કોષ સ્વરૂપે. કોષ્ટબુદ્ધિનાં સરવરે ચંચુપાત કરતાં સૂર્યનાં રમ્યકિરણથી કાચનો કટકો ધન્યતા અનુભવે તેમ આ બાલિશ આત્મા આનંદ ઉજમે છે. ૭૭ થ OLOff હરિ ૐ 3) > શિકાગો શાનિ U.S.A. છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy