SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વધ : ૫૯ :: ૧૭૯૯ ડાંસ મચ્છર વંશ | એક જાતના મચ્છર, કરડતું જંતુ ૧૮O આક્રોશ ના+બૂમ, ઘાંટા પાડીને બોલવું-રડવું, પુકાર, ધિક્કાર; શપથ, સોગંદ ૧૮૦૧ ઉપાશ્રય ૩૫+આ+શ્રિા સાધુ-સાધ્વીને રહેવાનું સ્થળ; શ્રાવક-શ્રાવિકાને પૌષધવ્રત વખતે રહેવાનું સ્થળ; સામાયિક-પ્રતિક્રમણ-વ્યાખ્યાનનું સ્થળ ૧૮૦૨ તૃણ તૃ તરણું, તણખલું ૧૮૦૩ ન હત્યા, ખૂન, કતલ, ઘાત, ફાંસી ૧૮૦૪ બંધ વધૂ બંધન (દોરડાનું, સીંદરીનું), કેદ ૧૮૦૫ ભિક્ષાચરી fમક્ષ+ર્ / યાચના, ગૌચરી ૧૮૬ યાચના યાજૂ માગવું ૧૮૦૭ વિકટ વિ+ મુશ્કેલ, વસમું, અઘરું, કઠિન, દુર્ગમ, ભયંકર, કુરૂપ, બદશકલ પૃ.૫૧ ૧૮૦૮ અધીર, ધીર અને વીર ન હોય તેવા, કાયર; ઉતાવળા-ચંચળ-બેસબ્ર ૧૮૯ વિસામો વિમ્ વિશ્રામ, આરામ ૧૮૧૦ આકાશગંગા આકાશમાં અસંખ્ય તારાઓના પ્રકાશનો લાંબો સફેદ ચળકતો પટ-લિસોટો ૧૮૧૧ સામે પૂરે વિરુદ્ધ દિશામાં ૧૮૧૨ પ્રતિસ્રોત પ્રતિ+પુ પ્રવાહની સામે-સામા પ્રવાહ ૧૮૧૩ ભુજા મુન I હાથ, બાહુ ૧૮૧૪ વેળુનો કવળ વલુI+વત્ રેતીનો કોળિયો ૧૮૧૫ ખગધારા રવાન+તલવારની ધાર ૧૮૧૬ એકાંત દૃષ્ટિ ડું+નું+TI એક જ વસ્તુનો લક્ષ રાખીને, નિશ્ચિત ૧૮૧૭ ઇર્યાસમિતિ સમૂઠ્ઠા જીવરક્ષા માટે ચાર હાથ આગળ જમીન જોઇને જ્ઞાનીની આજ્ઞા અનુસાર ચાલવું, ૫ સમિતિમાં ૧ લી સમિતિ ૧૮૧૮ એકાંતિક ચાલવું રૂ+ન+નન્તા અનન્ય, શ્રેષ્ઠ રીતે; એક જ લક્ષ રાખીને, નિરપવાદ ચાલવું ૧૮૧૯ અગ્નિની શિખા નહેરૂનિશી+વા અગ્નિની ઝાળ ૧૮૨૦ સંઘયણ સ+સંદનના શરીરના હાડકાંનું બંધારણ, શરીરની શક્તિ ૧૮૨૧ ત્રાજવું તુના જોખવા-તોલવા માટે બે છાબડા-પલ્લાંવાળું સાધન, તરાજૂ, તુલા ૧૮૨૨ તોળવો તુન્ જોખવો, તોલવો, વજન કરવો ૧૮૨૩ નિશ્ચળપણાથી નિર્વત્ અટળતાથી, સ્થિરતાથી ૧૮૨૪ સ્વયંભૂરમણ સમુદ્ર સ્વયં+પૂ+રમ્ તિરછાલોકના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોમાં સૌથી મોટો છેલ્લો સમુદ્ર, એક એકને ફરતા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે, બધાનો વિસ્તાર એક એકથી બમણો છે, છેલ્લા અરધા રાજ જેટલો પહોળો, તિરછાલોકનો અરધો ભાગ રોકતો જેનાથી માત્ર ૧૨ યોજન દૂર અલોક છે ૧૮૨૫ ઉપશમવંત કષાયનું શમન કર્યું હોય તેવા, શાંત ૧૮૨૬ ઉપશમરૂપી ઉપશમભાવ રૂ૫, શાંત ભાવરૂપ ૧૮૨૭ ભુક્તભોગી ભોગ ભોગવીને, ભોગનો ભોક્તા થઈને ૧૮૨૮ વૈક્રિય કરેલા વિ+ા વિદુર્વેલા, રૂપ બનાવીને કરેલા ૧૮૨૯ ધૂવારંવાર ધૂમ્ આવેશ કે ગુસ્સાથી બેબાકળું, ધૂંઆપૂંઆ, ધૂંવાધૂંવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy